GPSC ભરતી કેલેન્ડર 2023: GPSC Recruitment 2023: ગુજરાત સરકારની વિવિધ ભરતીની તૈયારી કરતાં ઉમેદવારો માટે GPSC વર્ગ 1 અને વર્ગ 2 માટેની ઓક્ટોબર માસમાં કઈ કઈ પરીક્ષાઓ લેવા માં આવશે તે માટેનું GPSC ભરતી કેલેન્ડર 2023 બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાતો કઈ તારીખે બહાર પાડવામાં આવશે તેમજ તમે કઈ તારીખે પરીક્ષા આપવાની રહેશે વગેરે માહિતી બહાર પાડવામાં આવી છે. આવો જોઈએ આ કેલેન્ડર વિશેની માહિતી.
GPSC ભરતી કેલેન્ડર 2023
GPSC દ્વારા વર્ષ 2023 માં ઓક્ટોબર માહિનાની ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા ઓક્ટોબર અને નવેમ્બર માહિનામાં જે ભરતી આવવાની છે તે માટે GPSC ભરતી કેલેન્ડર 2023 બહાર પાડ્યું છે. જે મુજબ અલગ અલગ જગ્યા પ્રમાણે ભરતી કરવાં આવશે.
| આર્ટિકલનું નામ | GPSC ભરતી કેલેન્ડર 2023 |
| જાહેરાત ક્રમાંક | 70 થી 76 |
| સંસ્થાનું નામ | ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) |
| પરીક્ષાની તારીખ | જુદી જુદી |
| ઓફિશિયલ વેબસાઇટ | https://gpsc.gujarat.gov.in/ |
જગ્યાની માહિતી
| જાહેરાત ક્રમાંક | જગ્યાનું નામ | કુલ જગ્યા | જાહેરાતની તારીખ | પરિક્ષાની તારીખ |
| 70 | નાયબ ભૂમિ મોજણી અધિકારી વર્ગ-2 | 5 | 15/10/2023 | 17/12/2023 |
| 71 | નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાંત વર્ગ-2 | 6 | 15/10/2023 | 17/12/2023 |
| 72 | ભાષાંતર કાર / સાંસોધન મદદનિશ વર્ગ – 3 | 3 | 15/10/2023 | 24/12/2023 |
| 73 | મદદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ – 2 | 30 | 15/10/2023 | 24/12/2023 |
| 74 | વહીવટી અધિકારી/ મદદનીશ આયોજન અધિકારી વર્ગ-2 | 6 | 15/10/2023 | 31/12/2023 |
| 75 | ટાઉન પ્લાનર વર્ગ – 1 | 1 | 15/10/2023 | 31/12/2023 |
| 76 | નાયબ કાર્ય પાલક ઇજનેર વર્ગ – 2 | 3 | 15/10/2023 | 07/01/2024 |
આ જ્ગ્યા પર ભરતી થશે.
આ GPSC ભરતી કેલેન્ડર 2023 માટેની ભરતી બહાર પાડવામાં આવી છે તે નીચે મુજબની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે તેમજ તેની અગત્યની તારીખો અને પરિક્ષાની તારીખોની માહિતી નીચે મુજબ છે.
આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.
- નાયબ ભૂમિ મોજણી અધિકારી, વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)
- નાયબ મુખ્ય હસ્તાક્ષર નિષ્ણાત, વર્ગ-૨ (કન્વીક્શન રેટ ઈમ્પ્રુવમેન્ટ અંતર્ગત)
- ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
- મદદનીશ ઇજનેર (યાંત્રિક), વર્ગ-૨ (નર્મદા, જળ સંપત્તિ, પાણીપુરવઠાઅને કલ્પસર વિભાગ)
- વહીવટી અધિકારી/મદદનીશ આયોજન અધિકારી, વર્ગ-૨
- ટાઉન પ્લાનર, વર્ગ-૧ (GMC)
- નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), વર્ગ-૨
અગત્યની લીંક
| ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
