Shaitan Trailer: શૈતાન ફિલ્મ ટેલર: Shaitan ફિલ્મ: ફિલ્મ રશિયાઑ માટે એક ખૂબ જ સારું ફિલ્મ આવી રહ્યું છે જેનું નામ છે શૈતાન. આ Shaitan Trailer રીલીઝ કરવામાં આવ્યું છે જેમાં સ્ટાર કાસ્ટ તરીકે જાનકી બોડીવાલા , R માધવન, અજય દેવગણ જેવા કલાકારો જોવા મળશે. તેમજ આ ફિલ્મ 8 માર્ચ 2024 અને શિવરાત્રિ દરમિયાન થિયેટરોમાં જોઈ શકશો. તેમજ આ ફિલ્મમાં એટલા ખતરનાક સીન છે કે તે જોઈને બીક લાગે. આવો જોઈએ વધુ માહિતી.
Shaitan Trailer
ગુજરાતી ફિલ્મ વશની સિકવાલ હિન્દી રિમેક Shaitan Trailer રીલીઝ થયું છે. શૈતાન ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગણ, R માધવન, જ્યોતિકા, જાનકી બોડીવાલા જોવા મળશે. ફિલ્મનું ટેલર આજે રીલીઝ થયું છે અને શોષયલ મીડિયામાં જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા ફિલ્મનું ટીઝર પણ રીલીઝ કરવામાં આવ્યું હતું. જેના લીધે લોકો ટેલર જોવા ઉત્સુક છે. અને જેના લીધે આ Shaitan Trailer ટ્રેંડિંગ થવા લાગ્યું છે.
આ પણ વાંચો: Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.
રૂવાડા ઊભા થઈ જશે.
ફિલ્મ શૈતાનના ટેલરને જોઈને તમારા રૂવાડા ઊભા થઈ જશે. ફિલ્મના તેલરમાં જાનકી બોડીવાલા અને R માધવન જબરદસ્ત એક્ટિંગ જોવા મળે છે. R માધવન એક આજની વ્યક્તિ બનીને અજય દેવગનના ઘરમાં આવે છે અને તેની દીકરી એટ્લે કે જાનકી બોડીવાલને વશમાં કરી લે છે. ત્યાર બાદ અજય દેવગન અને જ્યોતિકા પોતાની દીકરીને બચાવવા પ્રયત્ન કરે છે.
R માધવન શૈતાનના રૂપમાં
R માધવન છે તે આ ફિલ્મમાં શૈતાનના રૂપમાં જોવા મળે છે. તેના અભિનયને જોઈને તમને પણ ડર લાગશે. સાથે જ અજય દેવગણ ફિલ્મમાં જોરદાર અભિનય કરતાં જોવા મળ્યો છે. આ ફિલ્મમાં સૌ કોઇની નઝર ગુજરાતી કલાકાર જાનકી બોડીવાલા પર રહેશે. જાનકી બોડીવાલાની આ પહેલી હિન્દી ફિલ્મ છે. શૈતાન ફિલ્મથી જાનકી બોડીવાલા હિન્દી ફિલ્મમાં દેબ્યું કર્યું છે. જાનકી બોડીવાલા જોરદાર આડકરીમાં જોવા મળી રહી છે. જેના વખાણ લોકો પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો: Earthquake Alert System: ભૂકંપ આવતા પહેલા તમારો મોબાઈલ કરશે તમને એલર્ટ, જુઓ કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ.
ટ્વિસ્ત અને ટર્નિંગ
અજય દેવગણ અને R માધવનની ફિલ્મ Shaitan Trailer ટ્વિસ્ત અને ટર્નિંગ ભરપૂર છે. ટેલર પરથી એક વાત નક્કી છે કે દર્શકોને શાનદાર ફિલ્મ આવતા મહિને જોવા મળશે. અને તે 8 માર્ચે રીલીઝ થશે.
અગત્યની લીંક
| ફિલ્મનું ટેલર જોવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
