ઉનાળુ વેકેશન તારીખ: ઉનાળુ વેકેશનની તારીખ ડીકલેર, શાળાઓમા આટલા દિવસ રહેશે વેકેશન

ઉનાળુ વેકેશન તારીખ: ગુજરાત રાજયની શાળાઓમા દર વર્ષે દિવાળી અને ઉનાળુ એમ 2 વેકેશન પડે છે. વેકેશનની તમામ વિદ્યાર્થીઓ રાહ જોતા હોય છે. આ વર્ષે સરકાર તરફથી શાળાઓમા ઉનાળુ વેકેશનની તારીખ ડીકલેર કરવામા આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક તરફથી શાળાઓમા ઉનાળુ વેકેશન નિયત કરવા અંગે પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે.

ઉનાળુ વેકેશન તારીખ

  • રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળું વેકેશન કરવામા આવ્યુ જાહેર
  • 1 મે થી 4 જૂન સુધી શાળાઓમાં રહેેેશે ઉનાળુ વેકેશન
  • શાળાઓમા 35 દિવસનું ઉનાળું વેકેશન કરવામા આવ્યુ જાહેર

ગુજરાત રાજયની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન ની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા આગામી ઉનાળુ 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. આગામી 5 જૂનથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ રાબેતા મુજબ શરૂ થશે.

ઉનાળુ વેકેશન તારીખ
ઉનાળુ વેકેશન તારીખ

ત્યારે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા તમામ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને અને જીલ્લા શિક્ષણાધિકારીઓને ઉનાળું વેકેશનને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. ત્યારે પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી તા. 1 મે થી 4 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. ત્યારે આગામી 5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી શરૂ થઈ જશે.

આ પણ વાંચો: ફ્રી સિલાઈ મશીન યોજના

આ વેકેશન તારીખ મુજબ નીચેની શાળાઓમા તારીખ 1 મે 2023 થી 4 જુન 2023 સુધી ઉનાળુ વેકેશન રહેશે.

  • તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓ
  • સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો
  • બાલ અધ્યાપન મંદિરો
  • સ્વનિર્ભર પીટીસી કોલેજો

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
ઉનાળુ વેકેશન તારીખ
ઉનાળુ વેકેશન તારીખ

શાળાઓમા ઉનાળુ વેકેશનની તારીખ શું છે ?

1 મે 2023 થી 4 જુન 2023

Leave a Comment

error: Content is protected !!