Bihar Hill Station: બિહાર હિલ સ્ટેશન: વેકેશન પડતાં જ ફરવા માટેના પ્લાન બનાવવાની શરૂઆત થઈ જાય છે અને ગરમીની સીજન ચાલી રહેતી હોવાથી લોકો શાંત અને ઠંડુ વાતાવરણમાં ફરવા જવાનો પ્લાન બનાવતા હોય છે. જેમાં જંગલ સફારી, નદીઓ, બીચ, હિલ સ્ટેશન, વોટર પાર્ક કે જ્યાં ઠંડક મળતી હોય તેવી જગ્યા ને પસંદ કરતાં હોય છે. માટે આવા સમયે લોકોને સૌથી વધુ શિમલા અને મનાલી યાદ આવે, પરંતુ આ સિવાય ભારતમાં અન્ય હિલ સ્ટેશનો પણ આવેલા છે જે પોતાની ઐતિહાસિક અને અન્ય માટે પ્રખ્યાત છે.
ત્યારે જોવાનું એ રહ્યું કે ગુજરાતના તો ઠીક પણ અન્ય રાજ્યના હિલ સ્ટેશનો પણ લોકો શોધતા હોય છે કે જ્યાં લોકોની અવાર જવર ઓછી હોય તેવું શાંત વાતાવરણ અને ધાર્મિક સ્થળો હોય. સરળતાથી વસ્તુ મળી રહે અને પોતાના પરિવાર સાથે સમય પસાર કરી શકે. ત્યારે આજે આપણે એક એવા જ Bihar Hill Station વિષેની વાત કરવા જવાની છીએ જ્યાં તમે પ્રકૃતિને મન ભરીને માણી શકો છો તેમજ તમારા પરિવાર સાથે નવા સ્થળની મુલાકાત લઈ અને તમારો પ્રવાસ યાદગાર બનાવી શકો છો.
આ પણ વાંચો: AC Tips: ઉનાળામા એ.સી. કેટલા કલાક ચાલે તો કેટલુ બીલ આવે, સમજો ગણતરી
Bihar Hill Station
દેશમાં મોટા રાજ્યોમાં સમાવેશ થયેલ બિહારના એક નાનકડી જાણ સંકયા વાળું રાજ્ય છે. પરંતુ બિહાર પોતાના શાંત અને સુંદર જગ્યા માટે પ્રખ્યાત છે. જેથી લોકો આવા સ્થળોની મુલાકાત લેવાનું પસંદ કરતાં હોય છે. અહી તમે કુદરતી વાતાવરણમાં વેકેશન દરમિયાન મજા માણી શકો છો. આવો જોઈએ આ હિલ સ્ટેશન વિશેની માહિતી.
બિહાર હિલ સ્ટેશન
બ્રહ્મજૂની પહાડી બિહારનું એક એવું હિલ સ્ટેશન એ ઐતિહાસિક મંદિરો અને કુદરી વાતાવરણ માટે પ્રખ્યાત છે. આ હિલ સ્ટેશન બિહારના ગયામાં સ્થિત હિલ સ્ટેશન ઘણી ગુફાઓનું સ્થળ છે. જે પથ્થરોની દીવાલ અને કોતરણી માટે પ્રખ્યાત છે. એવું માનવમાં આવે છે કે આ સ્થળ જ્યાં ભગવાન બુધ્ધે તેમના હજાર પુરોહિતોને અગ્નિ ઉદેશ્ય આપ્યા હતા.
ગાયના વિષ્ણુપદ મંદિરેથી લગભગ 8 કિલોમીટરના અંતરે આવેલી રામશીલા ટેકરી બિહારના હિલ સ્ટેશનો માથી એક છે. જેનો પાયો ટેકરીની ટોચ પર છે. જો તમે આ હિલ સ્ટેશનની મુલાકાત લો છો તો તમને અસંખ્ય અસાધારણ પથ્થર શિલ્પકારો જોવા મળશે. પિતૃ પક્ષ દરમિયાન કેટલાક હિન્દુ ભક્તો તેમના પૂર્વજોને રમશિલા ટેકરી પર પિંડા ચડાવે છે.
બિહારના હિલ સ્ટેશન માથી એક પ્રેતશિલા પહાડીને બ્રહ્મકુંડના નજારા અને ગયાના સુંદર શહેરની શોધ માટે ઓળખવામાં આવે છે. અહી ફોટોગ્રાફી માટે પહાડીના બ્રહ્મકુંડ સરોવરને પ્રખ્યાત ગણવામાં આવે છે. ઘણા બધા લોકો પ્રગબોધિનીને ડુંગેશ્વરી ટેકરી પણ કહેવામા આવે છે. આ સ્થળ તેની પ્રાકૃતિક સુંદરતા માટે પ્રખ્યાત છે. જે પ્રવાસીઓને આકર્ષે છે. આ સ્થળની આજુબાજુ લીલાછમ ઘાસના મેદાનો જોવા લાયક છે.
બિહારના નાનકડા ગામ ગુરપાની પાસે સ્થિત આ હિલ સ્ટેશનને કુક્કુટપદગિરિના ના નામે પણ ઓળખવામાં આવે છે. આ હિલ સ્ટેશન ધ્યાન માટે ખૂબ જ સારું છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
1 thought on “Bihar Hill Station: શિમલા મનાલીતો બહુ ફર્યા, પણ બિહારનું આ હિલસ્ટેશન બધાને ટક્કર આપશે”