ગુજકેટની તારીખમાં ફેરફાર: Gujcet Exam 2024: ગુજકેટની પરિક્ષાની તારીખમાં ફેરફાર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક દ્વારા દર વર્ષે બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે આ પરીક્ષા બાદ Jee, Neet, Gujcet વગેરે જેવી અલગ અલગ પરીક્ષાઑ યોજાતી હોય છે. ત્યારે આવનારા વર્ષ 2024 મુજબ લેવામાં આવનાર ગુજકેટની તારીખમાં ફેરફારમાં ફેરફાર નોંધાયો છે. આ પરીક્ષા પહેલા 2 એપ્રિલ 2024 ના રોજ યોજનાર હતી જે હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી તારીખની જાહેરાત કરવામાં આવી છે.
ગુજકેટની તારીખમાં ફેરફાર
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિકના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મશી અભ્યાસક્રમમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-2024 ની પરીક્ષા 2 એપ્રિલ 2024 અને મંગળવારના દિવસે યોજાનાર હતી. જેની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કિસાન ક્રેડિટ કાર્ડ: કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો આ રીતે, અને મેળવો 1 લાખ 75 હજાર સુધીની લોન.
હવે આ તારીખે યોજાશે પરીક્ષા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પ્રવેશ માટે લેવાનાર પરીક્ષા ગુજકેટની પરિક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 2 એપ્રિલ 2024 ના રોજ CBSC બોર્ડની પરીક્ષા હોવાથી ગુજકેટ 2024 ની પરીક્ષા 02 એપ્રિલ 2024 ના રોજ યોજવામાં આવનાર હતી. આ દિવસે CBSC બોર્ડની પરીક્ષા હોવાથી હે ગુજકેટ 2024 ની પરિક્ષાની તારીખ 31 માર્ચ 2024 અને રવિવારના દિવસે યોજાશે. જેની શાળાના આચાર્ય, વાલીઓ અને વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવી છે.
ગુજરાત મધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ
ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉચ્ચતર માધ્યમિકના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓની ડિગ્રી એન્જિનિયરિંગ, ડિગ્રી ડિપ્લોમા ફાર્મશી અભ્યાસક્રમમોમાં પ્રવેશ મેળવવા માટે લેવામાં આવનારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ગુજકેટ-2024 ની જાહેરાત થોડા સમય પહેલા કરવામાં આવી હતી પરંતુ હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ પરીક્ષા આપનારા વિદ્યાર્થીને અને શાળા આચાર્ય અને વાલીઓ માટે ખાસ અખબારી યાદી બહાર પાડવામાં આવી છે.
આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.
ગુજકેટની પરીક્ષા હવે વહેલી લેવાશે
ગુજકેટની તારીખમાં ફેરફાર થયો છે જે બાબતે વિભાગ દ્વારા જણાવાયું છે કે 2 એપ્રિલ 2024 ના રોજ યોજનારી પરીક્ષા હવે 31 માર્ચ 2024 ના રોજ યોજાશે.
અગત્યની લીંક
| બોર્ડની અખબારી યાદી જોવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
