AAI Recruitment: Airport Authoriy of India એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા મા અવાર નવાર મોટી ભરતીઓ આવે છે. હાલમા AAI Recruitment અંતર્ગત એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા મા 340 જગ્યાઓ પર ભરતી બહાર પડેલી છે. જેમા નિયત લાયકાત ધરાવતા અને આ ભરતે માટે અરજી કરવા માંગતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે. જેમા અરજી કરવાની છેલ્લી તારીખ 4 સપ્ટેમ્બર 2023 છે. આ ભરતી ની તમામ ડીટેઇલ માહિતી મેળવીએ.
AAI Recruitment
ભરતી સંસ્થા | Airport Authoriy of India |
કાર્યક્ષેત્ર | ઓલ ઇંડીયા |
સેકટર | ગવર્નેમેન્ટ |
જગ્યાનુ નામ | વિવિધ |
વર્ષ | 2023 |
અરજી મોડ | ઓનલાઇન |
નોકરીનું સ્થળ | વિવિધ એરપોર્ટ |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | 4-9-2023 |
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક | http://www.aai.aero |
આ પણ વાંચો: Chandryan Timelapse Video: અંતરીક્ષમાથી કેવુ દેખાય છે ચંદ્રયાન ? ઇટાલીના વર્ચ્યુઅલ ટેલીસ્કોપથી લીધેલી ઇમેજ
Airport Authoriy of India Vacancy
Airport Authoriy of India ની આ ભરતી માટે નીચે મુજબની ખાલી જગ્યાઓ ભરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામા આવી છે.
પોસ્ટ | ખાલી જગ્યાઓ |
Jr. Assistant (Office) | 9 |
Sr. Assistant (Accounts) | 9 |
Junior Executive (Common Cadre) | 237 |
Junior Executive (Finance) | 66 |
Junior Executive (Fire Services) | 3 |
Junior Executive (Law) | 18 |
AAI Recruitment Salary
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા ની આ ભરતી માટે નીચે મુજબ પગાર ધોરણ મળવાપાત્ર છે.
પોસ્ટ | પગાર સ્કેલ |
જુનિયર આસિસ્ટન્ટ | 31,000 થી 92,000 |
સિનિયર આસિસ્ટન્ટ | 36,000 થી 1,10,000 |
જુનિયર એક્ઝિક્યુટીવ | 40,000 થી 1,40,000 સુધી |
આ પણ વાંચો: Diabetic Food Chart: ડાયાબીટીસ મા શું ખાવુ ? શું ન ખાવુ ? જાણો તમામ વસ્તુ ના Glysemic Index
અગત્યની તારીખો
આ ભરતી માટે નીચેની તારીખો મુજબ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 5-8-2023
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ; 4-9-2023
- ઓનલાઇન પરીક્ષાની સંભવિત તારીખ: ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero/ પર જાહેર કરવામા આવશે.
AAI Recruitment Qualification
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે પોસ્ટ વાઇઝ નીચે મુજબની શૈક્ષણિક લાયકાત નિયત કરવામા આવી છે. આ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકસે.
- Jr. Assistant (Office): આ પોસ્ટ ની ભરતી માટે ગ્રેજયુએટ ની લાયકાત માંગવામા આવી છે.
- Sr. Assistant (Accounts): આ પોસ્ટ માટે બી.કોમ. મા ગ્રેજયુએટ હોવા જોઇએ. સાતેહ 2 વર્ષનો આ કામગીરી માટે નો અનુભવ પણ માંગવામા આવેલ છે.
- Junior Executive(Common Cadre): આ જગ્યા માટે ગ્રેજયુએટ ની લાયકાત નિયત કરવામા આવેલ છે.
- Junior Executive (Finance): આ જગ્યાની ભરતી માટે B.Com with ICWA/CA/MBA ની લાયકાત માંગવામા આવેલી છે.
