કાજુ ખાવાની રીત: આ રીતે કાજુ ખાવાના રાખો હાડકાં થઈ જશે લોખંડ જેવા મજબૂત.

કાજુ ખાવાની રીત: Cashew Health Benefits: કાજુ ખાવાથી થતાં ફાયદા: લોકો પોતાને શારીરિક રીતે મજબૂત રાખવા માટે અવનવી રીત અપનાવતા હોય છે. લોકો ડ્રાઈફ્રૂટ ખાવાનું રાખતા હોય છે અથવા પ્રોટીન પાઉડરનો ઉપયોગ કરતાં હોય છે. વિવિધ નુસખા કરતાં હોય છે. ડોકટરોની સલાહ લેતા હોય છે. ત્યારે લોકો કાજુ, બદામ, ખજૂર, કિસમિસ, મગફળી,પિસ્તા વગેરે જેવા ડ્રાઈફ્રૂટ પલાળીને ખાતા હોય છે અથવા કોરા ખાતા છે પરંતુ આજે અમે કાજુ વિશેની વાત કરવા જઇ રહ્યા છે કે જેને તમે એક રીત થી ખાશો તો તમારા હાડકાં લોખંડ જેવા મજબૂત થઈ જશે. આવો જોઈએ કાજુ ખાવાની રીત વિશે.

કાજુ ખાવાની રીત

ઉમર વધવાની સાથે હાડકાં નબળા થવા લાગે એ સામાન્ય બાબત છે. પણ આજકાલ આ તકલીફ નાની ઉમરમાં બનવા લાગી છે. અને નાના બાળકોમાં પણ જોવા મળે છે. તેનું સૌથી મોટું કારણ અનહેલ્ધી લાઇફસ્ટાઇલ અને ખાનપાન છે. એટલા માટે જરૂરી છે કે ડાયટમાં એવી વસ્તુ સામેલ કરો કે જે આપને સ્વસ્થ રાખે. આમ તો હડકની મજબૂતી માટે કેટલીય વસ્તુ ફાયદાકારક છે. પણ તેમાનું એક કાજુ છે. કારણ કે કાજુ ખાવાની રીત જોઈએ તો તેમાં પ્રોટીન, ફાઈબર, કર્બ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, બીટામીન બી6 અને મેગ્નેશિયમ હોય છે. આ બધા તત્વો હડકને મજબૂત બનાવે છે.

આ પણ વાંચો: સસ્તું ફર્નિચર: સૌથી મોટા ટોપ 5 ફર્નિચર માર્કેટ, અહી મળે અડધા ભાવે ફર્નિચર.

જોકે તેનું સેવન મોટે ભાગે લોકો કરતાં હોય છે પણ તેને ખાવાની રીતે કોઈએ યોગ્ય રીતે ખબર ન હોવાને લીધે તેનો ફાયદો મળતો નથી. આવો કેજીએમયું લખનવના ડાયટીશીયન ડોક્ટર પાસેથી જાણીએ કે હડકને મજબૂત બનાવવા જોઈએ કાજુ ખાવાના ફાયદાઓ અને કાજુ ખાવાની રીત.

આ પણ વાંચો   હેલ્ધી શાકભાજી: આ 4 શાકભાજીનું સેવન કેન્સરથી માંડીને કબજિયાત માટે છે ફાયદાકારક, જુઓ કોનો સમાવેશ થાય છે.

પાણીમાં પલાળીને

જો તમે પણ નબળા પડી ગયેલા હડકથી પરેસાન છો તો કાજુ તમારી ડાયટમાં જરૂરથી સામેલ કરવા જોઈએ. હકીકતમાં જોઈએ તો કાજુમાં જોવા માલ્ટા વિટામિન D અને મેગ્નેશિયમ હડકને મજબૂત બનાવવામાં આવે છે. તેના માટે તમારે 1 કપ પાણીમાં 6 – 7 કાજુ પલાડી ને રાતમાં રાખી દેવા જોઈએ. ત્યાર બાદ બીજી સવારે ખાલી પેટે તેને ખાવા જોઈએ. હકીકતમાં જોઈએ તો કાજુને પલાડીને ખાવાથી શરીરને પોષક તત્વો સરળતાથી અવશોષિત કરે લે છે.

દૂધમાં પલાળીને

હડકની નબળાઈ દૂર કરવા માટે દૂધ પલાડીને કાજુનું સેવન કરવું વધારે ફાયદાકારક માનવમાં આવે છે. હકીકતમાં જોઈએ તો દૂધમાં કેલ્શિયમનો સારો સોર્સ ગણવામાં આવે છે. જે હાડકાં માટે ખૂબ જ જરૂરી છે. તો વળી કાજુમાં રહેલ વિટામિન K, B6 હડકાને અને સાંધાના દુખવામાં રાહત આપે છે. તેના માટે એક રાતમાં એક ગ્લાસ દૂધમાં 6 – 7 કાજુ પલાડીને રાખી દો અને સવારે દૂધ અને કાજુનું સેવન કરો.

આ પણ વાંચો: ડ્રાઈફૃટ્સનું સૌથી સસ્તું માર્કેટ: 40 રૂપિયામાં બદામ અને 30 રૂપિયામાં કાજુ મળશે આ બજારમાં.

સ્મૂદીમાં નાખીને

કાજુ ખાવાની રીત તો તમે કાજુને આપ સ્મૂદીમાં નાખીને પણ પી શકો છો. તેના માટે સ્મૂદીમાં 5 – 6 કાજુ ગ્રાઈન્ડ કરીને મિલાવીને સેવન કરવાથી નબળા હડકમાં રાહત મળે છે. આવું કરવાથી ફક્ત હાડકાં મજબૂત નહીં પણ દુખાવા માથી પણ છુટકારો મળશે. જો કે તેનું સેવન નિયમિત કરવું જોઈએ.

અન્ય ડ્રાઈફ્રૂટ્સ સાથે

કાજુને તમે બદામ, કિસમિસ અને અખરોટ સાથે મિલાવીને પણ સેવન કરી શકો છો. તેના માટે તમારે 2 – 3 બદામ, 4 – 5 કિસમિસ અને 1 અખરોટ તથા 3 – 4 કાજુ પાણીમાં પલાડીને રાખી મૂકો, સવારે તેનું સેવન એક સાથે કરો. તેનાથી તમામ ડ્રાઈફ્રૂટ્સના ફાયદા તમને એક સાથે મળશે. બદામ, કિસમિસ, કાજુ અને અખરોટ ખાવાથી હાડકાં મજબૂત બને છે.

આ પણ વાંચો   લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ:

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો. આ માટે https://vyanjanrecipes.com/ જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
કાજુ ખાવાની રીત
કાજુ ખાવાની રીત

Leave a Comment

error: Content is protected !!