TATA IPO allotment: TATA Technology નો IPO ભર્યો હોય તો ચેક કરો તમને IPO લાગ્યો કે નહિ, શેર Allot થયા કે નહી

TATA IPO allotment: TATA Technology IPO: શેરબજાર મા લોકો IPO મા ખૂબ જ રોકાણ કરતા હોય છે. આજકાલ એક IPO ખૂબ જ ધૂમ મચાવી રહ્યો છે. TATA ગૃપની TATA Technology કંપનીનો IPO મા લોકોએ ખૂબ જ રસ દાખવ્યો છે. અને અત્યાર સુધીમા કદાચ સૌથી વધુ ભરાયેલો IPO હશે. ગત સપ્તાહમાં તમામ કેટેગરીના ઇંવેસ્ટરોએ એક આઈપીઓમાં સૌથી વધુ રોકાણ કર્યું હતું અને આ આઈપીઓ ટાટા ગ્રૂપની દિગ્ગજ કંપની ટાટા મોટર્સની સબસિડરી ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ બહાર પાડવામા આવ્યો હતો. હવે આ આઈપીઓને લઈને બીજા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 28 નવેમ્બરના રોજ TATA IPO allotment શેર્સનું અલોટમેન્ટ થાય તેવી શકયતાઓ છે. તેવામાં ફાઈનલ અલોટમેન્ટ પછી તમને આ શેર લાગ્યા કે નહીં તે કેવી રીતે ચેક કરવુ તેની માહિતી મેળવીશુ.

TATA IPO allotment

આજે TATA ના આ IPO નુ એલોટમેન્ટ મુકાશે. જે લોકોને શેર એલોટ નથી થયા તેમને એમાઉન્ટ અનબ્લોકના મેસેજ આવવાના શરુ થઈ ગયા છે. TATA IPO allotment ઓનલાઇન મૂકાઇ ગયુ છે. તમને શેર એલોટ થયા કે નહી તે ઓનલાઇન ચેક કરી શકો છો.

19 વર્ષ બાદ ટાટા ગ્રૂપની કોઇ કંપનીનો આઈપીઓ આવ્યો હતો. જેના કારણે તેને માર્કેટમા ખૂબ જ અદભુત રિસ્પોન્સ મળ્યો હતો. આ આપીઓ નુ શીડયુલ મુજબ તે 22 નવેમ્બરથી 24 નવેમ્બર વચ્ચે ખૂલ્યો હતો. જેમા રોકાણકારો તેને સબસ્ક્રાઇબ કરી શકતા હતા. જેમાં આ આઇપીઓ ને ખૂબ જ રીસ્પોન્સ મળતા તે 69.4 ગણો વધુ સબ્સક્રાઈબ્સ થયો હતો. જેમાં રોકાણકારોએ 4.5 કરોડ શેર સામે 312.65 કરોડ શેર માટે સબસ્ક્રાઇબ કર્યો હતો. કુલ મળીને રોકાણકારોએ 3 દિવસમાં 1.56 લાખ કરોડ શેર માટે આ આઇપીઓ ભર્યો હતો.

How To check TATA IPO allotment

TATA IPO ના અગાઉ જાહેર થયેલા શીડયુલ મુજબ 30 નવેમ્બરે એલોટમેન્ટ થનાર છે. જે તમને આઇપીઓ લાગ્યો કે નહી તે નીચેની રીતે ઓનલાઇન ચેક કરી શકો છો.

  • આઇપીઓ નુ એલોટમેન્ટ થયા બાદ કંપની તરફથી તમને ઈ-મેઇલ દ્વારા જાણ કરવામા આવે છે. છતા જો તમે ઓનલાઇન સ્ટેટસ ચેક કરવા માંગતા હોય તો નીચે ની રીતે ચેક કરી શકો છો.
  • સૌ પ્રથમ bseindia ની ઓફીસીયલ વેબસાઇટ ઓપન કરો. અથવા અહિં આપેલી લીંક પર કલીક કરીને સીધા ઓપ કરી શકો છો. જે લીંક bseindia.com/investors/appli_check.aspx  છે.
  • ત્યારબાદ ઓપન થયેલા પેજમા Equity ઓપ્શન સીલેકટ કરો.
  • ત્યારબાદ Issue Name મા TaTa Technology Ltd કંપની સીલેકટ કરો.
  • ત્યારબાદ તમારો એપ્લીકેશન નંબર અથવા પાન નંબર એન્ટર કરો.
  • ત્યારબાદ નીચે આપેલ Submit ઓપ્શન આપતા તમને આ આઇપીઓ લાગ્યો કે નહી અને શેર એલોટ થયા છે કે નહી તેનુ સ્ટેટસ બતવશે.
  • આ ઉપરાંત તમે Link Intime વેબસાઇટ પરથી પણ સ્ટેટસ ચેક કરી શકો છો.

કેટલ ગણો ભરાયો IPO

TATA કંપની ના આ TATA મા રોકાણકારોએ ખૂબ જ રસ દાખવ્યો હતો અને અનેક્ગણો સબસ્ક્રાઇબ થયો હતો.

  • SHNI category મા 44 ગણો આ આઇપીઓ ભરાયો છે. જેમા 44 અરજદારો માથી 1 ને આ આઇપીઓ એલોટ થશે.
  • BHNI category મા 14 ગણો આ આઇપીઓ ભરાયો છે. જેમા 14 અરજદારો માથી 1 ને આ આઇપીઓ એલોટ થશે.
  • Retail category મા 11 ગણો આ આઇપીઓ ભરાયો છે. જેમા 11 અરજદારો માથી 1 ને આ આઇપીઓ એલોટ થશે.
  • Shareholders quota 29 ગણો આ આઇપીઓ સબસ્ક્રાઇબ છે. જેમા 29 અરજદારો માથી 1 ને આ આઇપીઓ એલોટ થશે.

અગત્યની લીંક

TATA IPO allotment check Linkઅહિંં કલીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
TATA IPO allotment
TATA IPO allotment

Leave a Comment

error: Content is protected !!