Free OTT Platform: Netflix અને Hotstarની જેમ આ 5 OTT પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકો છો મૂવી, જુઓ કઈ એપ છે સામેલ.

Free OTT Platform: Free OTT પ્લેટફોર્મ: Free મૂવી App: અત્યારના સમયમાં લગભગ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને આ સ્માર્ટફોનમા વિવિધ એપ્લીકેશનનો ઉપયોગ કરે છે. અને આ એપમાં લોકો મૂવી, ક્રિકેટ મેચ, સિરિયલ, સમાચાર વગેરે ટીવીને બદલે મોબાઇલમા જ જોતાં હોય છે. લોકો મૂવી જોવા માટે થિયેટરમાં જતાં હોય છે. કોઈ નવું મૂવી આવ્યું હોય તો તે જોવા માટે જાય છે. પરંતુ હવે આ ડિજિટલ યુગમાં લોકો મોબાઈલમાં જ બધુ મળી રહે છે ત્યારે અમુક એપ્પ્લિકેશન કે પેઇડ હોય છે પરંતુ આજે અમે એવી 5 Free OTT Platform બતાવશુ કે જેનાથી તમે મફતમાં મૂવી જોઈ શકો છો.

Free OTT Platform

સ્માર્ટફોનના યુગમાં લોકો 5G ઇન્ટરનેટ ચલાવતા હોય છે જેથી તે અનલિમિટેડ હોવાથી મોબાઇલમા જ મૂવી જોતાં હોય છે. કે જે બૉલીવુડ હોય કે હોલીવુડ. ભારતીય લોકો પોતાના મોબાઇલમા OTT પ્લેટફોર્મ પર મૂવી જોતાં હોય છે પરંતુ ઘણા OTT પ્લેટફોર્મ પેઇડ હોય છે જેને લીધે લોકોને પૈસા ચૂકવવા પડતાં હોય છે. પરંતુ એચએએલ લાખો લોકો ઇન્ટરનેટ અને OTT પ્લેટફોર્મના ચાહકો છે. ત્યારે આ પેઇડ એપને બદલે અમે Free OTT Platform વિષે જણાવવાના છીએ જે તમને Free માં મૂવી અને વેબ્સિરીઝ જોઈ શકો છો.

આ પણ વાંચો: ગુજરાતના ફરવાલાયક સ્થળો: ગુજરાતનાં 5 ફરવા લાયક સ્થળો, અહી ફરવા જશો તો રિટર્ન આવવાનું મન નહીં થાય.

અત્યારે માર્કેટમાં નેટફ્લિક્સ, હોટસ્ટાર, એમેઝોન પ્રાઇમ વગેરે એપના માધ્યમથી તમે ઘરે બેઠા મૂવી અને વેબ્સિરીઝ કે ક્રિકેટ મેચ તથા અન્ય જોઈ શકો છો. પરંતુ આના માટે તમારે તેમનું Subscription લેવું પડતું હોય છે. પરંતુ આજે માએ તમને કેટલીક Apps વિશેની માહિતી આપશુ કે જેનાથી તમે ફ્રી માં વેબ્સિરીઝ અને મૂવી જોવાનો લાભ લઈ શકો છો. અને તે પણ એકદમ ફ્રી માં, જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો   ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ: ગુજરાતમાં પણ છે શાનદાર ડેસ્ટિનેશન વેડિંગ વેન્યુ, આ 5 સ્થળો આપશે રોયલ ફિલિંગ.

1. MX Player

જો તમે MX પ્લેયરનો વર્ષોથી ઉપયોગ કરી રહ્યા છો, તો તમે જાણતા હશો કે MX પ્લેયર પહેલા માત્ર ઓફલાઇન વિડીયો પ્લેયર હતું. પરંતુ 2019 થી આ એપ ને અપડેટ કરવામાં આવી છે અને હવે આ TT સર્વિસ પ્રોવાઇડર બની ગઈ છે. આ એપ વિવિધ ભાષામાં કન્ટેન્ટ પ્રોવાઈડ કરે છે અને તે પણ મફતમાં, અહી તમે વેબ્સિરીઝ થી લઈને લાઈવ TV ની મજા લઈ શકો છો.

આ પણ વાંચો: કિસાન ક્રેડિટ કાર્ડ: કિસાન ક્રેડિટ કાર્ડ માટે ઓનલાઈન અરજી કરો આ રીતે, અને મેળવો 1 લાખ 75 હજાર સુધીની લોન.

2. Voot

વાય કોમ 18 ના સ્વામિત્વ વાળી Voot એક OTT એપ્લીકેશન છે. આ એપ્લીકેશનનો ઉપયોગ સૌથી વધુ બિગ બોસ જોવા માટે થાય છે. અહી તમે પણ મૂવી, ચેટ શો, વેબ્સિરીઝ વગેરે ફ્રી માં નિહાળી શકો છો. જો કે આના માટે તમારે એડ જોવી પડશે. પરંતુ જો તમે ઈચ્છો તો તમે આ એપ્લીકેશનનું Subscription લઈ શકો છો.

3. Picasso

આ મોબાઈલ એપ્લીકેશનને તમે Google પ્લે સ્ટોર પર થી Free માં ડાઉનલોડ કરી શકો છો. અહી તમે પણ બૉલીવુડ, હોલીવુડ અને નવી નવી વેબસિરીઝનો લાભ લઈ શકો છો. આજના લોકો આ Picasso એપ્લીકેશનને સૌથી વધુ પસંદ કરી રહ્યા છે.જેમથી તમે મૂવી અને વેબ્સિરીઝ ડાઉનલોડ પણ કરી શકો છો.

આ પણ વાંચો: ગુજરાતના બેસ્ટ 5 બીચ: ગોવાના બીચની સાથે કદમ મિલાવી શકે તેવા ગુજરાતના 5 બીચ, આ જોઈ લેસો તો ગોવાને ભૂલી જશો.

4. Tubi

જો તમે અંગ્રેજી મુવીના શોખીન છો તો તમારા માટે આ એપ્લીકેશન ખૂબ જ જરૂરી છે. અહી તમે તમામ પ્રકારની વેબસિરીઝ ફ્રીમાં જોઈ શકો છો. આ એપ્લીકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પર ઉપલબ્ધ છે. આ એપ યુઝર્સને Free માં પ્રોવાઈડ કરે છે. અને આ એપમાં HD ક્વોલિટીમાં તમે વેબસિરીઝ અને મૂવી જોઈ શકો છો.

આ પણ વાંચો   Mission Raniganj Trailer: અક્ષયકુમારની મિશન રાણીગંજનું ટેલર થયું રીલીઝ, 65 મજૂરોના રેસક્યુંની કહાની.

5. Jio Cinema

જો તમે જીઓના યુઝર્સ છો તો તમે પણ Free OTT Platform પર Jio Cinema પર Movie, Live TV, કે નવી નવી વેબસિરીઝને જીઓ સિનેમા App દ્વારા ફ્રીમાં જોઈ શકાય છે. આ મોબાઈલ આપલેકેશનમા હિન્દી, અંગ્રેજી, ગુજરાતી સહિત અન્ય ઘણી ભાષામાં ઉપલબ્ધ છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Free OTT Platform
Free OTT Platform

Leave a Comment

error: Content is protected !!