HDFC Bank Recruitment: HDFC બેન્કમાં 12551 જગ્યાઓ પર ભરતી, લાયકાત 10 પાસ થી ગ્રેજયુએટ

HDFC Bank Recruitment: HDFC બેંંકએ પ્રાઇવેટ સેકટરની ખુબ જ મોટી બેંક છે. અને તેમા અવારનવાર મોટી ભરતીઓ આવતી રહે છે. ઘણા યુવાનો ગ્રેજ્યુએશન કરી બે6કમા કારકિર્દી બનાવવા માગતા હોય છે. હાલ HDFC બેંકમા મોટાપાયે ભરતી ચાલી રહિ છે. જેમા આખા દેશના વીવીધ લોકેશનવાઇઝ ભરતીઓ છે. આ ભરતીની વિગતવાર માહિતી જોઇએ.

HDFC Bank Recruitment

જો બેંકમાં નોકરી મેળવી કારકિર્દી બનાવવી હોય તો HDFC BANK એક સારો વિકલ્પ રહેશે 2023 માં HDFC Bank Recruitment માં 12,551 જેટલી જગ્યાઓ માટે ભરતીઓ હાલ ઓપન છે. આ ભરતીની લાયકાત 10 પાસ, 12 પાસ, સ્નાતક તથા અનુસ્નાતકનો સમાવેશ થાય છે.

જો તમે આ ભરતીઓ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તો HDFC બેન્ક માં સારા પગારની નોકરી મળી શકે છે.

HDFC Bank એક ખાનગી સેક્ટરની મોટી બેંક છે જેમાં ઘણા યુવાનો પોતાની કારકિર્દી બનાવી ચૂક્યા છે અને તેમાં પગાર ધોરણ પણ એકંદરે ખુબ સારું હોય છે.

આ પણ વાંચો: અમદાવાદ રોજગાર ભરતી મેળો. 450 જગ્યાઓ પર ભરતી

HDFC Bank Recruitment Apply Online

બેંક નું નામHDFC BANK
ક્ષેત્રબેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
ભરતી પોસ્ટનું નામવિવિધ
અરજી કરવાનું માધ્યમઓનલાઇન
ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખઅલગ અલગ પોસ્ટ મુજબ અલગ અલગ
ઓફીસીયલ વેબસાઈટhdfcbank.com

HDFC Bank Recruitment પોસ્ટનું નામ

HDFC બેંંંંકહાલ નીચેની જગ્યાઓ પર ભરતી ચાલી રહિ છે. જેની દરેક પોસ્ટવાઇઝ લાયકાત અને પગારધોરણ અલગ અલગ હોય છે.

यह भी पढे:  Highcourt Peon Recruitment: ગુજરાત હાઇકોર્ટમા પટાવાળાની 1499 જગ્યા પર ભરતી, જાણો તમામ માહિતી
એનાલિટિક્સ ઓફિસર ભરતી
રિકવરી ઓફિસર ભરતી
પ્રોબેશનરી ઓફિસર ભરતી
હેડ ઓફ ઓપેરશન ભરતી
મેનેજર, નેટવર્ક એન્જીનીયર
જનરલ મેનેજર ભરતી
ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
એક્સપર્ટ ઓફિસર ભરતી
રિલેશનશિપ મેનેજર ભરતી
આસિસ્ટન્ટ મેનેજર
બ્રાન્ચ મેનેજર
બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
ક્લાર્ક, કલેકશન ભરતી
ઓફિસર, કસ્ટમર
તથા અન્ય પોસ્ટ

આ પણ વાંચો: તમારા જિલ્લાની નોકરીની માહિતી મેળવો અનુબંધમ એપ. પર

HDFC Bank Recruitment 2023 માટે Online Apply

એચડીએફસી બેન્ક દ્વારા વીવીધ જગ્યાઓ માટે આ ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી છે અલગ અલગ પોસ્ટ મુજબ ઓનલાઇન એપ્લાય કરવાની છેલ્લી તારીખો ફોર્મ ભરવાની અલગ અલગ છે આજે જે પોસ્ટ માટે તમારે ફોર્મ ભરવું હોય તેની છેલ્લી તારીખ જોઈને અરજી કરી દેવી જોઇએ.

