હેલિકોપ્ટરમાં જાન: Wadding At Helicopters: હેલિકોપ્ટરનું ભાડું: હાલ આખા ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને લોકો પોતાના અને પોતાના સબંધીના લગ્નમાં કઈક અલગ અને હટકે કરવાનું વિચારતા હોય છે. બધાથી અલગ કરવા માટે વિવિધ નુશ્ખા અપનાવતા હોય છે. પણ લોકોમાં હવે હેલિકોપ્ટરમાં જાન લઈને વિચારતા હોય છે કારણકે લોકો પોતાનું આકર્ષણ જમાવવા આ રીત અપનાવતા હોય છે. ત્યારે લગભગ લોકો એવું જ વિચારતા હોય કે જાન લઈને જાયે તે હેલિકોપ્ટરમાં જાય પરંતુ શું તમે જાણો છો કે આ માટેનું ભાડું કેટલા રૂપિયા છે. આવો જોઈએ.
હેલિકોપ્ટરમાં જાન
લગ્નની સિઝનમાં લોકો ઈમ્પ્રેશન પાડવા માટે અનેક પ્રયોગો કરતાં હોય છે. મોંઘી કારો, DJ, અવનવા ફટાકડા, લાઈવ શો, મોંઘા પાર્ટી પ્લોટ, વગેરે જેવા ખર્ચ લગ્નમાં કરતાં હોય છે. ત્યારે હવે લોકો વટ પાડવા માટે પોતાના લગ્નમાં હેલિકોપ્ટરમાં જાન લઈને જાય છે. જાણો કેટલો ખર્ચ આવે છે હેલિકોપ્ટરમાં જાન લઈને જવાનો.
આ પણ વાંચો: ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં કાજુ મળશે આ બજારમાં.
અંતરે પૈસા ચૂકવવાના રહેશે
હેલિકોપ્ટર બુકિંગ માટે કંપનીઓ પોતાના માટે કેટલીક નાની શરતો રાખી છે. એટ્લે કે 2 કલાક થી ઓછા સમય માટે હેલિકોપ્ટર બુકિંગ નહીં થાય અને તેઓના અંતરના હિસાબે પૈસા લેશે. આ સાથે અન્ય ઘણા નિયમો પણ છે. જે નીચે મુજબ જોઈએ.
હેલિકોપ્ટર બુકિંગ
તમે બધા લોકો એ જોયું હશે કે લગ્નમાં લોકો એવું ઇચ્છતા હોય છે કે કઈક બીજા બધાથી કરવું અલગ કરવું. જેથી લગ્ન જીવનભર યાદગાર બની રહેશે. તેમના લગ્નની ઈમ્પ્રેશન પણ પડે. ઘણા સમયથી લગ્નમાં હેલિકોપ્ટર બુકિંગ કરવવાની ટ્રેન્ડ ચાલી રહ્યો છે. અને ઘણી વાર દુલ્હનની વિદાઇ પણ હેલિકોપ્ટરમાં કરવામાં આવે છે.
બુકિંગ માટેના નિયમ
એક મીડિયા રિપોર્ટ અનુસાર હેલિકોપ્ટર બુકિંગ કરવા માટે નિયમો બનાવવામાં આવ્યા છે. પરંતુ બુકિંગ કંપનીઓ પણ પોતાના માટે કેટલીક શરતો રાખી છે. જેમાં બે કલાક થી ઓછા સમય માટે તમે હેલિકોપ્ટર બુકિંગ નહીં કરવી શકો. તેમનં બુકિંગ માટે તેના અંતર પ્રમાણે પૈસા ચુકવવાના રહેશે. આ માટે ચોક્કસ સમય કરતાં વધારે સમય બાદ વધારાનું ભાડું લેવામાં આવશે.
આ પણ વાંચો: રોડ ટુ હેવન: ગુજરાતના આ રસ્તા પર જતાં સ્વર્ગ જેવો એહસાસ થશે, જેથી તેને કહેવાય છે Road To Heaven.
અંદાજિત ખર્ચ
હેલિકોપ્ટર બુકિંગ માટે કોઈપણ ટ્રાવેલ એજન્સીની વેબસાઇટ પર જઈને તેનું બુકિંગ કરાવવું પડશે. એવી ઘણી એજન્સીઓ છે જે આ સુવિધા આપી રહી છે. હેલિકોપ્ટરની કિંમત સીટ, અંતર,અને કલાક પ્રમાણે નિયત કરવામાં આવે છે. આજકાલ જે હેલિકોપ્ટરનું ઉપયોગ થાય છે તેમાં કુલ પાઇલોટ સહિત 3 સીટ સાથે વધુ ચાલે છે. સાથે જે હેલિકોપ્ટરનું ભાડું અંતર પ્રમાણે નક્કી કરેલું છે. એક અહેવાલ મુજબ 2 કલાકના બુકિંગ માટે 2 થી 2.5 લાખ રૂપિયાનો ખર્ચ આવે છે.
એક્સ્ટ્રા ચાર્જ
હેલિકોપ્ટર લઈને જવા માટે જો 2 કલાકથી વધારે સામાની જરૂર હોય તો તેનો એક્સ્ટ્રા ચાર્જ 50 – 60 હજાર રૂપિયા પ્રતિ કલાકના ચુકવવાના રહેશે. બીજી બાજુ એક રિપોર્ટ અનુસાર એક એજન્સીએ પોતાના અહેવાલમાં જણાવ્યુ છે કે હેલિકોપ્ટરને દૂર ગામમાં લઈ જવામાં આવશે તો તેની કિંમત જુદી હશે. અને જો લગ્ન કાર્યક્રમ શહેરની નજીક હશે તો તેનો ખર્ચ ઓછો લેવામાં આવશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
