Best Camera Smartphone: 200 મેગા પીક્સલ કેમેરા વાળા બેસ્ટ 5 સ્માર્ટફોન, જેમાં ફોટા પડશે DSLR જેવા.

Best Camera Smartphone: 200 મેગાપીક્સલ કેમેરા વાળા ફોન: તહેવારોની શરૂઆત થતાં જ ઓનલાઈન પ્લેટફોર્મ પર જુદી જુદી સ્કીમોની શરૂઆત થઈ જતી હોય છે. લોકો તહેવારના ટાઈમે નવી ચીજ વસ્તુઓની ખરીદી કરે છે. ત્યારે અત્યારે Flipcart અને એમેઝોન પર વર્ષનો સૌથી મોટો સેલ ચાલે છે જે 1 મહિના સુધી ચાલુ રહેશે. ત્યારે જો તમે કે તમારા મિત્ર વર્તુળમાં Best Camera Smartphone લેવાની ઈચ્છા ધરાવતા હોય તેવા લોકોમાં માટે આજે અમે એવા સ્માર્ટફોનની માહિતી આપવાના છીએ જે તમને બજેટમાં પડશે. આવો જોઈએ આ ફોન વિશેની સંપૂર્ણ માહિતી.

Best Camera Smartphone

જો તમે એક સારો Best Camera Smartphone ખરીદવા ઇચ્છતા હોય તો તમારા માટે એક શાનદાર તક છે. કારણ કે ફ્લિપ કરત અને એમેઝોન ડીલમાં સસ્તા કેમેરા ફોન ઓફર કરવામાં આવી રહ્યા છે. જે 200 મેગા પીક્સલ સાથે આવે છે. અને તેની કિંમત 30,000 રૂપિયા કરતાં ઓછી છે. જેમાં શાઓમી, રિયલમી, મોટોરોલા જેવા Best Camera Smartphone નો સમાવેશ થાય છે. આ ફોનમાં 200 MP ના ત્રિપલ રિયર કેમેરા સાથે ફ્રન્ટ કેમેરા 50 MP કેમેરા સેન્સર સાથે આવે છે. આવો વિસ્તારથી જોઈએ.

આ પણ વાંચો: વાહન માલિક જાણકરી: કોઈપણ વાહનના નંબર પરથી જાણો વાહન માલીકનું નામ, https://parivahan.gov.in/parivahan

1. Infinix Zero Ultra

  • પ્રાઇઝ – 29,999 રૂપિયા
  • પ્રોસેસર – Dimensity 920 5G
  • બેટરી – 4500 mAh, 180 W ફાસ્ટ ચાર્જિંગ
  • સ્ક્રીન – 6.8 ઇંચ, 120 Hz રિફ્રેશ રેટ
  • રિયર કેમેરા – 200 + 13 + 2 MP
  • ફ્રન્ટ કેમેરા – 32 MP
આ પણ વાંચો   Recover SMS: મોબાઇલમા રહેલા SMS ભૂલથી થઈ ગયા છે ડિલીટ, તો ચિંતાના કરો આ રીતે કરો રિકવર.

2. Realme 11 Pro Plus

  • પ્રાઇઝ – 27,999 રૂપિયા
  • પ્રોસેસર – Dimensity 7050
  • બેટરી – 5000 mAh, 100 W ફાસ્ટ ચાર્જિંગ
  • સ્ક્રીન – 6.7 ઇંચ, 120 Hz રિફ્રેશ રેટ
  • રિયર કેમેરા – 200 + 8 + 2 MP
  • ફ્રન્ટ કેમેરા – 32 MP

આ પણ વાંચો: Jio Money Plan: જીઓનો રિચાર્જ પ્લાન, મહિનાના 231 રૂપિયાનો ખર્ચ, 504GB Data; Unlimited Calling સાથે 336 દિવસની વેલીડિટી.

3. Honor 90 5G

  • પ્રાઇઝ – 30,999 રૂપિયા
  • પ્રોસેસર – Snapdragon 7 Gen 1
  • બેટરી – 5000 mAh
  • સ્ક્રીન – 6.7 ઇંચ, 120 Hz રિફ્રેશ રેટ
  • રિયર કેમેરા – 200 + 12 + 2 MP
  • ફ્રન્ટ કેમેરા – 50 MP

4. Redmi Note 12 Pro+ 5G

આ Best Camera Smartphone માં Redmi Note 12 Pro+ 5G ની માહિતી નીચે મુજબ છે.

  • પ્રાઇઝ – 30,999 રૂપિયા
  • પ્રોસેસર – ઓકટકોર Mediatek Dimensity 1080
  • બેટરી – 4980 mAh લિથિયમ ઓયન બેટરી
  • સ્ક્રીન – 6.67 ઇંચ ફૂલ HD + એમોલેડ ડિસ્પ્લે
  • રિયર કેમેરા – 200 + 8 + 2 MP
  • ફ્રન્ટ કેમેરા – 16 MP

આ પણ વાંચો: જાહેર રજા 2023: ગુજરાત સરકારનું જાહેર રજાનું લિસ્ટ, મરજિયાત અને બેન્ક રજા 2023.

5. Motorola Edge 30 Ultra

આ Best Camera Smartphone માં Motorola Edge 30 Ultra ની માહિતી નીચે મુજબ છે.

  • પ્રાઇઝ – 54,999 રૂપિયા
  • પ્રોસેસર – Snapdragon 8 + Gen 1
  • બેટરી – 4610 mAh + 125 W ફાસ્ટ ચાર્જિંગ
  • સ્ક્રીન – 6.67 ઇંચ 144 Hz
  • રિયર કેમેરા – 200 + 50 + 12 MP
  • ફ્રન્ટ કેમેરા – 60 MP

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
Best Camera Smartphone
Best Camera Smartphone

2 thoughts on “Best Camera Smartphone: 200 મેગા પીક્સલ કેમેરા વાળા બેસ્ટ 5 સ્માર્ટફોન, જેમાં ફોટા પડશે DSLR જેવા.”

Leave a Comment

error: Content is protected !!