GPSC EXAM DATE: GPSC ની પરીક્ષાઓની તારીખો ડિકલેર, ક્યારે છે પરીક્ષાઓ; જુઓ અહીથી.

GPSC EXAM DATE: GPSC પરીક્ષા તારીખ જાહેર: GPSC EXAM schedule: ગુજરાત સરકાર દ્વારા ક્લાસ 1 ,2, 3 ની ખાતાકીય પરીક્ષાઓ GPSC દ્વારા લેવામાં આવે છે. જેમાં જુદા જુદા પ્રકારની પરીક્ષાઓ માટે GPSC પરીક્ષાઓનું આયોજન કરે છે. પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો આગળના ટાસ્કમાં જવાનું હોય છે તેમજ છેલ્લે પોતાની જોબને સિકયોર કરી લે છે. આ માટે GPSC દ્વારા જુદી જુદી પરીક્ષાઓ માટે GPSC EXAM DATE જાહેર કરવામાં આવી છે. જેમાં ક્લાસ 1 થી લઈને ક્લાસ 3 ની પરીક્ષાની માહિતી આપવામાં આવી છે. આવો જોઈએ તેની સંપૂર્ણ માહિતી.

GPSC EXAM DATE 2023

સરકારી નોકરીની તૈયારી કરતાં ઉમેદવારો ક્લાસ 1 થી 3 માં GPSC દ્વારા લેવામાં આવતી ખાતાકીય પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓ વધારે રસ લે છે. આ માટે યુવાનો ગાંધીનગર, અમદાવાદ જેવા શહેરોમાં આવીને તૈયારી કરતાં હોય છે. આ સ્થિતિમાં આવનારા સમયમાં GPSC દ્વારા લેવામાં આવતી પરીક્ષા માટે GPSCએ GPSC EXAM DATE ની જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો: ONGC Recruitment 2023: ONGCમાં 445 વિવિધ પોસ્ટ પર ભરતી, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર;https://ongcindia.com

સમય અને તારીખો

વર્ગ 1 થી લઈને વર્ગ 3 ના અધિકારી બનવા માટે આવનારા સમયમાં થનારી પરીક્ષાઓનો જાહેરાત ક્રમાંક અને તેની પ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષાની તારીખ અને સમય તથા કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. આ GPSC EXAM DATE ક્લાસ 1 થી 3 સુધીની તારીખો અને સમય નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

ક્રમજગ્યાનુ નામજાહેરાત ક્રમાંકપ્રિલિમ્સ અને મેઇન્સ પરીક્ષાની તારીખ અને સમયકોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ
1ઈજનેરી સેવા, વર્ગ 1 / 2 (GWSSB) મુખ્ય લેખિત પરીક્ષા24/ 2022-2303, 05, 07 ઓક્ટોબર 202321/09/2023
2સહ પ્રાધ્યાપક, ટી.બી. એન્ડ ચેસ્ટ વર્ગ-1 CBRT28/2023-2404/10/2023 11:00 થી 2:0022/09/2023
3સહ પ્રાધ્યાપક, રેડિયોથેરાફી વર્ગ-1 CBRT30/2023-2404/10/2023 11:00 થી 2:0022/09/2023
4સહ પ્રાધ્યાપક, ઓર્થોપેડિક્સ વર્ગ-1 CBRT29/2023-2406/10/2023 11:00 થી 2:0026/09/2023
5સહ પ્રાધ્યાપક, મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજી વર્ગ-1 CBRT39/2023-2406/10/2023 11:00 થી 2:0026/09/2023
6પૂરાતત્વિય ઇજનેર વર્ગ 2 BCRT25/2023-2408/10/2023 11:00 થી 2:0027/09/2023
7કાયદા અધિકારી, ગુજરાત ઔષધ સેવા વર્ગ 2 OMR41/2023-2408/10/2023 11:00 થી 2:0027/09/2023
8મદદનીશ નિયામક (ભૌતિકશાસ્ત્ર) વર્ગ 1 CRBT43/2023-2408/10/2023 11:00 થી 2:0027/09/2023
9સહ પ્રાધ્યાપક, જનરલ મેડિશન વર્ગ-1 CBRT27/2023-2410/10/2023 11:00 થી 2:0029/09/2023
10સહ પ્રાધ્યાપક, ન્યૂરોલોજી વર્ગ-1 CBRT34/2023-2410/10/2023 11:00 થી 2:0029/09/2023
11સહ પ્રાધ્યાપક, યુરોલોજી વર્ગ-1 CBRT35/2023-2410/10/2023 11:00 થી 2:0029/09/2023
12સહ પ્રાધ્યાપક, પેડિયાટ્રિક સર્જરી વર્ગ-1 CBRT37/2023-2410/10/2023 11:00 થી 2:0029/09/2023
13સહ પ્રાધ્યાપક, પ્લાસ્ટિક એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી વર્ગ-1 CBRT38/2023-2410/10/2023 11:00 થી 2:0029/09/2023
14સહ પ્રાધ્યાપક, ઈમરજન્સી મેડિશન વર્ગ-1 CBRT31/2023-2412/10/2023 11:00 થી 2:0030/09/2023
15સહ પ્રાધ્યાપક, કાર્ડિયોલોજી વર્ગ-1 CBRT32/2023-2412/10/2023 11:00 થી 2:0030/09/2023
16સહ પ્રાધ્યાપક, નેફ્રોલોજી વર્ગ-1 CBRT33/2023-2412/10/2023 11:00 થી 2:0030/09/2023
17સહ પ્રાધ્યાપક, ન્યૂરો સર્જરી વર્ગ-1 CBRT36/2023-2412/10/2023 11:00 થી 2:0030/09/2023
18નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 OMR42/2023-2412/10/2023 11:00 થી 1:0003/10/2023

આ પણ વાંચો: ખેડૂત મોબાઈલ સહાય યોજના: ખેડૂતોને મોબાઈલ ખરીદવા માટે સહાય યોજના 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 સુધી.

આ પણ વાંચો   ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર: ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષા 2023ની તારીખ જાહેર, આ તારીખે લેવાશે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા

આ પરીક્ષાઓમાં મોટા ભાગે પ્રધ્યાપકોની ભરતી માટેની તારીખોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ માટે GPSC ની પરીક્ષાની તૈયારી કરતાં ઉમેદવારો માટે અગત્યની છે. આ માટે વર્ગ 3 નાયબ સેક્શન અધિકારી ની પરીક્ષાની પણ તારીખ જાહેર કરવાં આવી છે.

અગત્યની લીંક

પરિક્ષાની તારીખોની જાહેરાત ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
GPSC EXAM DATE
GPSC EXAM DATE

2 thoughts on “GPSC EXAM DATE: GPSC ની પરીક્ષાઓની તારીખો ડિકલેર, ક્યારે છે પરીક્ષાઓ; જુઓ અહીથી.”

Leave a Comment

error: Content is protected !!