હેલ્ધી શાકભાજી: આ 4 શાકભાજીનું સેવન કેન્સરથી માંડીને કબજિયાત માટે છે ફાયદાકારક, જુઓ કોનો સમાવેશ થાય છે.

હેલ્ધી શાકભાજી: Healthy Vegetables: 4 ફાયદાકારક શાકભાજી: લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ જ ધ્યાન રાખતા હોય છે. જેમાં જુદા જુદા નુશ્ખા થકી પોતાના શરીર પ્રત્યે કાળજી લેતા હોય છે જેથી દવાખાનાના ચક્કર ન કાટવા પડે. પરંતુ અમુક લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે બેજવાબદાર હોય છે. જે પોતાના શરીરનું ધ્યાન રાખતા નથી અને વારંવાર બહારના જંકફૂડ ખવાણે લીધે બીમારીને આમંત્રણ આપે છે. ત્યારે આપણે દરરોજ જમવામાં શાકભાજીનો ઉપયોગ કરીએ છીએ પરંતુ તેમાં કેટલાક શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદામંદ છે. તે ક્યાં હેલ્ધી શાકભાજી છે તણા વિશેની માહિતી મેળવીએ.

હેલ્ધી શાકભાજી

શાકભાજીમાં વિવિધ ફાયદાકારક ગુણધર્મો હોય છે. તેથી કેટલીક શાકભાજી સ્વાસ્થ્ય માટે માટે ખૂબ જ ફાયદાકારક છે. વિવિધ શાકભાજીના અલગ – અલગ ફાયદાઓ છે. આ શાકભાજી સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા સિવાય અનેક ફાયદાકારક ગુણો છે. તમે આ હેલ્ધી શાકભાજીને સારા પ્રમાણમા ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો: PM Vishwakarma Yojana: વગર ગેરન્ટી એ સરકાર આપશે 3 લાખની લોન, આટલા ડોકયુમેન્ટની પડશે જરૂર; pmvishwakarma.gov.in

હિરફળ

શાકભાજીમાં વિવિધ ફાયદાકારક ગુણધર્મો હોય છે. આ શાકભાજીમાં એક છે હિરફળ. એક એવું શાક કે જે કાકડી જેવુ લાગે છે. વાળ ખરતા અટકાવવામાં હિરફળ રામબાણ તરીકે કામ કરશે. તમે તેને તમારા ખોરાકમાં શામેલ કરી શકો છો. આ શાકભાજીમાં વિટામિન B, આયર્ન અને અન્ય મહત્વ પૂર્ણ ગુણો હોય છે. જે વૃધ્ધિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

અડવી

અડવી બ્લડ પરાશર અને હ્રદય સબંધિત સમસ્યાથી બચવામાં રામબાણ છે. અડવીમાં સારી માત્રમાં સોડિયમ જોવા મળે છે. આ ઉપરાંત તે પોટેશિયમ અને મેગ્નેશિયમના ગુણોથી ભરપૂર હોય છે. જેના કારણે બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. આ સિવાય તણાવને દૂર કરવામાં મદદ કરે છે. તે કેન્સરને રોકવામાં મદદ કરે છે. અડવીમાં વિટામિન A, વિટામિન C અને એન્ટિ ઓકસાઈડ મળી આવે છે. જે કેન્સરના કોષોને વિકસિત થતાં અટકાવે છે. તથા તે ડાયાબિટીસના દર્દી માટે ફાયદાકારક છે. અડવીમાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર જોવા મળે છે. કોલોકેશિયા, ખાવાથી ઇન્સ્યુલીન અને ગ્લુકોઝનું લેવલ જળવાઈ રહે છે.

આ પણ વાંચો   પાણી પીવાનો શ્રેષ્ઠ સમય: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે, જાણો મહિલાઓ અને પુરૂષોએ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ; આ સમયે પાણી પીવું ફાયદાકારક.

આ પણ વાંચો: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય: પાણી પીવાનો શ્રેષ્ઠ સમય ક્યો છે, જાણો મહિલાઓ અને પુરૂષોએ કેટલી માત્રામાં પાણી પીવું જોઈએ; આ સમયે પાણી પીવું ફાયદાકારક.

કારેલા

લીલા શાકભાજીની વાત કરીએ તો બહુ ઓછા લોકોને કારેલા ભાવે છે. જો તમને પણ અત્યાર સુધી કારેલા ખાવાનું પસંદ નથી તો તેના સ્વાસ્થયના લાભો જાણ્યા પછી તમે પણ ચોક્કસ કારેલા ખાવાનું પસંદ કરશો. કરેલમા ફૉસ્ફરસ પૂરતી માત્રમાં જોવા મળે છે. તે કફ, કબજિયાત, અને પાચન સબંધિત તકલીફો દૂર કરે છે. તેનું સેવન કરવાથી ખોરાક પચવામાં યોગ્ય રીતે થાય છે. અને ભૂખ પણ લાગે છે. અસ્થમાના કેસમાં કારેલા ખૂબ જ ફાયદાકારક છે.

મસાલા વગરનું કરેલનું શાક ખાવાથી અસ્થમામાં ફાયદો થાય છે. પેટમાં ગેસ થવો, અપચોની સ્થિતિમાં કરેલના રસનું સેવન કરવું હિતાવત છે. જે લાંબા સમય સુધી આ રોગમાં ફાયદો કરે છે. કરેલનો રસ પીવાથી લીવર મજબૂત થાય છે. અને લિવરની તમામ તકલીફો દૂર થાય છે. દરરોજ તેનું સેવન કરવાથી એક જ અઠવાડીયામાં તેનું રિઝલ્ટ જોવા મળે છે. તે કમળામાં પણ ફાયદાકારક છે. કરેલના પાન કે ફળોને પાણીમાં ઉકાળીને ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને કોઈપણ પ્રકારનું ઇન્ફેકશન મટે છે. કારેલા લોહીવાળા પાઇલસમાં ખૂબ જ મદદરૂપ છે. એક ચમચી કરેલના રસમાં અડધી ચમચી સાકર ભેળવીને પીવાથી આરામ મળે છે.

આ પણ વાંચો: ભારતના Best 5 બીચ: લક્ષદ્વીપ જ નહીં ભારતના આ 5 બીચ કે જે માલદીવને આપે છે ટક્કર.

સુરણ

હેલ્ધી શાકભાજીમાં એક સુરણનો પણ સમાવેશ થાય છે. સુરણના શાકભાજીમાં એન્ટિઓકષિડેન્ત, બીટા કેરોટિન, વિટામિન, મિનરલ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, પોટેશિયમ, ફાઈબર, અને સારી ચરબી હોય છે. સુરણ એક સુપર ફૂડ છે. જે કેન્સર જેવી બીમારીઓમાં ખૂબ જ ફાયદાકારક છે. ઓછા તેલ અને મસાલાવાળા શાકભાજી નું સેવન પાઇલ્સના રોગમાં ખૂબ જ ફાયદાકારક છે.

આ પણ વાંચો   લીલી ડુંગળીના ફાયદા: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે લીલી ડુંગળી, જાણો 10 કમાલના ફાયદાઓ:

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો આ માટે https://vyanjanrecipes.com/ કોઈ જવાબદાર નથી.)

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
હેલ્ધી શાકભાજી
હેલ્ધી શાકભાજી

Leave a Comment

error: Content is protected !!