PVC Aadhar Card: PVC આધાર કાર્ડ મંગાવો ઘરેબેઠા, તૂટી જવાની બીક નહિ; ફી લાગશે માત્ર રૂ.50

अपने दोस्तों के साथ शेयर करें

PVC Aadhar Card: PVC આધાર કાર્ડ: આધાર કાર્ડ એ આપણુ ખૂબ જ અગત્યનુ ડોકયુમેન્ટ છે. જેની આપણે અવારનવાર જરુર પડતી હોય છે. તેથી સાથે પાકીટમા જ આધાર કાર્ડ રાખવુ પડે છે. પરંતુ સામાન્ય આધાર કાર્ડ તૂટી જવાનો કે બેવડુ વળી જવાનો ભય રહે છે. આવામા આધાર કાર્ડ ઓથોરીટી UIDAI હવે એક નવી સુવિધા આપે છે, જેમા તમે 50 રૂ. ફી ભરીને PVC આધાર કાર્ડ એટલે કે એટીએમ કાર્ડ જેવુ મજબૂત આધાર કાર્ડ ઓનલાઇન મંગાવી શકો છો. PVC Aadhar Card ઓનલાઇન કેમ મંગાવવુ તેની પુરી પ્રોસેસ જાણીએ.

PVC આધાર કાર્ડ ડીટેઇલ

આર્ટીકલ નામPVC આધાર કાર્ડ મંગાવો ઘર બેઠા
પોસ્ટ પ્રકારPVC આધાર કાર્ડ પ્રોસેસ
સંસ્થાUIDAI
ફીરૂ.50
ઓફીસીયલ વેબસાઈટhttps://uidai.gov.in

તમારુ પાન અને આધાર લીંક થયેલા છે કેમ તે સ્ટેટસ ચેક કરવા અહિં ક્લીક કરો

PVC આધાર કાર્ડ શું છે?

આધાર PVC કાર્ડ એ આધાર કાર્ડ માટે ઓફીસીયલ સંસ્થા UIDAI દ્વારા શરુ કરવામાં આવેલી એક નવી સેવા છે જે આધાર ધારકને નજીવી ફી ચુકવીને PVC કાર્ડ પુરૂ પાડે છે. PVC આધાર કાર્ડ એ ATM કાર્ડ જેવુ જ એક મજબૂત પીવીસી કાર્ડ છે. જે તમે ખીસ્સામા કે પાકીટમા રાખી શકો છો. તૂટવાનો ભય રહેતો નથી. જે લોકોને આધાર કાર્ડ સાથે મોબાઈલ રજીસ્ટર કરેલો ન હોય તેઓ પણ નોન-રજીસ્ટર્ડ / વૈકલ્પિક મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર કરી શકે છે.

यह भी पढे:  PAN Aadhar Link Status: તમારુ આધાર પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ ? ચેક કરો ઓનલાઇન ઘરેબેઠા

PVC આધાર કાર્ડ ફી

જો તમે પણ ઓર્ડર કરવા માંગતા હોય તો તમે આધાર સાથે રજીસ્ટર્ડ થયેલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને ઓર્ડર કરી શકો છો. તમે ફક્ત એક જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તમારા સમગ્ર પરિવારના આધાર કાર્ડ પણ ઓર્ડર કરી શકો છે. UIDAI દ્વારા PVC કાર્ડ માટે એક કાર્ડ દીઠ 50 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે જેનુ તમારે ઓનલાઇન પેમેન્ટ કરવાનુ રહેશે.

PVC આધાર કાર્ડ ઓનલાઈન પ્રોસેસ

PVC આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરવા માટે નીચે મુજબની પ્રોસેસ ફોલો કરવાની રહેશે.

