Aadhaar PAN Link: આધાર-પાન કાર્ડ લીંક: સરકારે ઇન્કમ ટેક્ષ રિટર્ન ફાઇલ કરવા સહિતની કેટલીક સુવિધાઓનો લાભ લેવા માટે પાન કાર્ડ અને આધાર કાર્ડ લીંક કરવુ ફરજિયાત બનાવ્યું છે. જે માટેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. જો આ નહીં કર્યું હોય તો તમે ITR પણ નહીં ભરી શકો. ત્યારે આ રીતે તમે ઓનલાઇન ચેક કરી શકો કે તમારા પાન અને આધાર લિંક થયેલા છે કે નહીં. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)ના આદેશો મુજબ જો પાનને આધાર સાથે જોડવામાં નહીં આવે તો પાન કાર્ડ 30 જુન, 2023 પછી De Active બની જશે. Aadhar Pan Link Last Date is 30 june 2023.
Aadhaar PAN Link
પાન અને આધાર લિંક કરવા માટે 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે. જો તમે પાનને આધાર કાર્ડ સાથે લિંક નહીં કરો, તો તેનાથી હવે પછી તમારુ ઇન્કમ ટેક્ષ રિટર્ન ભરવાનું તો બંધ થઇ જ જશે, સાથે જ તમે પાન કાર્ડ સાથે જોડાયેલી અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો. આથી તમામ લોકોએ વહેલી તકે આ કામગીરી પુરી કરવા CBDT દ્વારા સૂચના આપી છે.
આ પણ વાંચો: આધાર પાન લીંક કરવાની પ્રોસેસ સમજો સરળ સ્ટેપવાઇઝ
આધાર-પાન કાર્ડ લીંક
આમ તો મોટા ભાગના લોકોએ આધાર નંબર પાન કાર્ડ સાથે લીંક કરેલા છે પરંતુ અનેક લોકોને ખબર નથી હોતી કે તેમનું આધાર-પાન સાથે લિંક છે કે નહીં? આ માહિતી ખૂબ જ સરળતાથી જાણી શકાય છે. આ માટે તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર ચેક કરવા જવું પડશે.
આધાર અને પાનકાર્ડ લીંક નહિ હોય તો આટલા કામ અટકી જશે.
- 5 લાખથી વધુની રકમનુ સોનું નહિ ખરીદી શકાય.
- બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા રોકડા ભરી કે ઉપાડી નહિ શકાય.
- પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય.
- પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે.
- તમે મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકાસે નહીં.
- વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડી શકે છે.
આધાર-પાન લિંકિંગનું સ્ટેટ્સ કેવી રીતે જોવું?
- આ માટે તમારે સૌ પ્રથમ incometax.gov.in વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
- https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status આપેલ લીંક પર ક્લીક કરીને પણ સીધા ઓપન કરી શકો.
- ત્યારબાદ આ વેબસાઇટ મા તેમા આપેલ ‘View Link Aadhaar Status’ વિકલ્પ શોધવાનો રહેશે.
- તમારો પાન અને આધાર નંબર દાખલ કરો, પછી ‘View Link Aadhaar Status’ પસંદ કરો.
- જો તમારું પાન તમારા આધાર સાથે લીંક હશે તો તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.
- તમારો 10 અંકનો પાન નંબર > 12 આંકડાના આધાર નંબર સાથે લિંક થશે તે નંબર>.
આ પણ વાંચો:
આધાર કાર્ડ ને પાન સાથે લિંક કરવા માટેની પ્રોસેસ
જો તમે આધાર ને પાન કાર્ડ સાથે લીંક કરવા માગતા હોય તો તમારે નીચેના સ્ટેપ અનુસરવા પડશે.
- આ માટે દેશના આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ https://www.incometaxindiaefiling.gov.in/ ઓપન કરવાની રહેશે.
- હોમપેજ પર ‘Quick Links’ સેક્શન હેઠળ ઉપલબ્ધ ‘Link Aadhaar’ વિકલ્પ પર ક્લિક કરો.
