નોટબંધી 2000: 2000 નોટબંધી: RBIએ ભારતીય ચલણમાંથી 2000 રૂપિયાની નોટ પરત ખેંચવાની જાહેરાત કરી છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની બેંકોને આદેશ કર્યો છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રાખવામા આવશે.
નોટબંધી
આર બી આઇ ના પ્રેસ લખાણ મા જણાવ્યા અનુસાર 2018-19 થી ણ બે રૂપિયાની નોટ છાપી ચાપવાનુ બંધ કરી દિધુ છે.. આરબીઆઈએ કહ્યું કે તમે એક સમયે 20 હજાર રૂપિયા સુધી પણ 2 હજાર રૂપિયા ની નોટ બદલી શકો છો. તેના માટે બેંકો એ સ્પેશલ વિન્ડો ખોલવાની રહેશે. વર્ષ 2016 નવેમ્બરમાં નોટબંધી પછી 2000 હજાર રૂપિયાની નોટ ચલણમા આવી હતી. નોટબંધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ.
ક્યારે ચલણમા આવી ?
વર્ષ 2016 નવેમ્બરમાં નોટબંધી પછી 2000 હજાર રૂપિયાની નોટ ચલણમા આવી હતી. નોટબંધીમાં 500 અને 1000 રૂપિયાની નોટ બંધ થઈ ગઈ હતી.
2000ની નોટો છાપવામાં આવતી નથી
આ અંગે જણાવી દઈએ કે છેલ્લા ત્રણ વર્ષથી 2000 રૂપિયાની એક પણ નોટ છાપવામાં આવી નથી. આવી સ્થિતિમાં, આ નોટ (2000 રૂપિયાની નોટ) ચલણમાં ન હોવા બરાબર છે. RTI અનુસાર, વર્ષ 2019-20, 2020-21 અને 2021-22 દરમિયાન 2,000 રૂપિયાની નવી નોટ છાપવામાં આવી નથી.
નોટબંધી 2000
મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રૂ. 2000ની ચલણી નોટો આરબીઆઈએ પરત લેવાનો અગત્યનો નિર્ણય કર્યો છે.નવી નોટોનું સર્ક્યુલેશન હવે બંધ કરવામાં આવશે.
RBIએ સૌથી મોટી ચલણી નોટ 2000 રૂપિયાની નોટ અંગે ખૂબ મહત્વનો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ લીગલ ટેન્ડર રહેશે, પરંતુ તેને સર્કુલેશનથી બહાર કરી છે. ભારતીય રિઝર્વ બેંકે દેશોની બેંકને સલાહ આપી છે કે 2000 રૂપિયાના મૂલ્યની નોટને તાત્કાલિક અસરથી બહાર પાડવા મા ન આવે.
‘ક્લીન નોટ પોલિસી’ અંતર્ગત રિઝર્વ બેંકે આ અગત્યનો નિર્ણય લીધો છે. 2016માં થયેલી નોટબંધી પછી રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડવામા આવી હતી.
RBIએ જણાવ્યું છે કે જનતા કોઈપણ બેન્કની બ્રાન્ચમાં જઈને 2000ની નોટ બેન્ક અકાઉન્ટ અથવા તો તેમને અન્ય નોટ સાથે બદલાવી શકશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
બેંકમા 2000 ની નોટ ક્યા સુધીમા જમા કરાવવાની રહેશે ?
30 સપ્ટેમ્બર 2023
1 thought on “નોટબંધી 2000: ફરી નોટબંધી, RBI 2000 ની નોટ પરત લેશે; જાણો શું કરવામા આવ્યો સર્કયુલર”