પાનકાર્ડમાં સુધારો: Pan Card Update: Pan card સુધારો: આજકાલ લગભગ દરેક લોકો પાનકાર્ડ હોય જ છે કારણ કે લોકોને બેંકોના વ્યવહાર કરવા માટે અને ઇન્કમ ટેક્સ જેવા કામોમાં પાનકાર્ડ જરૂરી બની ગયું છે તેના વગર લગભગ કામ અટકી જાય છે. પરંતુ આ પાનકાર્ડ આધારકાર્ડ આવ્યા બાદ તેમાં નામ અને અટક જેવી માહિતી સમાન હોવી જરૂરી છે ત્યારે જો તમારે પણ તમારા પાનકાર્ડમાં તમામ માહિતી સમાન કરવા માટે અથવા જો તમારા પણ પાનકાર્ડમાં નામ કે અટકમાં ભૂલ છે તો તમે તમારા સ્માર્ટફોનમા પાનકાર્ડમાં સુધારો કરી શકો છો. અને તમારા પૈસા બચાવી શકો છો. આવો કઈ રીતે પાનકાર્ડમાં સુધારો કરી શકાઈ છે તે જોઈએ.
પાનકાર્ડમાં સુધારો
જો તમે પાનકાર્ડ બનાવ્યૂ છે અને તેમાં ભૂલ છે અથવા તમે પાનકાર્ડમાં કોઈ ફેરફાર કરવા માંગો છો. તો તમારે ચિંતા કરવા જેવુ નથી આ કામ એટ્લે કે પાનકાર્ડમાં સુધારો તમારા સ્માર્ટફોનમાં કરી શકો છો.
આ પણ વાંચો: Age Calculator: તમારી જન્મ તારીખ નાખીને જાણો તમારી હાલની ઉમર, ફક્ત 1 મિનિટમાં, બસ ફોલો કરો આ સ્ટેપ.
ઇન્કમ ટેક્સ ઓનલાઈન ભરવાથી લઈને બેન્ક વ્યવહારો કરવા માટે પંકાર્ડની જરૂર પડતી હોય છે. જો તમે નવું પાનકાર્ડ બનાવ્યું છે અને તેમાં કોઈ ભૂલ છે અથવા કોઈ ફેરફાર કરવા માંગો છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ તમામ કામ તમારા સ્માર્ટફોનની મદદથી ઘરે બેસીને પાનકાર્ડમાં સુધારો કરી શકો છો આ માટે તમરે કોઈ ઓફિસ કે સાઈબરકાફે ની મુલાકાત લેવાની જરૂર નથી અહી અમે તમને જણાવી રહ્યા છે કે કેવી રીતે ઘરેથી પાનકાર્ડમાં અપડેટ કરી શકાય છે. આવો જોઈએ પ્રોશેસ.
અપડેટ કરવાની રીત
- પાનકાર્ડની અંદર સુધારો કરવા માટે સૌપ્રથમ https://www.onlineservices.nsdl.com/paam/endUserRegisterContact.html પર જવાનું રહેશે.
- ત્યારબાદ સર્વિસ સેક્શનમાં ઓનલાઈન Pan એપ્લિકેશનમાં જાઓ.
- હવે ઓનલાઈન એપ્લાઈ સેક્શનમાં જવાનું રહેશે.
- ત્યારપછી એપ્લીકેશન પ્રકારમાં ફેરફાર / સુધારો PAN ડેટા ઓપ્શન પસંદ કરવાનો રહેશે. અને શ્રેણી પસંદ કરવાની રહેશે.
- હવે તમારી જરૂરી માહિતી દાખલ કરો કરો જેમ કે નામ, ઇ-મેઈલ ID, ફોન નંબર, જન્મતારીખ વગેરે દાખલ ચેલે કેપચા એન્ટર કરવાના રહેશે. અને ફોર્મને સબમિટ કરવાનું રહેશે.
આ પણ વાંચો: નંબર પ્લેટના પ્રકાર: નંબર પ્લેટના પ્રકાર કેટલા છે તમે જાણો છો, જાણો કલર પ્રમાણે નંબર પ્લેટના પ્રકાર.
- એક વખત તમે ફોર્મ સબમિટ કરી દીધા બાદ તમારી વિનંતી રજીસ્ટર થઈ જશે અને તમને તમારા ઇ-માઈલ ID પર એક ટોકન અને લિન્ક મળશે. આ લિંકની મદદથી તમે સીધા જ PAN અપડેટ પેજ પર જય શકો છો.
- અહી તમારે વિનંતી કરેલી માહિતી દાખલ કરવી પડશે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવું પડશે.
- હવે તમારે જરૂરી આધારપુરાવાઓ અપલોડ કરવાના રહેશે. અને ફી ની ચુકવણી કરવાની રહેશે. તમે આ પેમેન્ટ ક્રેડિટ / ડેબિટ કાર્ડ ની મદદથી કરી શકો છો.
- હવે તમારું ટ્રાન્ઝેકશન થઈ જાય તમને એક સ્લીપ મળશે જેને સાચવો અને NSDL ઇ-ગવર્નન્સના આપેલા સરનામા પર પોસ્ટ દ્વારા જરૂરી માહિતી મોકલો.
- ત્યારબાદ ચકાસણી બાદ તમારી માહિતી અપડેટ થશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહી ક્લિક કરો |
