Healthy Foods: હેલ્ધી ફૂડ્સ: સૂપર હેલ્ધી ફૂડ્સ: તંદુરસ્ત ફૂડ્સ: લોકો પોતાના સ્વસ્થ્યને લઈને ખૂબ ધ્યાન આપતા હોય છે જેમાં ખોરાક, પાણી અને ફિટનેસ રાખે છે. અને ઘણા લોકો બહારના જંકફૂડ જેવા ખોરાકમાં લેતા હોવાથી બીમારીનો ભોગ બને છે. પરંતુ આ ગંભીર બીમારીઓથી બચવા માટે દુનિયાના એવા ઘણા Healthy Foods એવા છે કે જેને ખાવાથી બચી શકાય છે. અને સ્વસ્થ્ય સારું રહે છે. આવો જોઈએ વધુ માહિતી.
Healthy Foods
અમે દુનિયાના 10 સૌથી Healthy Foods વિષે જણાવી રહ્યા છે જેમાં Nutrients એટલેકે પોષક તત્વોનો ખજાનો છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો તમે આજથી આહારમાં તેનું સેવન કરવાનું સહરું કરી દો. જો તમે પણ હંમેશા ફિટ અને હેલ્ધી રહેવા માંગો છો તો તેના માટે જરૂરી છે કે, તમે વર્ક આઉટ કરવાની સાથે જ તમારા ડાયટમાં ચેન્જ કરો. દરરોજ આપણે માત્ર લિમિટેડ ખોરાકનું સેવન કરીએ છીએ. તેથી આપણે આપણાં ડાયટમાં એવા Healthy Foods નું સેવન કરવું જોઈએ જે મોટી મોટી બીમારીઓથી દૂર કરે અને શરીરને ખૂબ જ પોષક તત્વો આપે છે.
1. અળસીના બીજ
અળસીના બીજ ભૂરા રંગના નાના નાના કેટલાક ચમત્કારીક ફાયદા છે. જ્યારે તમે તે જાણી લેશો તો તમે દરરોજ તેનું સેવન કરશો. અળસી જેને Flax Seeds કહેવામા આવે છે. તેમાં Alpha – Linolenic એસિડ હોય છે જે લોહીને પાતળું બનાવવામાં મદદ કરે છે. જેના કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો દૂર રહે છે. અળસીમાં દ્રાવ્ય ફાઈબર અને બળતરા વિરોધી ગુણધર્મો પણ હોય છે. જે અસ્થમાથી લઈને કબજિયાત સુધીની બીમારીને દૂર રાખે છે.
2. ડાર્ક ચોકલેટ
ઘણા લોકોને લાગે છે કે હેલ્ધી ફૂડ્સ યાદીમાં ચોકલેટ? પરંતુ આ સાચું છે. ડાર્ક ચોકલેટમાં બીમારીઓ સામે લડવા Flavonoids અને antioxidants હોય છે. જે બ્લડપ્રેશરની સમસ્યામાં સુધારો કરે છે. બ્લડ ક્લોટ બનવાથી રોકે છે અને LDL એટ્લે કે ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે. સાંસોધાન પ્રમાણે જોઈએ તો લિમિટેડ પ્રમાણમા ડાર્ક ચોકલેટ ખાવાથી હાર્ટએટેકનું જોખમ 10 ટકા ઘટી જાય છે.
3. લસણ
આપણાં રસોડામાં નજરે દેખાતું લસણ કેટલું ફાયદાકારક છે તે તમે જાણતા નહીં હોવ. એંટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ, અને એન્ટિવાઇરલથી ભરપૂર લસણ બેક્ટેરિયા અને વાઇરસથી થતાં ઘણા રોગો દૂર રાખવામા મદદથી છે અઠવાડીયામાં માત્ર 6 કડી લસણ ખાવાથી કોલોરેકટલ કેન્સર, પેટનું કેન્સર અને પ્રોટેસ્ટ કેન્સરના જોખમને 50 ટકા ઘટાડો કરે છે. લસનમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડસમાં શરીર માથી કાર્સિનોજેનિક તત્વોને દૂર કરે છે.
આ પણ વાંચો: લગ્ન કંકોત્રી એપ: તમારા મોબાઇલમા ફક્ત 2 મિનિટમાં બનાવો ગુજરાતી લગ્ન કંકોત્રી એ પણ આકર્ષક ડિઝાઇન સાથે
3. લસણ
આપણાં રસોડામાં નજરે દેખાતું લસણ કેટલું ફાયદાકારક છે તે તમે જાણતા નહીં હોવ. એંટીબેક્ટેરિયલ, એન્ટિફંગલ, અને એન્ટિવાઇરલથી ભરપૂર લસણ બેક્ટેરિયા અને વાઇરસથી થતાં ઘણા રોગો દૂર રાખવામા મદદથી છે અઠવાડીયામાં માત્ર 6 કડી લસણ ખાવાથી કોલોરેકટલ કેન્સર, પેટનું કેન્સર અને પ્રોટેસ્ટ કેન્સરના જોખમને 50 ટકા ઘટાડો કરે છે. લસનમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડસમાં શરીર માથી કાર્સિનોજેનિક તત્વોને દૂર કરે છે.
