ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર: ફોરેસ્ટ બીટ ગાર્ડની પરિક્ષા 2023ની તારીખ જાહેર, આ તારીખે લેવાશે ફોરેસ્ટ બીટગાર્ડની પરીક્ષા

ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર: Forest Exam Date declare: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા થોડા સમય પહેલા ફોરેસ્ટ બીટ ગાર્ડના ઓનલાઈન માધ્યમથી ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. જેમાં લગભગ 4 લાખ ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરી હતી. જેમાં અમુક ઉમેદવારોના કોઈ કારણોસર અરજી રદ થઈ હતી અને બાકી 4 લાખ ઉમેદવારોની અરર્જી માન્ય રહી છે. આ માન્ય રહેલ અરજીના ઉમેદવારો ઘણા લાંબા સમયથી આ પરિક્ષાની રાહ જોઈને બેઠા હતા. જેમને આખરી ઓપ આપીને ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેથી ઉમેદવારો વધુ તૈયારી કરી શકે છે.

ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર 2023

આર્ટિકલનું નામફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર
સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
વર્ષ2023 – 2024
પરીક્ષાનો પ્રકારઓનલાઈન
ઓફિશિયલ વેબસાઇટhttps://gsssb.gujarat.gov.in/Index

આ પણ વાંચો: જાહેર રજા 2024: ગુજરાત સરકાર દ્વારા જાહેર રજા અને મરજિયાત અને બેન્ક રજાનું લિસ્ટ 2024.

Forest Exam Date declare

ગુજરાતમાં તાજેતરમાં જ વર્ગ 3 ની પરીક્ષા ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. આગામી 8 ફેબ્રુઆરી 2024 ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ફોરેસ્ટ બીટગાર્ડ ની પરીક્ષા લેશે. જેમાં રોજના 50 હજાર ઉમેદવારો આ ફોરેસ્ટ બીટ ગાર્ડની પરીક્ષા આપશે. આ પરીક્ષા ઓનલાઈન કોમ્પ્યુટર આધારિત હોવાથી 7 દિવસ ચાલશે. કુલ 4.18 લાખ ઉમેદવારો આ પરીક્ષામાં ભાગ લેશે. તેમજ ગુજરાત રાજ્યના જુદા જુદા 11 જિલ્લાઓમાં પરીક્ષા કેન્દ્ર રાખવામા આવ્યા છે.

આ પણ વાંચો: લાઇસન્સ પરીક્ષા બુક: ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા માટે ઉપયોગી બુક Free માં કરો ડાઉનલોડ.

આ પણ વાંચો   HSC Exam Paper Style: 12 HSC બોર્ડની પરીક્ષાની તમામ વિષયની નવી પેપર સ્ટાઇલ અને મોડેલ પેપર

નવા વર્ગ 3 ની ભારતીના સમાચાર

રાજ્યમાં આવનારા 15 દિવસમાં વર્ગ 3 ના કર્મચારીઓની ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના સચિવ હસમુખ પટેલ સાહેબ દ્વારા તેમનું એલાન કરવામાં આવ્યું છે. તો તેની સામે વર્ગ 3 ના ભરતી માટેના નિયમો પણ ફેરફાર કરવામાં આવ્યો છે. એટ્લે કે હવેથી જુનિયર ક્લાર્કની ભરતી માટેની પરીક્ષા MCQ પધ્ધતિથી લેવામાં આવશે. વધુમાં હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સવર્ગની પરીક્ષા મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ બટે ઓફિશિયલ નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર
ફોરેસ્ટ પરીક્ષાની તારીખ જાહેર

Leave a Comment

error: Content is protected !!