  • સ્ટેપ 1 : સૌપ્રથમ UIDAI ની ઓફીસીયલ વેબસાઈટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in ઓપન કરો.
  • સ્ટેપ 2 : હવે આ વેબસાઇટમા My Aadhaar મેનુ પર ક્લિક કરો
  • સ્ટેપ 3 : ત્યા વીવીધ ઓપ્શન આપેલા હશે તેમાથી ઓપ્શનમાંથી Order Aadhaar PVC Card પર ક્લિક કરો.
  • સ્ટેપ 4 : હવે Order Aadhaar PVC Card બોક્સ ઓપન થશે.
  • સ્ટેપ 5 : હવે 12 આકડાનો આધાર નંબર અથવા 28 આકડાનો એનરોલમેન્ટ નંબર સબમીટ કરો.
  • સ્ટેપ 6 : ત્યારબાદ કેપ્ચા કોર્ડ નાખો અને Send OTP બટન પર ક્લિક કરો
  • સ્ટેપ 7 : OTP તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નમ્બર પર આવશે. જો તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લીંક નથી તો તમે તમે ઓપ્શનલ નંબર નાખી તેમાં OTP મંગાવી શકો છો.
  • સ્ટેપ 8 : હવે OPT લખો અને સબમિટ બટન પર ક્લિક કરી આગળ વધો.
  • સ્ટેપ 9 : ઓનલાઈન પેમેન્ટનો ઓપ્શન આવશે જેમાં તમે Credit Card / Debit Card / Net Banking / UPI વગેરે ઓપ્શનથી પેમેન્ટ કરી શકશો.
  • સ્ટેપ 10 : પેમેન્ટની માહિતી નાખો અને સબમિટ પર ક્લિક કરો (50 રૂપિયાનો ચાર્જ થશે Order Aadhaar PVC Card)
  • સ્ટેપ 11 : ત્યારબાદ તમારી આ રીસીપ્ટ ડાઉનલોડ કરો અને ભવિષ્યના રેફરન્સ માટે સેવ રાખો

આધાર અને પાન લીંક નહિ હોય તો અટકી પડશે આટલા કામ. વાંચો ડીટેઇલ વિગત

यह भी पढे:  Free Tall Tax List: આટલા લોકોએ ક્યારેય નથી ચૂકવવો પડતો ટોલ ટેકસ, જાણો કોને મળે છે મુક્તિ

PVC આધાર કાર્ડ સ્ટેટ્સ કઈ રીતે ચેક કરવુ?

PVC આધાર કાર્ડ માટે ઓનલાઇન ઓર્ડર કર્યા બાદ તે તમને પોસ્ટ મારફત મળે ત્યા સુધી તેનુ સ્ટેટસ ઓનલાઇન ચેક કરી શકાય છે. આ માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

  • સ્ટેપ 1 : સૌપ્રથમ UIDAIની સત્તાવાર વેબસાઈટ https://uidai.gov.in અથવા https://myaadhaar.uidai.gov.in ઓપન કરો.
  • સ્ટેપ 2 : હવે My Aadhaar મેનુ પર ક્લિક કરો
  • સ્ટેપ 3 : ઓપ્શનમાંથી Order Aadhaar PVC Card પર ક્લિક કરો.
  • સ્ટેપ 4 : નીચે મુજબ Check Aadhaar PVC Card Status બોક્સ ખુલશે.
  • સ્ટેપ 5 : તમારો SRN નંબર અને કેપ્ચા નંબર નાખો અને સબમિટ બટન પર ક્લિક કરો
  • તમારુ PVC આધાર કાર્ડ નુ સ્ટેટસ ઓનલાઇન જોઇ શકસો.

PVC આધાર કાર્ડ ખીસ્સામા કે પાકીટમા સાથે રાખી શકાય છે. તૂટી જવાનો કે બેવડ વળી જવાની બીક રહેતી નથી.

અગત્યની લીંક

Order Aadhaar PVC Cardઅહિયા ક્લિક કરો
PVC Card સ્ટેટ્સ ચેક કરોઅહિયાં ક્લિક કરો
હોમ પેજઅહિયાં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
PVC Aadhar Card
PVC Aadhar Card

આધાર કાર્ડ ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://uidai.gov.in/

PVC આધાર કાર્ડ ની ફી શું છે ?

50 રુપીયા


अपने दोस्तों के साथ शेयर करें

2 thoughts on “PVC Aadhar Card: PVC આધાર કાર્ડ મંગાવો ઘરેબેઠા, તૂટી જવાની બીક નહિ; ફી લાગશે માત્ર રૂ.50”

Leave a Comment

error: Content is protected !!