Earthquake Alert System: ભૂકંપ આવતા પહેલા તમારો મોબાઈલ કરશે તમને એલર્ટ, જુઓ કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ.

Earthquake Alert System: ભૂકંપ એલર્ટ: ભૂકંપની સંભાવના દર્શાવતી સિસ્ટમ: ઘણી વખત આપણી પૃથ્વી પર પરિવર્તન આવે છે. જેમાં કુદરતી આપતિઓને લીધે આ શક્ય છે. પણ ઘણી વખત આ કુદરતી આફતો એટલી બધી નુકશાન કારક હોય છે કે તેમાથી બેઠું થવું એ લાંબો સમય લાગી જાય છે. અને જાનમાલને પણ નુકશાન થાય છે. આ માટે લોકો અવનવી ટેક્નિકનો સહારો લઈને તેમાથી બચવા માટેની કોશિષ કરતાં હોય છે. જેમાં ગૂગલ દ્વારા એક એવી જ કુદરતી આપતી એટ્લે કે ભૂકંપ માટે Earthquake Alert System બનાવશે કે જેનાથી ભૂકંપ આવ્યા પહેલા તમારો મોબાઈલ તમને જાણ કરી દેશે. આવો જોઈએ કેવી રીતે આ સિસ્ટમ કામ કરશે.

Earthquake Alert System

ગૂગલ એ આ Earthquake Alert System ઝડપથી લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આવનારા સમયમાં ભૂકંપ ચેતવણી સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ગૂગલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી અને નેશનલ સિસ્મોલોજી સેન્ટરની સલાહ લઈ રહ્યું છે. આવનારા સમયમાં તમારા મોબાઇલમા આ એવી ટેકનૉલોજિ હશે કે જે તમે Earthquake Alert System થી જાણકારી આપી દેશે. ગૂગલે જાણકારી આપી હતી કે ટૂંક સમયમાં એંડરોઈડ વાપરસ કરતાંઑ માટે ભૂકંપ ચેતવણી સિસ્ટમ લોન્ચ કરવા જઈ રહ્યું છે. અને તે માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

આ માટે ભારતના મોટા ભાગના રાજ્યો ભૂકંપ ઝોનમાં આવે છે. અને ગીચ વસ્તીના લીધે જો અહી જોરદાર ભૂકંપ આવે તો જાનમાલને નુકશાન થાય છે. આ પરિષ્ટિને ધ્યાને લઈને ગૂગલ દ્વારા આ Earthquake Alert System ભારતીય એંડરોઈડ મોબાઈલ ધારકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

આ પણ વાંચો   જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

આ સુવિધા ક્યારે શરૂ થશે.

ગૂગલ દ્વારા થોડા જ સમયમાં આ સિસ્ટમ એંડરોઈડ મોબાઈલ ધારકો માટે લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ માટે ગૂગલ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેંટ ઓથોરીટી અને નેશનલ સિસ્મોલોજી સેન્ટરની સલાહ લઈ રહ્યું છે. ગૂગલ બ્લોગ પોસ્ટ મુજબ આ ટેકનૉલોજિ ભૂકંપ શરૂ થાય તે પહેલા ચેતવણી મોકલવાનું કાર્ય કરશે. કંપનીના જણાવ્યા મુજબ આ સિસ્ટમ આગામી અઠવાડિયામાં એંડરોઈડ 5 અને તેના પછીના વર્ઝનમાં લોન્ચ કરવામાં આવશે.

કેવી રીતે ડિરેક્ટ કરશે.

આ માટે ગૂગલે જણાવ્યુ હતું કે આપના ફોનને એક મિનિ અર્થક્વેક ડિરેકટરમાં બદલી દેશે. ભૂકંપ એલર્ટ સિસ્ટમ ફોનમાં મોજૂદ એકસ્લેરોમીટરનો સિસ્મોગ્રાફની જેમ ઉપયોગ કરે છે. જ્યારે કોઈ ફોન ચર્જિંગ પર ન હોય અને મુવમેન્ટ ન હોય તો તે ભૂકંપના શરૂઆતના લક્ષણોને ઓળખીને સંકેત આપશે. આ રીતે વધારે ફોનમાં એક સાથે ભૂકંપના આપશે તો ગૂગલ સર્વરને પણ તેની જાણ થઈ જશે.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

Earthquake Alert System કેવી રીતે ઓન કરશો.

આ તમારા ફોનમાં સિસ્ટમ શરૂ કરવા માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • ફોન સેટિંગ પર જાઓ.
  • ત્યાર સેફ્ટી અને એમર્જન્સી પર ટેપ કરો.
  • હવે Earthquake Alert પર ટેપ કરો.
  • જો તમારા ફોનમાં સેફ્ટી અને એમર્જન્સી Option ના દેખાય તો લોકેશન પર ટેપ કરો અને Advance પર જાઓ અને Earthquake Alert ચેતવણી પર ટેપ કરો.
  • ત્યાર બાદ આ Option ઓન કરી દો.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહી ક્લિક કરો
Earthquake Alert System
Earthquake Alert System

1 thought on “Earthquake Alert System: ભૂકંપ આવતા પહેલા તમારો મોબાઈલ કરશે તમને એલર્ટ, જુઓ કઈ રીતે કામ કરશે આ સિસ્ટમ.”

Leave a Comment

error: Content is protected !!