Mission Raniganj Trailer: અક્ષયકુમારની મિશન રાણીગંજનું ટેલર થયું રીલીઝ, 65 મજૂરોના રેસક્યુંની કહાની.

Mission Raniganj Trailer: મિશન રાણીગંજ ટેલર: અક્ષય કુમાર ની ફિલ્મો આવતા જ લોકોમાં અનેરો આનંદ જોવા મળે છે તેમાં આજે અક્ષય કુમારની આવનારી ફિલ્મ Mission Raniganj Trailer રીલીઝ કરવામાં આવ્યું છે. જે ફક્ત 5 કલાકમાં જ 3 મિલિયન જેટલા વ્યૂ થઈ ગયા છે. તેમજ 7 સપ્ટેમ્બરે આ ફિલ્મનુ ટીઝર બહાર પાડવામાં આવ્યું હતું. જેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માઇનિંગ એન્જિનિયર જશવંતસિંહ ગિલ પર આ બાયોગ્રાફી બનાવવામાં આવી છે. જેને લોકોએ પસંદ કરી છે. આવો જોઈએ શું કહે છે તેમનું ટેલર.

Mission Raniganj Trailer

બોલિવુડના ખેલાડી તરીકે જાણીતા સુપરસ્ટાર અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી પોતાની આવનારી ફિલ્મ મિશન રાણીગંજ: ધ ગ્રેટ ભારત રેસક્યુંને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માઇનિંગ એન્જિનિયર જશવંતસિંહ ગિલ પર આધારિત છે. જે આજ રોજ Mission Raniganj Trailer રીલીઝ કરવાંમાં આવ્યું છે. આ ટેલરમાં આકાશે કુમાર જશવંતસિંહના કેરેક્ટરમાં જોવા મળશે.

આ પણ વાંચો: Bank Holiday October: ઓક્ટોબરમાં આટલા દિવસ રહેશે બેન્ક બંધ, બેન્કના કામ બાકી હોય તો વહેલા પૂરા કરી લેજો.

ધમાકેદાર ટેઇલર

7 સપ્ટેમ્બર 2023 ના રોજ ફિલ્મ મેકર્સે ધમાકેદાર ટીઝર રીલીઝ કરવાંમાં આવ્યું હતું. આ સ્ટોરીને લઈને લોકોના મનમાં ઉત્સુકતા જાગી હતી. પણ આજ રોજ Mission Raniganj Trailer ને લઈને ફિલ્મમાં સ્ટોરીને લઈને વધુ પાસા સામે આવ્યા છે. તેવામાં અક્ષય કુમાર માઇનિંગ એન્જિનિયર જશવંતસિંહ ગિલના રોલમાં જોવા મળી રહ્યા છે.

ટેઇલર વિશેની માહિતી

ટેઇલરમાં બતાવવામાં આવ્યું છે કે એક ખાણમાં પાણી ભરાય જવાથી મજૂરો અંદર ફસાઈ જાય છે. તેમની સંખ્યા 65 છે. જેના કારણે તેમના પરિવાર જાણો ચિંતામાં છે. જેથી દરેક લોકો તેમણે બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. આ Mission Raniganj Trailer ધમાકેદાર લાગી રહ્યું છે. આ ફિલ્મ માં અક્ષય કુમાર ઉપરાંત રવિ કિશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. પણ તેઓ ખાણમાં ફસાયેલા માઈનર્સના રોલમાં જોવા મળે છે. તેમજ આ ફિલમમાં હિરોઈન તરીકે પરિણીત ચોપરા જોવા મળશે. જે જશવંતસિંહ ગિલના પત્નીના રોલમાં છે.

આ પણ વાંચો   ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ: ગુજરાતમાં પણ છે શાનદાર ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ, આ 5 સ્થળો આપશે રોયલ ફિલિંગ.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

ફિલ્મ સ્ટોરી

આ ફિલ્મની સ્ટોરી વિશેની માહિતી મેળવવી એ તો વર્ષ 1989ની છે. પશ્ચિમ બંગાળના રાણીગંજમાં ખાણ દૂરઘટના સામે આવી હતી. રાતના સમયમાં 220 જેટલા મજૂરો આ ખાણમાં કામ કરતાં હતા. ત્યારે અચાનક જ દીવાલમાં બ્લાસ્ટ થાય છે. અને પછી આ ખાણમાં પાણી ભરાવવાનું શરૂ થઈ જાય છે. જે ઘટનામાં અક્ષય કુમાર એટલે કે જશવંતસિંહ ગિલ ઘણા મજૂરોના જીવ બચાવ્યા હતા. જે સત્ય ઘટના આધારિત ફિલ્મ બનાવવામાં આવી છે.

અગત્યની લીંક

YOUTUBE પર ટેઇલર જોવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Mission Raniganj Trailer
Mission Raniganj Trailer

Leave a Comment

error: Content is protected !!