Gold Price: સોનું થયું સસ્તું, 5000 રૂપિયા સુધી ઘટ્યા ભાવ, જુઓ સોના ચાંદીના ભાવો.

Gold Price: સોનાના ભાવમાં ઘટાડો: આજના સોના ચાંદીના ભાવ: દિવાળી નજીક આવતા લોકો સોનાની ખરીદી કરે છે. ત્યારે સોનાની ખરીદી કરતાં તેઓ દરરોજ ઓનલાઈન ભાવો જોતાં હોય છે જે માટે દરરોજ સોનાના ભાવોમાં ફેરફાર નોંધતો હોય છે. જે માટે લોકો ઓછા ભાવે સોનાની ખરીદી કરી શકે છે. પરંતુ જોવા જઈએ તો સોનાનો ભાવ 10 ગ્રામના 50000 થી વધારે રૂપિયાય છે. ત્યારે Gold Price અચાનક જ હાલના દિવશોમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે હાલતો સોનાના ભાવોમાં 5000 રૂપિયા સુધી ઘટાડો નોંધાયો છે. આવો જોઈએ ક્યાં પહોચ્યો સોનાનો ભાવ.

Gold Price

સોનાના ભાવોમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો નોંધાઈ રહયો છે. ઇન્ટરનેશનલ બજારમાં ઊથલપથલને કારણે Gold Price માં ઘટાડો નોંધાઈ રહયો છે. આ સતત ઘટાડાને જોતાં શું તમને લાગે છે કે સોનામાં રોકાણ કરવું જોઈએ અથવા તો સોનાના દાગીના ખરીદવા જોઈએ. ત્યારે જોવા જઈએ તો થોડાક જ દિવસોમાં હવે તહેવારો નજીક આવી રહ્યા છે અને આપણાં દેશમાં તહેવારોમાં સોનાની ખરીદી વધી જતી હોય છે. અને તેમાં પણ દિવાળી અને ધનતેરસ પર વધુ જોવા મળે છે.

આ પણ વાંચો: PUC Certificate Download: તમારા વાહનનું PUC સર્ટિફિકેટ ડાઉનલોડ કરો તમારા મોબાઇલમા, જુઓ પ્રક્રિયા.

સોના ચાંદીના ભાવો

ઇન્ટરનેશનલ બજારમાં સોના ચાંદીના ભાવોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. એવા પણ અમેરિકની બઝારમાં દબાણ આવવાને લીધે સોનાના ભાવો તૂટ્યા છે. ઇન્ટરનેશનલ બઝારમાં સોનાનો ભાવ 0.17 ટકા ઘટીને 1827.40 ડોલર થયો છે. તેની સામે જોઈએ તો 6 મે ના રોજ 2085.40 ડોલર સુધી પહોચી ગયો હતો. ત્યારે ચાંદીના ભાવમાં 0.48 ટકા તૂટીને 21.28 ડોલર થયો છે.

આ પણ વાંચો   PM મોદીએ લખેલ ગરબો: શરદ પૂનમના દિવસે રાજકોટમાં સર્જાશે વર્લ્ડ રેકોર્ડ, PM મોદીએ લખેલ ગરબા પર રાજકોટમાં ઝૂમશે 1 લાખ લોકો.

Gold Price માં ઘટાડો

5 મે ના રોજ ભારતીય શરાફા બઝારમાં 24 કેરે Gold Price લગભગ 61,739 વધી હતી. હવે ઘટીને 56 હજારની આસપાસ પહોચી ગયો છે. મેમાં કારોબાર દરમિયાન અમદાવાદ શરાફા બઝારમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 63500 રૂપિયા સુધી પહોછી ગયું હતું. આવી સ્થિતિમાં સોનું 5000 રૂપિયા 4 મહિનાના તળિયે પહોચી ગયું છે. ભારતમાં હાલ 24 કેરે સોનાનો ભાવ 56653 રૂપિયા હતો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 52000 હજારની આજુબાજુ હતો. તેમજ ચાંદી 70,000 રૂપિયા પ્રતિ કિલો હતી. તેમાં ચાંદીનો ભાવ મે માહિનામાં 77280 રૂપિયા પહોચી ગયો હતો.

આ પણ વાંચો: Ayushyaman Card Download: આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત 2 મિનિટ, તમારા મોબાઇલમા.

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિએશન

જો આજના Gold Price ની વાત કરવાં આવે તો ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોશિએશનની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર ibjarates.com મુજબ 999 પ્યુરિટી વાળું 10 ગ્રામ સોનું 318 રૂપિયાના ઘટાડા સાથે 56561 રૂપિયાની સપાટીએ જોવા મળ્યું છે. તેની સામે 916 પ્યુરિટી વાળું 22 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામના 84 રૂપિયા ઘટીને 51810 એ છે. તેમજ ચાંદી 29 રૂપિયા ઘટીને 67417 રૂપિયા જેટલું છે.

1 મિસ્ડ કોલથી જાણો લેટેસ્ટ સોનાના ભાવ

IBJA તરફથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર રજાઓ સિવાય સાનિવારે અને રવિવારે આ મિસ્ડ કોલથી જાણી શકતા ભાવો બંધ રહે છે. 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીના રિટેલ ભાવ જાણવા માટે 8955664433 પર મિસ્ડ કોલ કરવાથી તમારા મોબાઇલમા Gold Latest Rate નો SMS દ્વારા મેળવી શકો છો. આ સિવાય તમે સોના ચાંદીના લેટેસ્ટ ભાવો માટે ઓફિશિયલ વેબસાઇટ https://ibjarates.com/ પર જાણી શકો છો. જે સમયે સમયે અપડેટ થતી રહે છે.

સોનાના ભાવ કેવી રીતે નક્કી થાય છે.

સોનાના ભાવ બઝારમાં ઘણા ખરા સોનાની માંગ અને સપ્લાયના આધારે નક્કી થાય છે. જો સોનાની માંગ વધશે તો ભાવમાં પણ વધારો થશે. સોનાની સપ્લાય વધશે તો ભાવ ઘટશે. સોનાની કિંમત વૈશ્વિક આર્થિક સ્થિતિઓને પણ પ્રભાવિત કરે છે. ઉદાહરણ તરીકે આંતરરાષ્ટ્રીય એકોનોમી ખરાબ પ્રદર્શન કરે છે તો રોકાણકારો સુરક્ષિત રોકાણના Option તરીકે સોનાના રોકાણ કરશે. અને તેથી Gold Price વધી જશે.

આ પણ વાંચો   Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

આ પણ વાંચો: Vande Bharat Train: વંદે ભારત ટ્રેનની સુવિધાઓ કેવી હશે અને કેટલું ભાડુ હશે; જાણો અહીથી.

અન્ય માહિતી

ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન દ્વારા બહાર પાડવાં આવતા સોના તથા ચાંદીના ભાવો અલગ અલગ પ્યુરિટી વાળા ભાવો બહાર પાડવામાં આવે છે. આ તમામ ભાવો ટેક્સ તથા ઘડામણની મજૂરી સિવાય ના દર્શાવવામાં આવે છે. IBJA દ્વારા બહાર પાડવામાં આવેલા ભાવો દેશ ભરમાં માન્ય છે પરંતુ તેમાં GST સામેલ હોતો નથી તેમજ ગ્રાહકો એ ઘરેણાં ખરીદ્યા પછી જે કિંમત ચૂકવવાની હોય છે તે તમામ ટેક્સ સહિતની હોય છે. જેથી વધુ હોય છે.

અગત્યની લીંક

IBJA ની ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here
Gold Price
Gold Price

Leave a Comment

error: Content is protected !!