- Junior Executive (Fire Services) : આ જગ્યાની ભરતી માટે
- Bachelor’s Degree in Engineering. /Tech. in Fire Engg./Mechanical Engg./Automobile Engg. ની લાયકાત નિયત કરવામા આવી છે.
- Junior Executive (Law) : આ જગ્યાની ભરતે માટે Professional degree in Law નિયત કરવામા આવેલ છે.
વય મર્યાદા
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયા ની આ ભરતી માટે નીચે મુજબ વિવિધ પોસ્ટ માટે વયમર્યાદા નિયત કરવામા આવેલી છે.
- જુનિયર આસિસ્ટન્ટ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 30 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
- સિનિયર આસિસ્ટન્ટ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 30 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
- જુનિયર એક્ઝિક્યુટીવ: આ પોસ્ટ માટે તા. 4-9-2023 ની સ્થિતીએ વધુ મા વધુ ઉંમર 27 વર્ષ થી વધુ ન હોવી જોઇએ.
વિવિધ કેટેગરી માટે નિયમાનુસાર વયમર્યાદા મા છૂટછાટ મળવાપાત્ર છે.
એપ્લીકેશન ફી
આ ભરતી માટે રૂ.1000 એપ્લીકેશન ફી નિયત કરવામા આવેલ છે. આ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન મોડથી કરવાનુ રહેશે. જેમા SC/ST/PWD ઉમેદવારો કે જેમણે 1 વર્ષ એપ્રેંટીસશીપ ટ્રેનીંગ AAI માથીં પુરી કરેલી છે તેમને અને મહિલા ઉમેદવારોને એપ્લીકેશન ફી મા થી મુક્તિ આપવામા આવેલી છે.
ઓનલાઇન અરજી
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.
- ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ http://www.aai.aero પર જવાનુ રહેશે.
- આ વેબસાઇટમા ““CAREERS” ઓપ્શનમા જવાનુ રહેશે.
- સૌ પ્રથમ ઈ-મેલ આઇ.ડી ,મોબાઇલ નંબર અને જરૂરી વિઅગતો નાખે રજીસ્ટ્રેન કરવાનુ રહેશે.
- ત્યારબાદ તમારી પર્સનલ માહિતી અને શૈક્ષનિક લાયકાત અંગેની માહિતી સબમીટ કરવાની રહેશે.
- ત્યારબાદ માંગવામા આવેલી નિયત સાઇઝમા ફોટોગ્રાફ અને સહિ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ એપ્લીકેશન ફી નુ પેમેંટ ઓનલાઇન કરવાનુ હોય છે.
- તમારી અરજીમા તમામ વિગતોની ચકાસણી કરી ફાઇનલ સબમીટ આપવાનુ રહેશે.
- એપ્લીકેશન ફોર્મ ની પ્રીંટ કાઢી સેવ રાખો.
આ ભરતીની વધુ ડીટેઇલ માહિતી માટે ઓફીસીયલ ભરતી નોટીફીકેશન ડાઉનલોડ કરી વાંચો.
અગત્યની લીંક
ડીટેઇલ ભરતી નોટીફીકેશન | અહીં ક્લિક કરો |
AAI ઓફીસીયલ વેબસાઇટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
FaQ’s
એરપોર્ટ ઓથોરીટીમા કેટલી જગ્યાઓ પર ભરતી છે ?
342 જગ્યાઓ પર
એરપોર્ટ ઓથોરીટી ની ભરતી માટે ઓનલાઇન અરજી કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
http://www.aai.aero/
AAI Recruitment માટે ફોર્મ ભરવાની તારીખ શું છે ?
5-8-2023 થી 4-9-2023
3 thoughts on “AAI Recruitment: એરપોર્ટ ઓથોરીટીમા 340 જગ્યા પર ભરતી, પગાર 40000 થી 140000; 4 સપ્ટેમ્બર સુધી કરી શકાસે અરજી”