Tiger 3 Trailer: સલમાન ખાનની એક્શન ફિલ્મ ટાઈગર 3 નું ટેલર થયું રીલીઝ, ઓપ્શન એક જ છે પરિવારને બચાવશે કે દેશને, જુઓ અહીથી.

Tiger 3 Trailer: ટાઈગર 3 ટેલર: સલમાન ખાન મૂવી: ફિલ્મ રસિયાઓ માટે આગામી સલમાન ખાનની મૂવી Tiger 3 Trailer રીલીઝ કરવામાં આવ્યું છે. એક્શનથી ભરપૂર આ મૂવી ટાઈગર 3 12 નવેમ્બર 2023 ના રોજ રીલીઝ થવાનું છે. જબ તક ટાઈગર મારા નહીં તબતક જેવો ફેમસ ડાઈલોગથી ટાઈગર પાસે ફક્ત એક જ ઓપ્શન છે કે તે પરિવાર ને બચાવશે કે દેશને? આવું એક્શન ફિલ્મ છે. આવો જોઈએ વધુ માહિતી.

Tiger 3 Trailer

સલમાન ખાનની આગામી ફિલ્મ ટાઈગર 3 ની લોકો આતુરતાથી રાહ જોઈએ રહ્યા છે. આખરે ચાહકોનો અંત લાવવા સલમાન ખાનની ફિલ્મનું ટેલર આવી ગયું છે. જો ટેલરની વાત કરીયે તો તે એક્શનથી ભરપૂર છે. આ ફિલ્મમાં સલમાન ખાન જ નહીં પણ કેટરીના કેફ પણ એક્શનમાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો: PVC Aadhar Card: ઘરે બેઠા મંગાવો PVC આધારકાર્ડ, પ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓર્ડર કરો આવી રીતે.

એક્શનથી ભરપૂર

સલમાન ખાનની Tiger 3 Trailer જોરદાર એક્શનથી ભરપૂર છે. જેને જોઈને ચાહકોને ખાતરી છે કે આ ફિલ્મ જબરદસ્ત હિત થવાની છે. ટાઈગર 3 ના ટેલરમાં સલમાન ખાન સાથે વિલનમાં ઇમરાન હાસમી એ પણ બધાનું ધ્યાન ખેચ્યું છે.

અગાઉની ફિલ્મ

ટાઈગર 3 ફિલ્મથી સલમાન ખાન અને કેટરીના કેફ ની જોડી 6 વર્ષ બાદ ફરી પડદા પર જોવા મળશે. આ પહેલા બંને છેલ્લે ફિલ્મ ટાઈગર ઝિંદા હે માં સાથે જોવા મળ્યા હતા. ટાઈગર 3 તામિલ, તેલગુ, કન્નડ, મલયાલમ અને હિન્દીમાં રીલીઝ થશે. ટાઈગર ફ્રેંચાઈશીના અગાઉના ભાગો રીલીઝ કરવામાં આવ્યા હતા. એક ઠ ટાઈગર 2012 તેમજ ટાઈગર અભિ ઝિંદા હે 2017 માં રીલીઝ થયું હતું.

આ પણ વાંચો: Jio cheapest Plan: જીઓ ના સૌથી સસ્તા પ્લાન માં Unlimited 5G Data, Jio Cinemaની સાથે Free Callingની સુવિધા.

આ પણ વાંચો   Rajasthan Tourism: રાજસ્થાનના ફરવા લાયક 5 Best સ્થળો, જાણો અહીથી.

આ તારીખે રીલીઝ થશે

યશ રાજ ફિલ્મ સ્પે યુનિવર્સની આ ફિલ્મના ડાઇરેક્ટર મનીષ શર્મા છે. યશ રાજ ફિલ્મના બેનર હેઠળ આ મુવીનું નિર્માણ આદિત્ય ચોપરા દ્વારા કરવામાં આવ્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કેટરીના કૈફ અને ઇમરાન હાશમી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 12 નવેમ્બર 2023 ના રોજ સિનેમા ઘરોમાં રીલીઝ થશે.

અગત્યની લીંક

ટાઈગર 3 ટેલર જોવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Tiger 3 Trailer
Tiger 3 Trailer

Leave a Comment

error: Content is protected !!