Aadhar all Mahiti: આધાર તમામ માહિતી: પાન કાર્ડ તમામ માહિતી: હાલ આવકવેરા વિભાગે આધાર અને પાન કાર્ડ લીંક કરવાનુ ફરજીયાત બનાવ્યુ છે અને એને છેલ્લી તારીખ ૩૧ માર્ચ 2023 છે. ત્યારબાદ જો આધાર સાથે પાન લીંક નહિ હોય તો પાન કાર્ડ એનએકટીવ થઇ જશે. આવામા ઘણા લોકો આધાર સાથે પાન લીંક ન હોય તો રૂ.1000 ફી ભરીને આધાર-પાન લીંક કરે છે, પરંતુ આધાર અને પાન મા એકસરખુ નામ અને જન્મ તારીખ ન હોવાથી લીંક કરી શક્તા નથી. આવામા શું કરી શકાય ? તેની માહિતી આજે આ પોસ્ટમા મેળવીશુ.
આધાર પાન લીંક શા માટે જરૂરી ?
ઇંકમ ટેકસ વિભાગની ગાઇડલાઇન મુજબ આધાર અને પાન કાર્ડ લીંક કરવા જરૂરી છે. આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ આધાર પાન લીંક નહિ હોય તો પાન કાર્ડ ઇનએકટીવ થઇ જશે અને પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે.
આધાર પાન લીંક નહિ હોય તો આટલા કામ અટકી પડશે. પુરૂ લીસ્ટ જોવા અહિં ક્લીક કરો
આધાર પાન લીંક સ્ટેટસ
Aadhar-pan Link status: તમારુ આધાર પાન કાર્ડ સાથે લીંક થયેલુ છે કે નહિ તે આવકવેરા વિભાગની ઓફીસીયલ સાઇટ પરતેહે સરળતાથી ચેક કરી શકાય છે. આમ તો મોટાભાગના લોકોએ પાન અને આધાર લીંક કરાવેલ જ હોય છે, પરંતુ તેમનુ આધાર-પાન કાર્ડ લીંક છે કે નહિ તે તેમને ખબર હોતી નથી. આવા લોકો ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટની ઓફીસીયલ સાઇટ પરથી આધાર કાર્ડ નંબર અને પાન કાર્ડ નંબર નાખી સરળતાથી ચેક કરી શકે છે. જેની ડાયરેકટ લીંક આ પોસ્ટના અંતમ આપેલી છે.
આધાર-પાન લીંક થયેલા છે કે નહિ તે ચેક કરો 2 મિનિટમા. ચેક કરવા અહિં ક્લીક કરો
આધાર પાન લીંક કરવાની પ્રોસેસ
Aadhar-pan Link Process: આધાર-પાન લીંકનુ સ્ટેટસ ચેક કર્યા બાદ જો તમારુ પાન કાર્ડ સાતેહ આધાર કાર્ડ લીંક ન હોય તો તે કરાવવુ જોઇએ. આ માટે તમારે સૌ પ્રથમ રૂ.1000 ફી ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટની ઓફીસીયલ સાઇટ પર જઇને ભરવાની રહેશે. ત્યારબાદ સ્ટેપવાઇઝ પ્રોસેસ કરી આધાર પાન લીંક કરી શકસો. આધાર પાન લીંક માટે શું પ્રોસેસ કરવી તેની સ્ટેપવાઇઝ માહિતી નીચે આપેલી છે. તથા આધાર-પાન લીંક કરવા માટે ડાયરેકટ લીંક આ પોસ્ટના અંતમા આપેલી છે.
આધાર-પાન લીંક કરવાની સ્ટેપવાઇઝ પ્રોસેસ વાંચવા અહિં ક્લીક કરો
આધાર પાન માં એકસરખા નામ ન હોય તો શું કરવુ ?
