Link Aadhaar status: આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, આ રીતે ચેક કરો તમારુ આધાર પાન લીંક છે કે નહિ ?

अपने दोस्तों के साथ शेयर करें

Link Aadhaar status: Aadhar pan Link: આધાર પાન લીંક: આપણી પાસે રહેલા ડોકયુમેન્ટ પૈકી આધાર અને પાન કાર્ડ ઘણા અગત્યના ડોકયુમેન્ટ છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર પાન કાર્ડ સાથે આધાર ને લીંક કરવુ જરુરી અને ફરજીયાત છે. હાલ આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નજીક આવતી હોવાથી લોકો Link Aadhaar status ચેક કરવા માટે અને લીંક ન હોય તો Aadhar pan Link કરવા માટે દોડધામ કરી રહ્યા છે. આ પોસ્ટમા આપણે આધાર પાન લીંક સંબંધિત લોકોને ઉદભવતા પ્રશ્નોની માહિતી મેળવીશુ.

આધાર પાન લીંક નહિ હોય તો શું થશે ?

આવકવેરા વિભાગ એટલે કે CBDT ની ગાઇડલાઇન અનુસાર આધાર પાન લીંક કરવુ ફરજીયાત છે. જો 31 માર્ચ બાદ તમારુ Aadhar pan Link નહિ હોય તો પાન કાર્ડ ડી-એકટીવ થઇ જશે અને પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા કામ અટકી પડશે. જેવા કે 5 લાખથી વધુની રકમનુ સોનું ખરીદવુ , બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા રોકડા ભરવા હશે કે ઉપાડવા, ઇન્કમ ટેક્ષ રીટર્ન પણ ઓનલાઈન ફાઇલ નહિ કરી શકાય, તથા પાન કાર્ડ સાથે જોડાયેલા કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો અટકી જશે.

આધાર પાન લીંક નહિ હોય તો આટલા કામ અટકી પડશે. પુરૂ લીસ્ટ જોવા અહિં ક્લીક કરો

Link Aadhaar status

આમ તો મોટાભાગના લોકોએ Aadhar pan Link કરેલા જ હોય છે. પરંતુ આપણે આધાર પાન લીંક છે કે નહિત એ યાદ હોતુ નથી. એવામા ઇન્કમ ટેકસ ડીપાર્ટમેન્ટની ઓફીસીયલ વેબસાઇટ પર સ્ટેટસ કરવા માટે સુવિધા મૂકેલી છે. જેમા લોકો પોતાનુ આધાર અને પાન લીંક છે કે નહિ તે આધાર કાર્ડ અને પાન કાર્ડ નંબર નાખીને ઓનલાઇન સરળતાથી ચેક કરી શકે છે. આ માટે નીચેના સ્ટેપ મુજબ ચેક કરી શકો.

  • સૌ પ્રથમ આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરો.
  • તેમા ડાબી બાજુ વિવિધ ઓપ્શનમાથી Link Aadhaar status ઓપ્શન પર ક્લીક કરો.
  • તેમા તમારો આધાર કાર્ડ અને પાન કાર્ડ નંબર નાખો.
  • ત્યારબાદ તમારા આધાર પાન લીંક હશે તો તમને લીંક છે તેવો મેસેજ દેખાશે અને જો લીંક નહિ હોય તો એ મુજબ મેસેજ દેખાશે.
यह भी पढे:  Gujarati samaj List 2023: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે

આધાર-પાન લીંક થયેલા છે કે નહિ તે ચેક કરો 2 મિનિટમા. ચેક કરવા અહિં ક્લીક કરો

Aadhar pan Link Process

જો તમારુ આધાર પાન લીંક નહિ હોય તો તમારે આધાર પાન લીંક કરવા માટેની પ્રોસેસ કરવી પડશે. જે નીચે મુજબ છે.

  • સૌ પ્રથમ આવકવેરા વિભાગની વેબસાઇટ https://www.incometax.gov.in ઓપન કરો.
  • તેમા ડાબી બાજુ વિવિધ ઓપ્શનમાથી Link Aadhaar ઓપ્શન પર ક્લીક કરો.
  • આ ઓપ્શન પર ક્લીક કરતા તમને સૌ પ્રથમ રૂ.1000 લેટ ફી પેમેન્ટ કરવા માટે કહેશે. આ રૂ.1000 લેટ ફી ઓનલાઇન પેમેન્ટ કરવા માટે માત્ર આવકવેરા વિભાગની ઓફીસીયલ વેબસાઇટ પરથી જ પેમેન્ટ કરવુ.
  • ત્યારબાદ તમારો આધાર કાર્ડ અને પાન કાર્ડ નંબર તથા આધાર મુજબ નામ,જન્મ તારીખ વગેરે વિગતો નાખી લીંક કરી શકો છો.

આધાર-પાન લીંક કરવાની સ્ટેપવાઇઝ પ્રોસેસ વાંચવા અહિં ક્લીક કરો

pan aadhaar link online

હાલ pan aadhaar link online કરવા માટે બન્ને કાર્ડમા એકસરખા નામ હોવા જોઇએ. જો તે ન હોય તો સૌ પ્રથમ તમારે આ સુધારા કરાવવા જોઇએ. આધાર કાર્ડ મા નામ,જન્મ તારીખ સુધારવા માટે હાલ આધાર સેન્ટર પર લાંબી લાઇનો જોવા મળે છે. જો કે આધાર મા મોબાઇલ નંબર લીંક હોય તો હાલ ઓનલાઇન સુધારા પણ કરી શકાય છે.

આધાર પાન લીંક અગત્યની લીંક

આધાર પાન લીંક સ્ટેટસ ચેક કરવા અહિં ક્લીક કરો
આધાર પાન લીંક અહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group જોઇનઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
Link Aadhaar status
Link Aadhaar status

FaQ’s વારંવાર પૂછાતા પ્રશ્નો

આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ કઇ છે ?

31 માર્ચ 2023

આધાર પાન લીંક કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

https://www.incometax.gov.in


अपने दोस्तों के साथ शेयर करें

1 thought on “Link Aadhaar status: આધાર પાન લીંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, આ રીતે ચેક કરો તમારુ આધાર પાન લીંક છે કે નહિ ?”

Leave a Comment

error: Content is protected !!