Forest Exam Call latter: ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 ના કોલલેટર ડાઉનલોડ કરવાના શરૂ, જુઓ તમારો ક્યાં નંબર આવ્યો.

Forest Exam Call latter: ફોરેસ્ટ પરીક્ષા 2024 કોલલેટર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા થોડા સમય પહેલા ફોરેસ્ટ બીટ ગાર્ડના ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં લગભગ 4 લાખ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી. જેમાં અમુક ઉમેદવારોના કોઈ કારણોસર અરજી રદ થઈ હતી અને બાકી 4 લાખ ઉમેદવારોની અરર્જી માન્ય રહી છે. આ માન્ય રહેલ અરજીના ઉમેદવારો ઘણા લાંબા સમયથી આ પરિક્ષાની રાહ જોઈને બેઠા હતા. જેમને આખરી ઓપ આપીને ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેથી ઉમેદવારો વધુ તૈયારી કરી શકે છે.

Forest Exam Call latter

આર્ટિકલનું નામForest Exam Call latter
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
વર્ષ2023 – 2024
કુલ જગ્યા823
પરીક્ષાનો પ્રકારઓનલાઈન
પરિક્ષાની તારીખ8 ફેબ્રુઆરીએ 2024 થી
ઓફિશિયલ વેબસાઇટhttps://ojas.gujarat.gov.in/

આ પણ વાંચો: રીઝયૂમ મેકર એપ: આ 5 એપ્લીકેશનની મદદથી તમે 10 જ મિનિટમાં તમારું Free માં રીઝયૂમ બનાવી શકો છો.

પરીક્ષાની તારીખ

ગુજરાતમાં તાજેતરમાં જ વર્ગ 3 ની પરીક્ષા ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 8 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફોરેસ્ટ બીટગાર્ડ ની પરીક્ષા લેશે. જેમાં રોજના 50 હજાર ઉમેદવારો આ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપશે. આ પરીક્ષા ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત હોવાથી 7 દિવસ ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે. તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા 11 જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર રાખવામા આવ્યા છે.

નિયમો

  • ફક્ત નોંધાયેલા અરજદારોને જ લેખિત પરીક્ષામાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે.
  • GSSSB ફોરેસ્ટ ગાર્ડ કોલ લેટર 2024 વેબસાઈટ પર વાસ્તવિક પરીક્ષાની તારીખના 10 દિવસ પહેલા બહાર પાડવામાં આવશે.
  • gsssb.gujarat.gov.in ફોરેસ્ટ ગાર્ડ કોલ લેટર 2024 અરજદારોને લેખિત પરીક્ષા માટે હાજર થવા દેવાનો એકમાત્ર પુરાવો હશે.
  • જો અરજદારો GSSSB ફોરેસ્ટ ગાર્ડ એડમિટ કાર્ડ 2024 ડાઉનલોડ કરવામાં નિષ્ફળ જાય, તો તેઓએ કોલ લેટર ડાઉનલોડ કરવાની બીજી રીત શોધવા માટે અધિકારીઓનો સંપર્ક કરવો જોઈએ.
  • વ્યક્તિએ તેમનું પ્રવેશપત્ર મેળવવા માટે તેમની સાચી લોગિન વિગતોનો ઉપયોગ કરવો જોઈએ અને પછી તેની હાર્ડ કોપી મેળવવી જોઈએ.
આ પણ વાંચો   Rule Change December: 1 ડિસેમ્બરથી બદલનારા નિયમો, જાણો શું પડશે તમારા ખિસ્સા પર અસર.

આ પણ વાંચો: Gujarat RTO Code: ગુજરાતના તમામ જિલ્લાના RTO પાર્સિંગ કોડ, જાણો ક્યૂ વાહન ક્યાં જિલ્લાનું છે.

ડાઉનલોડ કરવાની રીત

આજ રોજ Forest Exam Call latter જાહેર કરવામાં આવ્યા છે જેની રીત નીચે મુજબ દર્શાવવામાં આવ્યું છે.

  • સૌપ્રથમ તમે https://ojas.gujarat.gov.in/ ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • ત્યાર બાદ કોલલેટર ઓપ્શન પસંદ કરો.
  • હવે તેમાં ફોરેસ્ટ પરીક્ષાની પસંદગી કરો.
  • હવે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
  • ત્યાર બાદ પ્રિન્ટ કોલલેટર પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમને એક અલગ PDF સ્વરૂપમાં કોલલેટર મળી જશે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
કોલલેટર ડાઉનલોડ કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Forest Exam Call latter
Forest Exam Call latter

Leave a Comment

error: Content is protected !!