IBPS PO Recruitment: IBPS દ્વારા બેંકોમા અવાર નવાર ક્લાર્ક અને ઓફીસર જેવી પોસ્ટ માટે મોટી ભરતીઓ આવતી રહે છે. હાલમા IBPS PO Recruitment અંતર્ગત 3049 જેટલી બમ્પર ભરતી બહાર પડેલી છે. IBPS દ્વારા પ્રોબેશનરી ઓફીસર ની જગ્યાઓ ભરવા માટે ડીટ ઇલ ભરતી નોટીફીકેશન બહાર પાડી નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. આ ભરતી માટે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની તારીખો, ઓનલાઇન ફોર્મ ભરવાની માહિતી જેવી જરૂરી વિગતો આ પોસ્ટમા આપણે મેળવીશુ.
IBPS PO Recruitment
ભરતી સંસ્થા | IBPS |
કાર્યક્ષેત્ર | ઓલ ઇંડીયા |
સેકટર | બેંકીંગ |
જગ્યાનુ નામ | CRP PO/MT-XIII |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | વિવિધ બેંક |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 21-8-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | https://www.ibps.in |
આ પણ વાંચો: Anubnadham app: તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો અનુબંધમ એપ પર
IBPS PO Recruitment Vacancy
IBPS ની આ ભરતી અંતર્ગત વિવિધ બેંકોમા નીચેની વિગતે પ્રોબેશનરી ઓફીસર ની જગ્યાઓ પર ભરતી છે.
Bank | SC | ST | OBC | EWS | UR | TOTAL |
BANK OF INDIA | 33 | 16 | 60 | 22 | 93 | 224 |
CANARA BANK | 75 | 37 | 135 | 50 | 203 | 500 |
CENTRAL BANK OF INDIA | 300 | 150 | 540 | 200 | 810 | 2000 |
PUNJAB NATIONAL BANK | 30 | 15 | 54 | 20 | 81 | 200 |
PUNJAB & SIND BANK | 24 | 16 | 40 | 8 | 37 | 125 |
TOTAL | 462 | 234 | 829 | 300 | 1224 | 3049 |
IBPS PO 2023 Educational Qualification
આગામી IBPS PO ભરતી માટે રજીસ્ટ્રેશન કરાવતા પહેલા ઉમેદવારે પુષ્ટિ કરવી જોઈએ કે તેઓ માંગવામા આવેલી માપદંડોને પૂર્ણ કરે છે. IBPS PO ભરતી નોટીફીકેશન મા IBPS PO ટેસ્ટ માટે આપવામાં આવતી વય છૂટછાટોને પણ ધ્યાનમાં લો. IBPS PO 2023 પરીક્ષા માટે ઉમેદવારો નુ સીલેકશન કરવા માટે IBPS પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યુ રાઉન્ડ યોજવામા આવશે..
શૈક્ષણિક લાયકાત:
ભારતમાં કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાં કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે પાત્ર હશે.
શૈક્ષણિક લાયકાતની વિગતો માટે કૃપા કરીને અધિકૃત સૂચના વાંચો.
Age Limit
IBPS પ્રોબેશનરી ઓફીસરની આ ભરતી માટે 1 ઓગષ્ટ ૨૦૨૩ ની સ્થીતીએ નીચે મુજબની વય મર્યાદા નિયત કરવામા આવી છે.
- લઘુતમ વય મર્યાદા: ૨૦ વર્ષ
- મહતમ વય મર્યાદા: ૩૦ વર્ષ
અરજી ફી
- General / OBC / EWS કેટેગરી માટે અરજી ફી – Rs. 850/-
- SC / ST / ESM / Female કેટેગરી માટે અરજી ફી – Rs. 175/-
- આ ભરતી માટે અરજી કરવા અરજી ફી નુ પેમેંટ ઓનલાઇન કરવાનુ રહેશે.
આ પણ વાંચો: IPPB Recruitment: ઇન્ડીયન પોસ્ટ પેમેન્ટ બેંકમા 132 જગ્યા પર ભરતી, છેલ્લી તારીખ 16 ઓગષ્ટ
અગત્યની તારીખો
ઓનલાઇન અરજી કરવાની તારીખ | 01.08.2023 to 21.08.2023 |
ઓનલાઇન અરજી ફી નુ પેમેંટ કરવાનો સમયગાળો | 01.08.2023 to 21.08.2023 |
Pre- Exam Training ના કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો | સપ્ટેમ્બર ૨૦૨૩ |
Pre-Exam Training નુ આયોજન | સપ્ટેમ્બર ૨૦૨૩ |
પ્રીલીમ પરીક્ષા ના કોલ લેટર ડાઉનલોડ કરવાનો સમયગાળો | સપ્ટેમ્બર ૨૦૨૩ |
ઓનલાઇન પ્રીલીમ પરીક્ષા | સપ્ટેમ્બર-ઓકટોબર ૨૦૨૩ |
પ્રીલીમ પરીક્ષાનુ પરિણામ | ઓકટોબર ૨૦૨૩ |
ઓનલાઇન મેઇન પરીક્ષા | November 2023 |
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
ઓનલાઇન અરજી લીંક | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
FaQ’s
IBPS મા કેટલી જગ્યાઓ પર ઓફીસરની ભરતી છે ?
3049 જગ્યાઓ પર
IBPS PO Recruitment માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
www.ibps.in
2 thoughts on “IBPS PO Recruitment: બેંકોમા આવી ઓફીસર ની મોટી ભરતી, 3049 જગ્યાઓ પર બમ્પર ભરતી”