JMC Recruitment 2023: જુનાગઢ મહા નગરપાલિકામાં ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે JMC Recruitment 2023 એટ્લે કે જુનાગઢ મહા નગરપાલિકામાં જુદી જુદી પોસ્ટ પર અરજી મંગાવવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. આ ભરતીમાં ઉમેદવાર તા. 17 ઓક્ટોબર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આ પોસ્ટમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને સારું પગાર ધોરણ મળી શકે છે. આવો જોઈએ વધુ માહિતી.
JMC Recruitment 2023
આર્ટિકલનું નામ | JMC Recruitment 2023 |
સંસ્થા | જુનાગઢ મહા નગરપાલિકા |
કુલ જગ્યા | 89 |
જગ્યાનું નામ | વિવિધ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 17 ઓક્ટોબર 2023 |
અરજી મોડ | ઓનલાઈન |
ઓફિશિયલ વેબસાઇટ | https://junagadhmunicipal.org/ |
અગત્યની તારીખ
આ JMC Recruitment 2023 માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 16 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 18 સપ્ટેમ્બર 2023
- ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2023
જગ્યાનું નામ
આ JMC Recruitment 2023 માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.
- ફાર્મસીસ્ટ
- લેબ ટેક્નિશિયન
- એક્સ-રે ટેક્નિશિયન
- સ્ટાફ નર્સ
- ફિમેલ હેલ્થ વર્કર
- મલ્ટી પર્પસ હેલ્થ વર્કર
આ પણ વાંચો: GSRTC Online Service: GSRTC ની ઓનલાઈન સુવિધા, જાણો બસનું લાઈવ લોકેશન ક્યાં પહોચી છે બસ; તથા અન્ય સર્વિસ.
પોસ્ટની અન્ય માહિતી
ફાર્મસીસ્ટ
- કુલ જગ્યા – 08
- લાયકાત – આ પોસ્ટ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વયમર્યાદા – 18 થી 35 વર્ષ તથા (કેટેગરી પ્રમાણે છૂટછાટ)
- અનુભવ – આ પોસ્ટના અનુભવ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- પગાર ધોરણ – ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃયુએચપી/૧૦૧૬/ ૧૧૬૪/ઘ તા.૧૫/૪/૨૦૧૭ ના પ્રથમ પાંચ વર્ષ માટે 31340 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે– મેસ લેવલ-5 સ્કેલ 29200-92300 નિયત કરવાં આવશે.
લેબ ટેક્નિશિયન
- કુલ જગ્યા – 09
- લાયકાત – આ પોસ્ટ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વયમર્યાદા – 18 થી 36 વર્ષ તથા (કેટેગરી પ્રમાણે છૂટછાટ)
- અનુભવ – આ પોસ્ટના અનુભવ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- પગાર ધોરણ – ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ ઇનકઃયુએચપી/૧૦૧૬/ ૧૧૬૪/ઘ તા.૧૫/૪/૨૦૧૭ ના પ્રથમ પાંચ વર્ષ માટે 31340 નિયત ત્યાર બાદ સમાન ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતે જણાયે સાતમાં પગારપંચ મુજબ પે– મેસ લેવલ-5 સ્કેલ 29200-92300 નિયત કરવાં આવશે.
એક્સ-રે ટેક્નિશિયન
- કુલ જગ્યા – 01
- લાયકાત – આ પોસ્ટ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વયમર્યાદા – 18 થી 35 વર્ષ તથા (કેટેગરી પ્રમાણે છૂટછાટ)
- અનુભવ – આ પોસ્ટના અનુભવ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- પગાર ધોરણ – ગુજરાત સરકારીના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ માંકઃયુએચસી/૧૦૧૭/ ૧૬૮/ઘ તા.૧૫/૪/૨૦૧૭ના પ્રથમ પાંચ વર્ષ માટે 38090/-નિયત થયેલ ફીકસ પગાર મળશે. ત્યાંરબાદ પાંચ વષની સેવાઓ સંતોષકારક રીતેજણાયે સાતમાં પગારપંચ મુજબ પે–મેસ લેવલ-6 સ્કેલ 35400-112400 નિયત કરવામાં આવશે.
આ પણ વાંચો: Online Fraud Tips: ઓનલાઇન ફ્રોડ થી બચવા શું કરવુ, સૌથી વધુ ફ્રોડ થતી 9 બાબતો મા શું ધ્યાન રાખશો
સ્ટાફ નર્સ
- કુલ જગ્યા – 07
- લાયકાત – JMC Recruitment 2023 માટેની આ પોસ્ટ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વય મર્યાદા – 18 થી 40 વર્ષ તથા (કેટેગરી પ્રમાણે છૂટછાટ)
- અનુભવ : આ પોસ્ટના અનુભવ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- પગાર ધોરણ – ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃયુએચપી/૧૦૧૭/ ૧૬૮/ઘ તા.૧૫/૪/૨૦૧૭ ના પ્રથમ પાંચ વર્ષ માટે પતિ મહિને 31340 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાંરબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતેજણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-૪ સ્કેલ 25500 થી 81100 નિયમિત નિમણૂક મેળવવા પર થશે.
ફિમેલ હેલ્થ વર્કર
- કુલ જગ્યા – 32
- લાયકાત – આ પોસ્ટ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વય મર્યાદા – 18 થી 33 વર્ષ તથા (કેટેગરી પ્રમાણે છૂટછાટ)
- અનુભવ : આ પોસ્ટના અનુભવ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- પગાર ધોરણ – ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃયુએચપી/૧૧૧૬/ ૧૧૬૪/ઘ તા.૧૫/૪/૨૦૧૭ ના પ્રથમ પાંચ વર્ષ માટે પતિ મહિને 19950 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાંરબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતેજણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-2 સ્કેલ 19900 થી 63200 નિયમિત નિમણૂક મેળવવા પર થશે.
મલ્ટી પર્પસ હેલ્થ વર્કર
- કુલ જગ્યા – 32
- લાયકાત – આ પોસ્ટ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- વય મર્યાદા – 18 થી 33 વર્ષ તથા (કેટેગરી પ્રમાણે છૂટછાટ)
- અનુભવ – આ પોસ્ટના અનુભવ માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.
- પગાર ધોરણ – ગુજરાત સરકારના આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના ઠરાવ ક્રમાંકઃયુએચપી/૧૧૧૬/ ૧૧૬૪/ઘ તા.૧૫/૪/૨૦૧૭ ના પ્રથમ પાંચ વર્ષ માટે પતિ મહિને 19950 નિયત થયેલ ફિક્સ પગાર મળશે. ત્યાંરબાદ પાંચ વર્ષની સેવાઓ સંતોષકારક રીતેજણાયે સાતમાં પગારપંચ મુજબ પે-મેટ્રિક્સ લેવલ-2 સ્કેલ 19900 થી 63200 નિયમિત નિમણૂક મેળવવા પર થશે.
અરજી કરવાની રીત
- સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
- ત્યાર બાદ https://apply.registernow.in/JuMC/Registration/ પર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
- ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
- હવે ઓનલાઈન અરજી ફી ભરો.
- ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
- ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લીંક
ઓફિશિયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
અરજી કરવા માટે | અહિં ક્લીક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “JMC Recruitment 2023: જુનાગઢ મહા નગરપાલિકામાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓક્ટોબર 2023 સુધી.”