4. સેલ્મન ફિશ
અઠવાડીયા માત્ર 2 વખત સેલ્મન ફિશ ખાવાથી ખાવાથી હ્રદય રોગના કારણે થતાં મોતના જોખમને 17 ઘટાડી શકાય છે અને હાર્ટ એટેકના જોખમ ને 27 ટકા સુધી, સેલ્મન આમેગા 3 ફેટી એસિડથી ભરપૂર હોય છે. જે પ્રોટેસ્ટ કેન્સરના જોખમને ઘટાડે છે. સાથે જ સેલ્મન ફિશનું સેવન કરતાં લોકો ડિપ્રેશન ઓછું થાય છે.
5. એવોકાડો
એવોકાડો ન્યુટ્રિયન્સ ફૂડ્સમાનું એક છે એવોકાડો જે નેચરલ રીતે કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે તેમાં મોનોઅનસેચ્યુરેટેડફેટ હોય છે. જે હાર્ટ એટેકના જોખમને ઘટાડે છે. એવોકડોમાં બીટા-સિટોસ્ટેરોલ હોય છે જે ખોરાકમાં હજાર કોલેસ્ટ્રોલને શોષી લેવાનું કાર્ય કરે છે.
આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.
6. બ્યુ બેરીઝ
બ્યુ બેરીઝમાં એક ખાસ પ્રકારનું એન્ટિઓકસીડેંટ્સ હોય છે. જે રડે રોગ, કેન્સર, મેમરી લોસ અને ઉમર વધવાની સાથે અંધત્વની બીમારીથી દૂર રાખે છે. આ ઉપરાંત બ્યુ બેરીઝમાં ફાઈબર હોય છે. જે કબજિયાતની સમસ્યામાં મદદ કરે છે.
7. દાળ અને કઠોળ
મગની દાળ, અળદની દાળ અથવા રાજમા, ચણા અથવા કાબુલી ચણા આ તમામ વસ્તુઓ દાળ અને કઠોળની યાદીમાં આવે છે. જે હ્રદય માટે ખૂબ જ ઉપયોગી છે. તેના મોટા પ્રમાણમા દ્રાવ્ય ફાઈબર હોય છે. જે કોલેસ્ટ્રોલને સૂકવી તેની ધમનીની દીવાર પર જમા થતાં રોકે છે. આ સિવાય કઠોળમાં પ્રોટીન અને મેગ્નેશિયમ પણ હોય છે. જે બ્લડ સુગરની સાથે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
8. બ્રોકલી
જ્યારે વાત સૌથી Healthy Foods ની આવે તો બ્રોકલીને કેવી રીતે ભૂલી શકાય. કેન્સર સામે લડવામાં બ્રોકલીનું નામ સૌથી મોખરે આવે છે. તેમાં સેલ્ફરોફેન નામનું કમ્પાઉન્ડ હોય છે. જે શરીરમાં એંઝાંઈમ્સનું ઉત્પાદન કરે છે. જે કેન્સર પેદા થતાં કમ્પાઉન્ડને શરીરથી દૂર કરે છે. આ સિવાય બ્રોકલીમાં વિટામિન C, બીટા- કેરોટિન અને કેલ્સિયમ પણ હોય છે. તેથી આ હાડકા, આંખો અને ઇમ્યુનિટી માટે ખૂબ જ હેલ્ધી છે.
9. પાલક
આયરન, વિટામિન K, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા તત્વોથી ભરપૂર પાલક ના માત્ર આંખ માટે સારું છે પરંતુ હાડકાંને પણ મજબૂત કરે છે. જેના લીધે ફ્રેકચરનું જોખમ ઘટે છે. બ્લડ પ્રેશરને ઘટાડે છે. સ્ટ્રોક અને હાર્ટ એટેકના જોખમને ઘટાડી શકાય છે. સાથે પાલકમાં ફોલેટમાં પણ હોય છે. જે લંગ કેન્સરના જોખમને ઘટાડે છે.
આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.
10. દહી
દહીમાં Probiotics હોય છે. Probiotics હેલ્ધી બેક્ટેરિયા છે જે આંતરડાને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. જેથી શરીરની પાચક શક્તિ તંદુરસ્ત રહે. આ સિવાય કેલ્શિયમ, મેગ્નેશિયમ, વિટામિન B 12 જેવા પોષક તત્વો દહીમાં પણ જોવા મળે છે. જે પેટ સાથે સબંધિત અનેક રોગો અલ્સર, UTI વગેરે મટાડવામાં મદદ કરે છે. આ સિવા આ Probiotics પ્રતિરક્ષાને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે. જો તમે ઇચ્છતા હોવ તો પછી દહીમાં બ્યુબેરી મિક્સ કરીને ખાવાથી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બેવડો લાભ મેળવી શકાય છે.
(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો આ માટે https://vyanjanrecipes.com/ જવાબદાર નથી.)
અગત્યની લીંક
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
| વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
