રીઝયૂમ મેકર એપ: Resume Application: Resume Maker App: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે કોઈ જગ્યા પર નોકરી માટે એપ્લાય કરતાં હોય છે ત્યારે તેમાં જુદા જુદા ડૉક્યુમેન્ટ સહિત રીઝયૂમની જરૂરિયાત પડતી હોય છે. ત્યારે આ રીઝયૂમ વારે ઘડીએ સાઇબર કાફેએ બનાવવા જવું પડે છે જે માટે ઘણા રૂપિયાની ખર્ચ થતો હોય છે. આ માટે આજે અમે રીઝયૂમ મેકર એપ ની પોસ્ટ લઈને આવ્યા છીએ.જેની મદદથી તમે તમારું રીઝયૂમ ફક્ત 10 જ મિનિટમાં બનાવી શકો છો અને તે પણ એકદમ Free માં, તો આવો જોઈએ વધુ માહિતી આ બાબતે.
રીઝયૂમ મેકર એપ
નોકરીમાં ઓનલાઈન કે ઓફલાઇન અરજી કરવા ટાઈમે ત્યારે સૌપ્રથમ બાયોડેટા જરૂર પડે છે. ત્યારે ઘણા બધા લોકોને ઓનલાઈન રીંઝયું બનાવવામાં તકલીફ પડતી હોય છે. અમે તમને કેટલીક શ્રેષ્ઠ રીઝયૂમ મેકર એપ સાથે તમે કોઈપણ નોકરી માટે અરજી કરવા માટે સરળતાથી રીઝયું બનાવી શકો છો. તમે તારા એંડરોઈડ ફોનમાં આ રીઝયૂમ મેકર એપ ઇન્સ્ટોલ કરી ઉપયોગ કરી શકો છો. આ એપમાં તમને ફોર્મેટમાં મળે છે. જેમાં તમે તમારી જરૂરિયાત મુજબ ફેરફાર કરી શકો છો. અને સારો બાયોડેટા બનાવી શકો છો.
આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.
Resume Maker App
આમતો પ્લે સ્ટોરમાં ઘણી Resume Maker App ઉપલબ્ધ હોય છે પણ અમે તમને કેટલીક ખાસ એપ વિષે જણાવીશું. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- Resume Builder App, CV Maker
- Resume Builder App by Nithra
- Resume PDF Maker App
- Professional Resume Builder App
- Resume Builder App – CV Engineer
Resume Builder App, CV Maker
- 10 મિલિયન કરતાં પણ વધારે આ એપને લોકોએ ડાઉનલોડ કરી છે. તને આ Appમાં 100 કરતા વધારે નમુનાઓ જોવા મળશે. જે તમારી અનુકૂળતા મુજબ તેમાં ફેરફાર કરી શકો છો.
- આ App માં તમે બનાવેલ રીઝયુમને PDF સ્વરૂપમાં લઈ શકો છો.
- તમારે જેવુ જોઈએ તેવું ફોર્મેટ બનાવી શકો છો.
- આ APP માં બનાવેલ રીઝયુમ ની પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.
- આ એપને ઘણા લોકો દ્વારા રેટિંગ આપવામાં આવ્યા છે. જે 4.5 સ્ટાર રેટિંગ ધરાવે છે.
આ પણ વાંચો: Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.
Resume Builder App by Nithra
- આ App ની મદદથી તમારું રૂઝયું CV માં તૈયાર કરી શકો છો. તમે એક વખત પ્રોફાઇલ બનાવ્યા બાદ અલગ અલગ ફોર્મેટમાં રીઝયુમ બનાવી શકો છો.
- આ App માં તમે બનાવેલ રીઝયુમને PDF સ્વરૂપમાં લઈ શકો છો.
- તમે જોઈએ તેવો કલર સેટ કરી શકો છો.
- આ APP માં બનાવેલ રીઝયુમ ની પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.
- આ એપને ઘણા લોકો દ્વારા રેટિંગ આપવામાં આવ્યા છે. જે 4.4 સ્ટાર રેટિંગ ધરાવે છે.
- આ APP ફક્ત 11 MB ની સાઇઝ ધરાવે છે.
Resume PDF Maker App
- આ એપની મદદથી તમારો બાયો ડેટા સરળતાથી બનાવી શકાય છે.
- આ App માં તમે બનાવેલ રીઝયુમને PDF સ્વરૂપમાં લઈ શકો છો.
- આ એફની મદદથી તમારો બાયોડેટાની હેડલાઇન, ફોટો કૌશલ્ય સાથે ઘણી માહિતી ઍડ કરી શકો છો.
- આ APP માં બનાવેલ રીઝયુમ ની પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.
- આ એપને ઘણા લોકો દ્વારા રેટિંગ આપવામાં આવ્યા છે. જેમાં 4.2 સ્ટાર આપવામાં આવ્યા છે.
આ પણ વાંચો: મેક્સિકો વાવાઝોડું: 72 વર્ષ બાદ મેક્સિકોમાં ટકરાયું ઓટિસ વાવાઝોડું, 230 કિમીની ઝડપે મચાવી તબાહી, જુઓ અહીથી.
Professional Resume Builder App
આ રીઝયૂમ મેકર એપ માં Professional Resume Builder App ની માહિતી નીચે મુજબ દર્શાવવામાં આવી છે.
- આ એપની મદદથી તમારો બાયો ડેટા સરળતાથી અને ખૂબ જ આકર્ષિત બનાવી શકાય છે.
- આ એફની મદદથી ફક્ત 10 જ મિનિટમાં તમારો બાયોડેટા બની જાય છે.
- આ એપમાં તૈયાર નમુનાઓ ઉપલબ્ધ છે. જેની મદદથી તમારે જોઈએ તેવો બાયો ડેટા બનાવી શકાય છે.
- આ એફની મદદથી તમારો બાયોડેટાની હેડલાઇન, ફોટો કૌશલ્ય સાથે ઘણી માહિતી ઍડ કરી શકો છો.
- આ APP માં બનાવેલ રીઝયુમ ની પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.
- આ એપને ઘણા લોકો દ્વારા રેટિંગ આપવામાં આવ્યા છે. જેમાં 4.7 સ્ટાર આપવામાં આવ્યા છે. તેમજ ફક્ત 9.9 MBની App છે.
Resume Builder App – CV Engineer
- આ એપની મદદથી તમારો બાયો ડેટા સરળતાથી બનાવી શકાય છે.
- આ એપ 6 લાખ યુસર્ઝ ઉપયોગ કરી રહ્યા છે.
- આ એફની મદદથી તમારો બાયોડેટાની હેડલાઇન, ફોટો કૌશલ્ય સાથે ઘણી માહિતી ઍડ કરી શકો છો. તેમજ કલર, ફૉન્ટ વગેરે આકર્ષક રીઝયુમ બનાવી શકાય છે.
- આ APP માં બનાવેલ રીઝયુમ ની પ્રિન્ટઆઉટ કાઢી શકો છો.
- આ એપને ઘણા લોકો દ્વારા રેટિંગ આપવામાં આવ્યા છે. જેમાં 4.0 સ્ટાર આપવામાં આવ્યા છે.
અગત્યની લીંક
| Resume Builder App, CV Maker ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| Resume Builder App by Nithra ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| Resume PDF Maker App ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| Professional Resume Builder App ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| Resume PDF Maker App ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| Follow us on Google News | Click here |
