બોર્ડ હેલ્પલાઇન નંબર: Board Helpline Number: હેલ્પલાઇન નંબર: દર વર્ષે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ માહિનામાં ધોરણ 10 અને ધોરણ 12 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષા આ વર્ષે માર્ચ 2024 માં શરૂ થનાર છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ પરીક્ષા બાબતે મુંજવણ અનુભવતા હોય છે. જેથી બોર્ડ દ્વારા દર વર્ષે બોર્ડ હેલ્પલાઇન નંબર શરૂ કરે છે. જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓ તેમના દ્વારા મદદ મળી શકે છે. જે નીચે મુજબથી શરૂઆત કરવામાં આવશે.
બોર્ડ હેલ્પલાઇન નંબર
ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓને લઈને રાજયમાં ટોલફ્રી બોર્ડ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યા છે. જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરશે. જેના દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપશે. આ નંબર 8 ફેબ્રુઆરી થી 26 માર્ચ સુધી કાર્યરત રહેશે. જેના નંબર નીચે મુજબ દર્શાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: 2024 ફેસ્ટિવલ લિસ્ટ: નવા વર્ષમાં ક્યો તહેવાર કઈ તારીખે આવે છે જાણો સંપૂર્ણ વર્ષના તહેવારોની વિગત.
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે સારથી હેલ્પલાઇન નંબર જાહેર#GujaratBoard #StudenthelplineNumber #Gujarat #vtvgujarati #VTVCard pic.twitter.com/3RYXnINEjh
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) January 16, 2024
- ટોલ ફ્રી નંબર 1800 233 5500
આ ઉપરાંત અમદાવાદ ના DEO એ સારથી હેલ્પલાઇન જાહેર કર્યો છે. આ સાથે એક Whatsapp numbar પણ જાહેર કર્યો છે. જે 99099 22648 છે. આ નંબર પર વિદ્યાર્થીઓ મેસેજ મોકલીને માહિતી મેળવી શકે છે.
વિષય પ્રમાણે નિષ્ણાંત
વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોનાં ઉકેલ માટે જે તે વિષયના નિષ્ણાંત સાથે વાત કરી શકશે. આ ટીમમાં મનો વૈજ્ઞાનિકને પણ સામેલ કરવામાં આવ્યા છે. પ્રશ્નોનાં ઉકેલ વિદ્યાર્થીઓ સુધી પહોચી જાય તે માટે આ ખાસ વ્યવસ્થા કરાઇ છે. આ સિવાય બોર્ડની પરિક્ષાને ધ્યાને રાખી પ્રશ્નોનાં ઉકેલ માટે જિલ્લા કંટ્રોલ રૂમ પણ શરૂ કરશે.
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |
