CBSC બોર્ડ પરીક્ષા કાર્યક્રમ: CBSC Exam Date: CBSC Exam Time Table: દર વર્ષે માર્ચ મહિના માં CBSC અને GSHSEB દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ની વાર્ષિક બોર્ડની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા ઉમેદવારો માટે ખાસ હોય છે અને આ પરીક્ષાને અનુસંધાને ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ JEE અને અન્ય પરીક્ષાઓ આપતા હોય છે. ત્યારે આવતા વર્ષ એટ્લે કે વર્ષ 2024 માં લેવાનાર CBSC ની પરીક્ષા માટે CBSC બોર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે. ચાલુ વર્ષે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ અનુસાર પોતાનો વાંચવાનું શેડયુંઅલ બનાવી શકે. અને આવનારી પરિક્ષાની તૈયારી કરી શકે છે.
CBSC બોર્ડ પરીક્ષા કાર્યક્રમ
CBSC એ વર્ષ 2024 માં યોજાનારી બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કર્યું છે. જે બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. તેમજ ધોરણ 10 ની પરીક્ષા 13 માર્ચ સુધી ચાલશે. અને ધોરણ 12 ની પરીક્ષા 2 એપ્રિલ સુધી ચાલશે. અને આ તમામ પરીક્ષણો ટાઈમ સાવરે 10:30 કલાક નો રહેશે. CBSC બોર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે જે 15 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 10 એપ્રિલ સુધી ચાલશે.આ બોર્ડની પરીક્ષા 55 દિવસ સુધી ચાલશે. આ સાથે બોર્ડ દ્વારા કેટલાક દિશા અને નિર્દેશન નક્કી કર્યા છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: HSC Exam Paper Style: 12 HSC બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોડેલ પેપર
CBSC Exam Time Table ગાઈડલાઇન
- બે વિષય વચ્ચે પર્યાપ્ત સમય હોવો જોઈએ.
- ધોરણ 12 ની પરીક્ષામાં JEE Main ની પરીક્ષાનું ધ્યાન રખવાનું રહેશે.
- આ ડેટાશીટ બનાવતા સમયે તે વાતનું ધ્યાન રાખવામા આવ્યું છે કે બે વિષયની પરીક્ષા એક તારીખ પર ન હોય.
- પરીક્ષણો સમય સવારે 10 : 30 કલાકે શરૂ થશે.
- ડેટાશીટ ઘણા સમય પહેલા ડિકલેર કરવામાં આવી છે જેથી વિદ્યાર્થીઓ તૈયારી કરી શકે છે.
ધોરણ 10 ટાઈમ ટેબલ
આ CBSC બોર્ડ પરીક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે જેમાં ધોરણ 10 નો કાર્યક્રમ નીચે મુજબ દર્શાવવામાં આવ્યો છે.
- સંસ્કૃત – 19 ફેબ્રુઆરી
- હિન્દી – 21 ફેબ્રુઆરી
- અંગ્રેજી – 26 ફેબ્રુઆરી
- વિજ્ઞાન – 2 માર્ચ
- સામાજિક વિજ્ઞાન – 7 માર્ચ
- ગણિત – 11 માર્ચ
- કમ્પ્યુટર – 13 માર્ચ
આ પણ વાંચો: ઝીરોનું મૂલ્ય: મિલિયન બિલિયન ટ્રિલિયનમાં કેટલા ઝીરો આવે, જાણો આસન રીતથી.
ધોરણ 12 ટાઈમ ટેબલ
CBSE releases date sheet for class 12th Board Exams. Examinations to begin from 15th February 2024. pic.twitter.com/zRePYph6ly
— ANI (@ANI) December 12, 2023
- 15 ફેબ્રુઆરી – શારીરિક પ્રવૃત્તિ
- 16 ફેબ્રુઆરી – બાયોટેકનોલોજી
- 19 ફેબ્રુઆરી – હિન્દી
- 21 ફેબ્રુઆરી – કોસ્ટ એકાઉન્ટિંગ
- 22 ફેબ્રુઆરી – અંગ્રેજી
- 23 ફેબ્રુઆરી – રિટેલ વેબ એપ્લિકેશન
- 27 ફેબ્રુઆરી – રસાયણશાસ્ત્ર
- 28 ફેબ્રુઆરી – ફાઇનાન્સિયલ માર્કેટ મેનેજમેન્ટ
- 29 ફેબ્રુઆરી – ભૂગોળ
- 4 માર્ચ – ભૌતિકશાસ્ત્ર
આ પણ વાંચો: રીઝયૂમ મેકર એપ: આ 5 એપ્લીકેશનની મદદથી તમે 10 જ મિનિટમાં તમારું Free માં રીઝયૂમ બનાવી શકો છો.
- 6 માર્ચ – ચિત્રકામ
- 9 માર્ચ – ગણિત
- 11 માર્ચ – ફેશન સ્ટડીઝ
- 12 માર્ચ – શારીરિક શિક્ષણ
- 13 માર્ચ – ગૃહ વિજ્ઞાન
- 15 માર્ચ – મનોવિજ્ઞાન
- 16 માર્ચ – કૃષિ અને માર્કેટિંગ
- 18 માર્ચ – અર્થશાસ્ત્ર
- 19 માર્ચ – બાયોલોજી
- 20 માર્ચ – પર્યટન
- 22 માર્ચ – પોલિટિકલ સાયન્સ
- 23 માર્ચે – એકાઉન્ટ્સ
- 26 માર્ચ – માસ મીડિયા સ્ટડીઝ
- 27 માર્ચ – બિઝનેસ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન
- 28 માર્ચ ઈતિહાસ
- 1 એપ્રિલ – સમાજશાસ્ત્ર
- 2 એપ્રિલ – કમ્પ્યુટર સાયન્સ
અગત્યની લીંક
| CBSC ધોરણ 10 નો કાર્યક્રમની PDF ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| CBSC ધોરણ 12 નો કાર્યક્રમની PDF ડાઉનલોડ કરવા માટે | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