આધાર અને પાન લીંક કરતી વખતે આધાર ડેટા અને પાન કાર્ડ મા એકસરખુ નામ હશે તો જ આધાર-પાન સફળતાપૂર્વક લીંક કરી સકશો. જો બન્ને મા એકસરખુ નામ ન હોય તો તમારે સૌ પ્રથમ આધાર મા નામ સુધારવુ જોઇએ. આ માટે નજીકના આધાર સેંટર ની મુલાકાત લઇ નામ સુધારી શકશો અથવા જો તમારા આધાર માં મોબાઇલ નંબર એડ હશે તો ઓનલાઇન પણ સુધારી શકસો. ઉપરાંત આધાર મા ઓનલાઇન સુધારા કરવા માટે સરકાર દ્વારા હાલ કોઇ ફી લેવામા આવતી નથી.
આધાર મા ઓનલાઇન સુધારા કેમ કરવા તેની સ્ટેપવાઇઝ પ્રોસેસ વાંચવા અહિં ક્લીક કરો
બાલ આધાર શું છે ? તે કેમ કઢાવવુ ?
નાના બાળકોનુ પણ આધાર કાર્ડ હોય છે જેને બાલ આધાર કહે છે. તેમા બાયોમેટ્રીક વિગતો હોતી નથી. જે અમુક વર્ષે અપડેટ કરાવવાની હોય છે. બાલ આધાર શું છે ? તે કેમ કઢાવવું ? તેને અપડેટ કેમ કરાવવુ વગેરે વિગતો નીચે આપેલી છે.
બાળ આધાર કેમ અપડેટ કરાવવુ તેની માહિતી માટે અહિં ક્લીક કરો
PVC આધાર કાર્ડ
હવે એટીએમ કે પાન કાર્ડ જેવુ મજબૂત PVC આધાર કાર્ડ પણ કઢાવી શકાય છે. UIDAI ની ઓફીસીયલ વેબસાઇટ પર જરૂરી પ્રોસેસ કરીને રૂ.50 ફી ભરીને PVC આધાર કાર્ડ ઓર્ડર કરી શકાય છે. જે પોસ્ટ મારફત ઘરે મળી જશે. PVC આધાર કાર્ડ મંગાવવા માટે શું પ્રોસેસ કરવી ? તેની ડીટેઇલ માહિતી નીચે આપેલી છે.
ઉપર આધાર કાર્ડ પાન કાર્ડ ને લગતી જરૂરી માહિતી મૂકેલી છે. તેનો વિગતે અભ્યાસ કરશો. વધુ ઉપયોગી માહિતી આ જ પોસ્ટમા મૂકતા રહેશુ. આધાર કાર્ડ એ આપણુ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે તેથી આધાર કાર્ડમા કોઇ સુધારો હોય તો તરત જ કરાવી લેવો જોઇએ.
PVC આધાર કાર્ડ કઢાવવાની પ્રોસેસ વાંચવા અહિં ક્લીક કરો
Link Aadhar Pan card
હાલ આધાર પાન કાર્ડ લીંક કરવાની કામગીરી જોરશોરથી ચાલી રહિ છે. તમારા આધાર પાનનુ સ્ટેટસ ચેક કરી જો લીંક ન હોય તો 31 માર્ચ પહેલા આ કામ પુરૂ કરો. આ પોસ્ટમાથી તમે આધાર કાર્ડ ને લગતી જરૂરી માહિતી મેળવી શકસો.
અગત્યની લીંક
આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા | અહિં ક્લીક કરો |
આધાર પાન લીંક | અહિં ક્લીક કરો |
આધાર કાર્ડમા સુધારા કરવા | અહિં ક્લીક કરો |
PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
આધાર કાર્ડ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://uidai.gov.in/
ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://www.incometax.gov.in/
આધાર કાર્ડ મા ઓનલાઇન સુધારા માટે હાલ કેટલી ફી લાગે છે ?
આધાર કાર્ડ મા ઓનલાઇન સુધારા હાલ ફ્રી મા કરી શકાય છે.
Adhar card copy leva mate