Birth Certy Download: હવે જન્મ તારીખનો દાખલો ડાઉનલોડ કરો ઓનલાઇન, eolakh.gujarat.gov.in પર ચાલુ થઇ સેવા

अपने दोस्तों के साथ शेयर करें

Birth Certy Download: જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ | જન્મ પ્રમાણપત્ર ગુજરાત | ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન eolakh.gujarat.gov.in આપણી પાસે ઘણા સરકારી ડોકયુમેન્ટ હોય છે પરંતુત એમા જન્મ તારીખ નો દાખલો એટલે કે Birth Certy Download કે જન્મ પ્ર્માણપત્ર ખૂબ અગત્યનુ છે. ઘણી વખત આપણે બધા ડોકયુમેન્ટ ડાઉનલોડ કરી સેવ રાખતા હોય છે. એવામા હવે તમે જન્મ પ્રમાણપત્ર એટલે કે Birth Certy ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

ઓનલાઇન જન્મ પ્રમાણપત્ર મેળવો

ઓનલાઇન જન્મ પ્રમાણપત્ર : ગુજરાત સરકારે જન્મ પ્રમાણપત્ર ઑનલાઇન ડાઉનલોડ કરવા માટે eOlakh નામનુ પોર્ટલ શરૂ કર્યું, ગુજરાતનો કોઈપણ નાગરિક આ પોર્ટલ દ્વારા જન્મ પ્રમાણપત્ર માટે ઑનલાઇન અરજી કરી શકે છે. જેની લીંક  https://eolakh.gujarat.gov.in/, છે.

જેઓ ઓનલાઈન જન્મ પ્રમાણપત્રની નકલ ડાઉનલોડ કરવા અથવા મેળવવા માંગે છે તેઓ નીચેની પ્રક્રિયાને અનુસરે છે. હવે ગુજરાત સરકારે તમામ સેવાઓ નાગરીકોને ઓનલાઈન મએળ તે દિશામા કદમ ઉઠાવ્યુ છે. જેનાથી લોકો કામ કરવાનું સરળ બને છે, હવે જન્મ પ્રમાણપત્ર મેળવવા માટે કોઈપણ ઓફિસની મુલાકાત લેવાની જરૂર નથી.

આ પણ વાંચો: જાણો તમારા નામ પર કેટલા સીમ લીધેલા છે ?

જન્મ પ્રમાણપત્રની પ્રથમ નકલ અરજદારને સંબંધિત વોર્ડ ઓફિસમાં વિના મૂલ્યે આપવામાં આવે છે. ત્યારબાદ નાગરિક 5 રૂપિયા ફી ચૂકવીને પછી કોઈપણ સિટી સિવિક સેન્ટરમાંથી વધુ પ્રમાણિત લેમિનેટેડ કોમ્પ્યુટરાઈઝ્ડ નકલો મેળવી શકે છે. તમારે 21 દિવસથી 30 દિવસની અંદર તમારા બાળકના જન્મની નોંધણી કરાવવી જરૂરી છે.

Birth Certy Download

Birth Certy Download કર્વુ ખૂબ જ સરળ છે. આજકાલ તમામ સરકારી સેવાઓનો ઉપયોગ ઓનલાઇન શક્ય બન્યો છે. કારણ કે હાલ લગભગ બધી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામા આવી છે. ઈન્ટરનેટનો ઉપયોગ કરીને આપણા ઘણા સરકારી કામ ઘરેબેઠા કરી શકીએ છીએ. આ પ્રમાણપત્રને કોઈપણ સહિની જરૂર નથી. ગુજરાતમાં દરેક જગ્યાએ તે માન્ય છે

यह भी पढे:  આધાર અપડેટ ફ્રી: 14 જુન સુધી થશે આધાર કાર્ડ ઓનલાઇન અપડેટ Free, ત્યારબાદ ચુકવવી પડશે ફી; જાણો ઓનલાઇન પ્રોસેસ

ગુજરાતમાં જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ પ્રોસેસ

જો તમારું અથવા તમારું બાળકનું જન્મ પ્રમાણપત્ર ખોવાઈ જાય તો તમે ગુજરાતમાં નવું પ્રમાણપત્ર અરજી કરવા માંગો છો, નીચેના સ્ટેપ મુજબ કામગીરી કરો.

  • સૌપ્રથમ ગુજરાત સરકારની ઓફીસીયલ વેબસાઇટ https://eolakh.gujarat.gov.in/ ઓપન કરો. વેબસાઇટ ખોલ્યા પછી અને “Download online certificate eolakh.gujarat.gov.in” પર ક્લિક કરો.
  • હવે નવું પેજ ખોલો અને નીચે સ્ક્રોલ કરો, ડાઉનલોડ બર્થ બોક્સ સીલેકટ કરો અને જન્મ વિકલ્પ પસંદ કરો. હવે તમારી વિગતો દાખલ કરો જેમ કે એપ્લિકેશન નંબર અથવા મોબાઇલ નંબર અને વર્ષ. જો તમને એપ્લિકેશન નંબર નથી ખબર તો મોબાઈલ નંબરનો વિકલ્પ પસંદ કરી એપ્લીકેશન નંબર જાણી શકો

આ પણ વાંચો: ધોરણ 10 અને 12 ની ખોવાયેલી માર્કશીટ ડુપ્લીકેટ કઢાવવાની પ્રોસેસ

  • સર્ચ ડેટા બટન પર ક્લિક કર્યા પછી બધી વિગતો દાખલ કરો અને તમારું નામ નીચે બતાવો અને જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો.

આ સુવિધા ઓનલાઇન મળવાથી હવે જન્મ પ્રમાણપત્ર ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

અગત્યની લીંક

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ લીંકઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Birth Certy Download
Birth Certy Download

જન્મ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://eolakh.gujarat.gov.in


अपने दोस्तों के साथ शेयर करें
error: Content is protected !!