Exam Time Table: પરીક્ષા ટાઈમ ટેબલ: વાર્ષિક પરીક્ષા: રાજ્યના ધોરણ 3 થી 8 માં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતાં માટે દર વર્ષે વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે. જે એપ્રિલ માહિનામાં આવતી હોય છે. જુદા જુદા દિવસોમાં વિવિધ પેપર હોય છે. ત્યારે દર વર્ષની જેમ આ નવા વર્ષ 2024 માટે પણ Exam Time Table જાહેર કરવામાં આવ્યું છે. જેના પરથી વિદ્યાર્થીઓને અને શિક્ષકોને ખ્યાલ આવે કે અને તેની પૂર્વ તૈયારી કરવાની રહે છે. પરંતુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા માટેની પૂર્વ તૈયારી કરી શકે છે. આવો જોઈએ ક્યારે પરીક્ષા શરૂ થશે અને પરિણામ ક્યારે આવશે તેમજ ક્યાં દિવસથી વેકેશન પડશે.
Exam Time Table 2024
| ક્રમ | તારીખ | વાર | ધોરણ | વિષય | સમય | ગુણ |
| 1 | 04/04/2024 | ગુરુવાર | 3 થી 5 | ગુજરાતી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) | 08-00 થી 10-00 | 40 |
| 2 | 05/04/2024 | શુક્રવાર | 3 થી 5 | ગણિત | 08-00 થી 10-00 | 40 |
| 3 | 06/04/2024 | શનિવાર | 3 થી 5 | પર્યાવરણ | 08-00 થી 10-00 | 40 |
| 4 | 08/04/2024 | સોમવાર | 3 થી 5 4 અને 5 | હિન્દી (પ્રથમ ભાષા) હિન્દી (દ્વિતીય ભાષા) | 08-00 થી 10-00 | 40 |
| 5 | 09/04/2024 | મંગળવાર | 3 થી 5 4 અને 5 | અંગ્રેજી (પ્રથમ ભાષા) અંગ્રેજી (દ્વિતીય ભાષા) | 08-00 થી 10-00 | 40 |
| 6 | 12/04/2024 | શુક્રવાર | 3 થી 5 | પ્રથમ ભાષા (મરાઠી/ ઉડિયા/ તેલગુ/ તામિલ/ ઉર્દુ) | 08-00 થી 10-00 | 40 |
| 7 | 13/04/2024 | શનિવાર | 6 થી 8 | ગુજરાતી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) | 08-00 થી 11-00 | 80 |
| 8 | 15/04/2024 | સોમવાર | 6 થી 8 | ગણિત | 08-00 થી 11-00 | 80 |
| 9 | 16/04/2024 | મંગળવાર | 6 થી 8 | હિન્દી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) | 08-00 થી 11-00 | 80 |
| 10 | 18/04/2024 | ગુરુવાર | 6 થી 8 | વિજ્ઞાન | 08-00 થી 11-00 | 80 |
| 11 | 19/04/2024 | શુક્રવાર | 6 થી 8 | અંગ્રેજી (પ્રથમ ભાષા / દ્વિતીય ભાષા) | 08-00 થી 11-00 | 80 |
| 12 | 20/04/2024 | શનિવાર | 6 થી 8 | સામાજિક વિજ્ઞાન | 08-00 થી 11-00 | 80 |
| 13 | 22/04/2024 | સોમવાર | 6 થી 8 | સંસ્કૃત | 08-00 થી 11-00 | 80 |
| 14 | 23/04/2024 | મંગળવાર | 6 થી 8 | પ્રથમ ભાષા (મરાઠી/ ઉડિયા/ તેલગુ/ તામિલ/ ઉર્દુ) | 08-00 થી 11-00 | 80 |
આ પણ વાંચો: Board Exam Tips: 12 કોમર્સની પરીક્ષાનો છે ડર? તો આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, માર્ક મળશે સારા.
વેકેશન 2024
દર વર્ષે વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ વિદ્યાર્થીઓને 35 દિવસનું ઉનાળુ વેકેશન પડતું હોય છે. ત્યારે આ વર્ષે 2024 નું Exam Time Table જાહેર કરવામાં આવ્યું છે. આ માટે 23 એપ્રિલે પરીક્ષા પૂર્ણ થઈ રહી છે અને અંદાજિત 6 મે 2024 થી વેકેશન પડી શકે છે. આ માટે નિયામકની કચેરી દ્વારા અલગથી પરિપત્ર જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: ઝીરોનું મૂલ્ય: મિલિયન બિલિયન ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે, જાણો આસન રીતથી.
સામાન્ય સૂચના
- ધોરણ 3 અને ધોરણ 4 ના વિદ્યાર્થીઓને પરીક્ષાનું પેપર ના જવાબ તેમાજ લખવાના થશે.
- ધોરણ 5 થી 8 ના વિદ્યાર્થીને પરીક્ષાનું પેપરોના જવાબ અલગથી જવાબવહીમાં લખવાના રહેશે.
- જે શાળાઓમાં પાલી પધ્ધતિ છે તેને પણ આ ટાઈમ ટેબલ મુજબ અનુસરવાનું રહેશે.
અગત્યની લીંક
| Exam Time Table 2024 ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
