વિદ્યાર્થી ST બસ પાસ: STમાં વિદ્યાર્થી બસ પાસ કાઢો હવે ઘરે બેઠા, https://pass.gsrtc.in

વિદ્યાર્થી ST બસ પાસ: pass.gsrtc.in: ST Bus Pass Online: અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ કે જે પોતાના ઘરેથી કે હોસ્ટેલથી શાળા કે કોલેજે જવા માટે પરિવહન દ્વારા અવર જવર કરે છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા આવા વિદ્યાર્થીઓ કે જે પોતાના ઘર કે હોસ્ટેલથી પોતાની શાળા કે કોલેજ દૂર હોય તેના માટે GSRTC માં ઓછા દરે બસ પાસ કાઢી આપવામાં આવે છે. આ બસ પાસ 3 મહિના કે 1 મહિના મુજબ નીકળે છે. આ બસ પાસ કઢાવવા માટે પહેલા બસ સ્ટેન્ડ પરની ઓફિસેથી કઢાવવો પડતો હતો પરંતુ GSRTC દ્વારા સમયનો વ્યય ન થાય તે માટે વિદ્યાર્થી ST બસ પાસ ઓનલાઈન વિદ્યાર્થી પોતે જાતે કાઢી શકે તેવી સુવિધા શરૂ કરવામાં આવી છે.

વિદ્યાર્થી ST બસ પાસ

યોજનાનુ નામST મુસાફરી પાસ યોજના
આર્ટિકલનું નામવિદ્યાર્થી ST બસ પાસ
લગત વિભાગગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન કોર્પોરેશન
લાભાર્થીવિદ્યાર્થીઓ અને અન્ય મુસાફરો
સુવિધાકન્સેશન પાસ
અરજી પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://pass.gsrtc.in/

આ પણ વાંચો: લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ:

પેસેન્જર પાસ

ગુજરાત રાજ્ય ST નિગમ દ્વારા ST માં દરરોજ અઢળક લોકો મુસાફરી કરે છે. ત્યારે આ ST સલામતી સવારી સાથે લખો લોકો આનો લાભ લે છે. ત્યારે આ ST માં દરરોજ મુસાફરી કરતાં લોકોને GSRTC પેસેન્જર પાસ પણ પ્રોવાઈડ કરે છે આ ઉપરાંત આભાસ કરતાં વિદ્યાર્થી ST બસ પાસ પણ પ્રોવાઈડ કરે છે. ત્યારે આ બંને પાસ કઢાવવા માટે GSRTC ની ઓફિસે કઢાવવા માટે જવું પડતું હતું જેનાથી પૈસા અને સમય વેડફાટું હતું પરંતુ હવે આ સુવિધાને ઓનલાઈન કરી આપતા લોકો પોતાના ઘરેથી જ આ બસ પાસ માટેની અરજી ઓનલાઈન માધ્યમથી કરી શકે છે.

આ પણ વાંચો   NMMS જાહેરનામું 2024: ધોરણ 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને મળતી રૂપિયા 48000 શિષ્યવૃતિ પરીક્ષાનું જાહેરનામું જાહેર.

GSRTC બસ પાસ

ST મુસાફરી પાસ યોજના તેના મુસાફર માટે 2 પ્રકારનો મુસાફરી પાસ પ્રોવાઈડ કરે છે.

  • વિદ્યાર્થી મુસાફરી પાસ: આ વિદ્યાર્થી પાસ રાજ્યની શાળા અને કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ફ્રી મુસાફરી કરવામાં આવે છે.
  • કન્સેશન પાસ: આ પાસ ST ના દરરોજ મુસાફરો માટે છે. આ પાસ એવો મુસાફરો ને આપવામાં આવે છે. જે નિયમિત ST માં મુસાફરી કરે છે. જેમાં તેમને ઓછી કિંમતોમાં આખો મહિનો મુસાફરી કરવાની સવલત આપવામાં આવે છે.

આ પણ વાંચો: જુનાગઢના ફરવાલાયક સ્થળો: આ શિયાળામાં ફરવા માટે જૂનાગઢને બનાવો ડેસ્ટિનેશન, આ જગ્યા જોઈને કહેશો Wow.

પહેલા આ બંને પ્રકારના પાસ કઢાવવા માટે નજીકના ST બસ ડેપો પર રૂબરૂ જવું પડતું હતું. પરંતુ હવે ગુયાજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવી સુવિધા આપવામાં આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓએ અને મુસાફરો તેમની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓનલાઈન મુસાફરી પાસ કાઢવી શકો છો. આ પાસ કઢાવવા શું પ્રક્રિયા કરવી પડે તેની માહિતી નીચે મુજબ આપી છે.

વિદ્યાર્થી મુસાફરી પાસ

વિદ્યાર્થી ST બસ પાસ કઢાવવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરો.

  • સૌપ્રથમ આ વિદ્યાર્થી બસ પાસ કઢાવવા માટે તેમની ઓફિશિયલ વેબસાઇટ https://pass.gsrtc.in/ પર જાઓ.
  • આ વેબસાઇટમાં સ્ક્રીન પર Student Pass System પર ક્લિક કરો.
  • ત્યાર બાદ તેમાં 2 ઓપ્શન જોવા મળશે 1. 1 થી 12 અને 2. Other જેમાં તમને લાગુ પડતું હોય તેના પર ક્લિક કરો.
  • ત્યાર પછી તમારી સામે બસ પાસનું ફોર્મ ખુલશે. જેમાં મંગેલી માહિતી ભરો અને જરૂયારી આધાર પુરાવાઓ અપલોડ કરો.
  • હવે આ પાસની પ્રિન્ટઆઉટ કાઢી લો.

આ પણ વાંચો: પોસ્ટઓફિસ યોજના: પોસ્ટઓફિસની આ યોજનામાં 100 રૂપિયામાં મળશે આ લાભ, જાણો માહિતી.

પેસેન્જર પાસ

  • આ પાસ કઢાવવા માટે https://pass.gsrtc.in/ પર જવાનું રહેશે.
  • પરંતું હાલ આ સુવિધા ઉપલબ્ધ નથી. પરંતુ ટૂંક સમયમાં આ સુવિધા શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો   Exam Time Table: ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષા 2024 નું ટાઈમ ટેબલ જાહેર, જુઓ ક્યારે છે પરીક્ષા અને ક્યારથી પડશે વેકેશન.

અગત્યની લીંક

બસ પાસ કઢાવવા માટેની વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
વિદ્યાર્થી ST બસ પાસ
વિદ્યાર્થી ST બસ પાસ

Leave a Comment

error: Content is protected !!