Gold Price Update: સોનુ ખરીદવા માટે ગોલ્ડન તક, આટલુ સસ્તુ થયુ સોનુ

Gold Price Update: આજના સોના ના ભાવ : આજના સોના ના ભાવ: લોકો સોનાના ભાવ દરરોજ જાણવા માંગત હોય છે. કારણ કે લોકો સોનામા રોકાણને પહેલી પસંદગી આપતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી સોનાના ભાવમા સતત ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે સોનુ ખરીદવા માંગતા અને સોનામા રોકાણ કરવા માંગતા લોકો માટે આ સારી તક છે. કારણ કે અગાઉની સરખામણીએ સોના ના ભાવમા ઘણો ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાલો જાણીએ સોનાના ભાવમા કેટલો ઘટાડો નોંધાયો છે.

Gold Price Update

લગ્નની સીઝન ના લીધે ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઉલટ સુલટ ચાલુ રહિ હતી. ગત અઠવાડિયે સોનું જ્યા 265 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલુ મોંઘુ થયુ હતુ. તો બીજી બાજુ ચાંદીના ભાવમાં 1269 રૂપિયા પ્રતિ કિલો જેટલો ઘટાડો નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે શનિવારે અને રવિવારે સોના ચાંદિના નવા ભાવ જાહેર થતા નથી. હવે રજા બાદ હવે સોમવારે સોની બજારમાં સોના અને ચાંદીના નવા ભાવ અપડેટ થશે.

સોનુ આટલુ થયુ સસ્તુ

છેલ્લા 1 મહિનાથી સોના ના ભાવ મા ઘટાડો નોંધાઇ રહ્યો છે. શુક્રવારે સતત બીજા દિવસે સોનામા ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે 24 કેરેટ સોનું 147 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જેટલુ સસ્તું થયું હતું. આ પછી સોનું ઘટીને 62,008 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. આ પહેલા ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ દિવસે સોનું રૂ. 103 ના ઘટાડા સાથે રૂ. 62,155 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

આ પણ વાંચો; ડ્રોન દીદી યોજના: સરકાર આપી રહિ છે મહિલાઓને આપી રહિ છે 8 લાખની સહાય, મળશે 15000 ની સહાય

આજના સોના ના ભાવ

ઉલ્લેખનીય છે કે સોના ચાંદિના દરરોજ ના ભાવ ઇન્ટરનેશનલ માર્કેટ મા સોનાની માંંગના આધારે નક્કી કરવામા આવે છે.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) દ્વારા દરરોજ ના સોના ના ભાવ તેની ઓફીસીયલ વેબસાઇટ https://www.ibja.co અને ibjarates.com પર સોના ના લેટેસ્ટ ભાવ જાહેર કરવામા આવે છે. તમે આ વેબસાઇટ પરથી દરરોજ ના સોના ના લેટેસ્ટ ભાવ જોઇ શકો છો. ઉપરાંત IBJA દ્વારા મીસ્કકોલથી પણ સોના ના ભાવ મેસેજ દ્વારા મોકલવાની સર્વિસ આપવામા આવે છે.

  • Gold Price Today in ahmedabad
  • Gold Price Today in Rajkot
  • Gold Price Today in Surat
  • Gold Price Today in Baroda
  • Gold Price Today in Bhavnagar
  • Gold Price Today in Junagadh
  • Gold silver Price Today in Jamnagar

આ પણ વાંચો; Whatsapp Update: એક જ ફોન મા 2 વોટસઅપ કેવી રીતે યુઝ કરવા, જાણો આસાન રીત

Ibja.co પર આજના સોનાના લેટેસ્ટ ભાવ નીચે મુજબ છે.

  • Fine Gold (999) સોનાના ભાવ 1 ગ્રામના – 6201
  • 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 6052
  • 20 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5519
  • 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5023

અગત્યની લીંક

સોના ચાંદિના લેટેસ્ટ ભાવ જાણવા માટે વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Gold Price Update
Gold Price Update

સોના ના દરરોજ ના ભાવ જોવા માટે કઇ વેબસાઇટ છે ?

https://www.ibja.co/

1 thought on “Gold Price Update: સોનુ ખરીદવા માટે ગોલ્ડન તક, આટલુ સસ્તુ થયુ સોનુ”

Leave a Comment

error: Content is protected !!