-ત્યારબાદ એક નવું પેજ ખુલશે જ્યાં તમારે તમારા પાન, આધાર નંબર અને તમારા આધાર કાર્ડ પર જણાવેલ તમારું નામ દાખલ કરવાનું રહેશે. - પેજ પર દેખાતા કેપ્ચા કોડને દાખલ કરો અને ‘Link Aadhaar’ બટન પર ક્લિક કરો.
બાળકોનુ આધાર કાર્ડ કેમ કઢાવવુ ? તેને અપડેટ કેમ કરવુ ?
10 હજાર રૂપિયા ભરવો પડશે દંડ
જો તમે હજુ સુધી PAN-Aadhaar ને લિંક નથી કરાવ્યું, તો બને તેટલું જલ્દી આ કામ પુરુ કરવુ જોઇએ. નહિંતર, 31 માર્ચ પછી, તમારા PANનો કોઈ ઉપયોગ કરી શકસો નહીં અને તમે તેનાથી પાન કાર્ડ સાથે સંબંધિત સેવાઓનો લાભ લઈ શકશો નહીં. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, જો તમારી પાસે બે પાન કાર્ડ હોય તો પણ તે પણ ગેરકાયદેસર છે. તમારે આ 31 માર્ચ પહેલા પરત કરવું જોઇએ.
આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૦/૦૬/૨૦૨૩ છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ ઈનેકટીવ બની જશે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. તમારુ આધાર-પાન કાર્ડ લીંક થયેલ છે કે નહિ તે આ પોસ્ટમા આપેલી માહિતી પરથી ચેક કરી શકસો. જો લીંક ન હોય તો 3૦ જુન પહેલા આ કામ પુરુ કરો.
આધાર અને પાન લીંક નહિ હોય તો અટકી પડશે આટલા કામ. વાંચો ડીટેઇલ વિગત
30 જૂન 2022 બાદ લાગે છે 1000 રૂપિયા ફી
આધાર અને પાન લીંક કરવાની છેલ્લી તા. 30-6-2022 હતી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી લઇ રહ્યું છે. ઇન્કમ ટેક્ષ વિભાગના જણાવ્યા અનુસાર ‘આવકવેરા કાયદા, 1961′ મુજબ, તમામ પાનકાર્ડ ધારકો, જેઓ આવકવેરા અનુસાર મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30.6.2023 છે.’ જો પાનકાર્ડ ને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો 30 જુન 2023 બાદ પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ શકે છે.
link pan with aadhaar
પાન કાર્ડ ઇનએકટીવ થવાથી પાન સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે તેથી આધાર પાન લીંક છે કે નહિ તે સ્ટેટસ ચેક કરી જો ન હોય તો વહેલીતકે આ કામ પુરૂ કરવુ જોઇએ. આ માટે આધાર કાર્ડ અને પાન કાર્ડ મા જો નામ અને જન્મ તારીખ મા કોઇ સુધારો હોય તો વહેલીતકે સુધારો કરાવી link pan with aadhaar કામગીરી પુરી કરવી જોઇએ. permanent account number અને aadhaar લીંક કરવુ જરુરી છે. આધાર પાન લીંક ન થવાથી ઘણા કામ અટકી શકે છે.
અગત્યની લીંક
Check Aadhar Pan Link Status | Click here |
Home page | Click here |
follow us on Google News | click here |
Join our whatsapp Group | Click here |
આધાર-પાન લીંક કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
30 જુન 2023
આધાર-પાન લીંક સ્ટેટસ ચેક કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status
આધાર-પાન કાર્ડ લીંક કરવાનો ચાર્જ કેટલો છે ?
રૂ.1000
આધાર પાન લીંક કરવા બન્ને કાર્ડ મા એકસરખા નામ હોવા જોઇએ ?
હા
Aadhar card pan card link
Aadhar card and pan card link
Patel sachin bhai maganbhai
Pansuriya kamlesh k
Patel sachin bhai maganbhai
Patelsachin