Movie Ticket 99 RS: કોઇ પણ ફિલ્મની ટીકીટ બુક કરો માત્ર 99 રૂ. મા, નેશનલ સિનેમા ડે પર સ્પેશીયલ સ્કીમ

Movie Ticket 99 RS: ફિલ્મની ટીકીટ માત્ર 99 રૂપિયામાં: ફિલ્મ રસિયાઓ માટે એક ખૂસ ખબર આવી ગઈ છે. ફિલ્મ પ્રેમી માટે સિનેમા ઘર વાળાએ એક દિવસ પૂરતી Movie Ticket 99 RS માં આપી રહ્યા છે.જે લોકો થિયેટરમાં મૂવી જોવા માંગતા હોય અને બજેટના લીધે અથવા અન્ય કોઈ કારણોસર થિયેટરોમાં ફિલ્મ જોઈ ના શકતા હોય તેના માટે સિનેમાઘરના માલિકો દ્વારા 1 દિવસ માટે આ લોકોને ફક્ત 99 ની સામાની ટિકિટ પર મૂવી જોવા દેવામાં આવશે. આવો જોઈએ ક્યારે મળશે આ સ્કીમનો લાભ.

Movie Ticket 99 RS

દેશભરમાં 13 ઓકટોબરે શુક્રવારે સિનેમાં પ્રેમીને મજા પડી જશે આ દિવસે નેશનલ સિનેમા દિવસ તરીકે ઉજવવામાં આવશે. જેને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ અવસર પર તમે Gadar2, Fukrey 3, Javan જેવી લેટેસ્ટ ફિલ્મ થિયેટરમાં ઓછા ભાવે જોઈ શકો છો. એટ્લે કે તમે 13 ઓક્ટોબર માત્ર Movie Ticket 99 RSમાં જોઈએ શકશો.

આ પણ વાંચો: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

ગત વર્ષની જેમ આ વર્ષે પણ

ગયા વર્ષની જેમ આ વર્ષે પણ મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દર્શકોને ખાસ ભેટ આપવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ 13 ઓકટોબરે દેશભરના થિયેટરોમાં 99 રૂપિયામાં મનગમતી ફિલ્મ તમે જોઈએ શકો છો. આવામાં નેશનલ સિનેમા ડે પર સિનેમાઘરોમાં ભારે ભીડ ઉમટશે. અને આ દિવસે અનેક રેકોર્ડો તૂટશે. આમ કરવા પાછળનું કારણ એક જ છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખાલી થિયેટરો અને બોક્સ ઓફિસની અસફળ ફિલ્મોથી બચાવી શકે છે. જે પાછળ સિનેમા પ્રેમીઓને મોટી બચત મળી રહી છે. આથી વધુમાં વધુ ટિકિતોનું વેચાણ થશે તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો   Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

આ રીતે તમે ટિકિટ બુક કરવી શકો છો.

આવામાં તમે Gadar 2, મિશન રાણીગંજ, ફૂકરે 3, થેંક્યું ફોર ધ કમિંગ, ધ વેક્સિન વોર જેવી ફિલ્મ 99 રૂપિયામાં જોઈ શકશો. તમે BookMyShow, PayTM અને અન્ય વેબસાઇટના માધ્યમથી ટિકિટ ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો. આ ફકત Movie Ticket 99 RS એ 13 ઓક્ટોબર ના રોજ જ માન્ય રહેશે.

આ પણ વાંચો: Navratri Medical Guideline: નવરાત્રી 2023 માં ખેલૈયાઓ માટે ડોકટરોએ જારી કરી ગાઈડલાઇન, શું ખરેખર સ્થિતિ ગંભીર છે.

ગયા વર્ષે 75 રૂપિયાની ટિકિટ હતી

ગયા વર્ષે 23 સપ્ટેમ્બરના રોજ નેશનલ સિનેમા ડે ઉજવાવમાં આવ્યો હતો. ત્યારે પણ મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ દેશના થિયેટરોમાં માત્ર 75 રૂપિયામાં લોકોએ ફીમ જોઈ હતી.ખાસ વાત એ છે કે 2022 પહેલા દેશમાં ક્યારેય સિનેમા ડે ઉજવવામાં આવ્યો નહતો. આથી લોકો માટે એ દિવસ ખાસ હતો. ત્યાર ગયા વર્ષે થિયેટરોમાં લોકોની ભીડ ઉમટી હતી.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Movie Ticket 99 RS
Movie Ticket 99 RS

Leave a Comment

error: Content is protected !!