HDFC Bank Bharti 2023 લાયકાત

HDFC બેંકની આ ભરતી માટે ભરતી ની દરેક પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતો હોય છે. જેમ કે 10 પાસ 12 પાસ ગ્રેજ્યુએટ તથા માસ્ટર ગ્રેટેડ માસ્ટર ગ્રેજ્યુએટ આજે તમે જે પોસ્ટ માટે યોગ્ય લાયકાત ધરાવતા હોય તેના માટે તેમાં ઓનલાઇન અરજી કરી શકો છો

HDFC Bank Recruitment 2023 નોકરી સ્થળ

એચડીએફસી બેન્ક ની શાખાઓ આખા દેશમા આવેલી હોવાથી તેમાનોકરી ભારતભરમાં કોઈપણ રાજ્યમાં કોઈ પણ શહેરમાં મળી શકે છે શહેર વાઈઝ નોકરીની જગ્યાઓ એચડીએફસી બેન્ક ની ઓફિસિયલ સાઇટ પરથી સર્ચ કરીને મેળવી શકો છો.

સીલેકશન પ્રોસેસ

એચડીએફસી બેન્ક ની આ ભરતી માટે દરેક પોસ્ટ માટે અલગ અલગ પસંદગી પ્રક્રિયા હોય છે.
અરજી કર્યા બાદ અરજદારની પસંદગી ઇન્ટરવ્યૂ તથા ગ્રુપ ડિસ્કશન દ્વારા કરવામાં આવતી હોય છે.

ઓનલાઇન અરજી કેમ કરવી?

HDFC બેંકની આ ભાતીઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહે છે.

  • HDFC બેંક માટે અરજી કરતી વખતે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઈટ ઓપન કરો.
  • ​ ઓફિશિયલ વેબસાઇટની લીંક ઉપરથી સતાવાર ભરતી જાહેરાત ડાઉનલોડ કરી અને તમે તે ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે સુનિશ્વિત કરો.
  • હવે HDFC બેંકની ઓફીસીયલ વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના વિભાગ માં જવાનુ રહેશેઅને Apply Now ઓપ્શન પર ક્લિક કરો.
  • ઓનલાઇન ફોર્મમાં તમારી બધી જ માહિતી તથા જરૂરી ડોક્યુમેન્ટ સબમીટ કરવાના રહેશે.
  • ત્યારબાદ તમારી બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • ​છેલ્લે સબમીટ કરેલા ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી લો.
यह भी पढे:  IBPS PO Recruitment: બેંકોમા આવી ઓફીસર ની મોટી ભરતી, 3049 જગ્યાઓ પર બમ્પર ભરતી

hdfc bank recruitment official website

https://hdfcbankcareers.hirealchemy.com/

Hdfc Bank Recruitment Important Link

HDFC Bank Bharti 2023 નોટીફીકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
HDFC Bank Recruitment
HDFC Bank Recruitment

FAQ’S

HDFC Bank માં ભરતી માટે કુલ કેટલી જગ્યાઓ ખાલી પડેલી છે ?

HDFC બઁક માં ભરતી માટે કુલ 12551 જગ્યાઓ પર ભરતી ચાલી રહિ છે.

HDFC બેંક ભરતી 2023 માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://hdfcbankcareers.hirealchemy.com

3 thoughts on “HDFC Bank Recruitment: HDFC બેન્કમાં 12551 જગ્યાઓ પર ભરતી, લાયકાત 10 પાસ થી ગ્રેજયુએટ”

Leave a Comment

error: Content is protected !!