Gujarati samaj List 2023: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે

अपने दोस्तों के साथ शेयर करें

Gujarati samaj List 2023: ગુજરાતી સમાજ લીસ્ટ: ઉનાળાની રજા અને વેકેશનમા લોકો ગુજરાત બહાર ફરવા જતા હોય છે. ઉનાળામા બધા પ્રવાસન સ્થળોએ ખૂબ જ ભીડ હોવાથી પ્રવાસન સ્થળોએ કા તો સારી હોટેલ મા બુકીંગ નથી મળતુ અથવા તો આ હોતેલો ખુબ જ મોંઘી પડતી હોય છે. અને રૂમ ભાડાના ઊંચા ભાવ આપવા પડે છે. સમગ્ર ભારતના મોટાભાગના શહેરોમા ગુજરાતી સમાજ આવેલા છે. જ્યા વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ મળી રહે છે. સમગ્ર ભારતમા આવેલા Gujarati samaj List 2023 નુ લીસ્ટ અહિં આપેલ છે. તમે ક્યાય ફરવા જાઓ તો ખુબ જ વાજબી ભાવે રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે.

Gujarati samaj List 2023

ગુજરાત બહાર ક્યાય અન્ય રાજયમા બહાર ફરવા જઈએ એટલે સૌથી મોટી સમસ્યા આપણને રહેવાની અને ખાસ કરીને જમવાની થાય છે, કારણ કે બહાર ના રાજયમા જમવાનુ ફાવતુ નથી બહારના પ્રવાસન સ્થળોએ રહેવા અને જમવાનું ખુબજ મોંઘુ પડતુ હોય છે અને ઘણી વખત પુરા પૈસા દેતા પણ સારી વ્યવસ્થા મળતી નથી.

એમા પણ આઉટ સ્ટેટમા બહાર ફરવા ગયા હોઈએ ત્યારે આપણને ગુજરાતી જમવાનું ખુબજ ઇચ્છા થતી હોય છે. તમને અન્ય રાજયોમા ઘણા રેસ્ટ્રોરન્ટ મળી જાય જ્યાં ગુજરાતી જમવાનું મળતું હોય પરંતુ તેમાં આપણો ઓરીજનલ ગુજરાતી સ્વાદ ન મળે આથી જ આપણા ગુજરાતી લોકોએ આ બધીજ બાબતોને ધ્યાનમા રાખીને ગુજરાતીઓની સગવડ સચવાય તે માટે આખા ભારત દેશમાં ગુજરાતી સમાજ (All India Gujarati Samaj) બનાવવામા આવ્યા છે જ્યાં તમને સારું ગુજરાતી જમવાનું અને સાથે રહેવાની પણ સુવિધા સામાન્ય માણસને પણ પરવડે તેવા ખુબ જ વાજબી ભાવે મળી જશે.

यह भी पढे:  જ્ઞાનશક્તિ સ્કુલ: હવે ધો. 6 થી 12 સુધી અત્યાધુનિક શાળામા મળશે free એજયુકેશન, જાણો આ નવી યોજના વિશે

આ પણ વાંચો: કેરીના ભાવ: કેરીની આવકથી માર્કેટ ઉભરાયુ, જાણો કેસર અને હાફૂસ કેરીના લેટેસ્ટ ભાવ

ગુજરાતી સમાજ લીસ્ટ

આપણે ક્યાય ફરવા જઇએ તો રહેવાની સગવડ માટે ગુજરાતી સમાજ લીસ્ટ શોધતા હોઇએ છીએ પરંતુ લીસ્ટ ન મળવાથી મોંઘી હોટેલો મા રોકાવુ પડતુ હોય છે.

All India Gujarati Samaj List PDF (ગુજરાતી સમાજ નું લિસ્ટ)
આપણે ત્યા એક કહેવત છે કે ”જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત” આ વાત ને યોગ્ય ઠેરવતા આપણા ગુજરાતી લોકોએ સમગ્ર ભારત દેશમાં વિવિધ (All India Gujarati Samaj) જગ્યાએ ગુજરાતી સમાજો બનાવ્યા છે. જ્યાં ગુજરાતી લોકો ને સારું રહેવાનું અને સારું જમવાનું મળી રહે. અને એ પણ તમામ લોકોને પોષાય તેવા ખુબજ વાજબી કિંમતમા.

ગુજરાતી સમાજ લીસ્ટ આખા દેશમા મુખ્ય શહેરો જેવા કે દિલ્લી, મુંબઈ, ગોવા, ઉટી, કેરળ, પુણે, વગેરે શહેરોમા આવેલા છે. જેનું તમે ઘરે બેઠા ઓનલાઇન અને ઓફલાઈન ફોન કરીને પણ બુકીંગ કરવી શકો છો.

આ પોસ્ટમા ભારત માં આવેલા ગુજરાતી સમાજના ફોન નંબર અને સરનામાં ની pdf આપેલી છે ઉપરાંત ગુજરાતી સમાજની એપ. પણ આપેલી છે. ડાઉનલોડ કરીને સમગ્ર ભારતના ગુજરાતી સમાજનુ લીસ્ટ અને ફોન નંબર મેળવી શકો છો.

Gujarati samaj List Mobile App

આ ગુજરાતી સમાજ યાદી નામની મોબાઇલ એપ્લિકેશન ભારતના ગુજરાતી સમાજની વિગતો મેળવવા માટે છે.

ગુજરાતી સમાજ લીસ્ટ માટે ગુજરાતી સમાજ યાદી એપ્લિકેશન એ ગુજરાતી લોકોને ભારતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજ જ્યા રહેવાની અને જમવાની સગવડ વાજબી ભાવે મળી રહે છે.

આ પણ વાંચો: WATER PARK In GUJARAT: ગુજરાત મા આવેલા 5 વોટર પાર્ક, ફોટો જોઇ જવાનુ મન થઇ જશે.

यह भी पढे:  Post saving scheme: રોકાણ કરવાનુ વિચારી રહ્યા હોય તો, પોસ્ટ ઓફીસની આ 5 સ્કીમ છે બેસ્ટ

સામાન્ય રીતે, ઉદ્યોગપતિઓ અને પ્રવાસીઓ સમગ્ર ભારતમાં વિવિધ રાજ્યોમાં ફરવા માટે જવાનુ થત્તુ હોય છે. આ એપ તેમને ગુજરાતના વિવિધ રાજ્યોમાં ગુજરાતી સમાજને શોધવામાં હેલ્પ કરશે.

Gujarati samaj List Mobile App મા ફીચર્સ નીચે મુજબ છે:

  • આ એપ.મા શરૂઆતમાં તમને તમામ રાજ્યોના ગુજરાતી સમાજની સંપૂર્ણ લીસ્ટ મળી રહેશે.
  • સમાજ મેનુમાંથી સર્ચ કરીને રાજ્ય મુજબ પસંદગી કરી લીસ્ટ જોઇ શકો છો..
  • તમે લાઈક હેન્ડ દ્વારા સામાન્ય રીતે મુલાકાત લેતા સમાજને બુકમાર્ક અથવા લાઈક કરી શકો છો અને તે મનપસંદ સમાજની યાદીમાં તમારી સામે ડીસ્પ્લે થશે.

સમાજની વિગતોમાં સમાજનું નામ અને શહેર, સરનામું, ફોન નંબર, સંપર્ક વ્યક્તિ વગેરેનો સમાવેશ થાય છે

ભારતમા આવેલા આ વિવિધ ગુજરાતી સમાજથી બહાર ક્યાય ફરવા ગયા હોય તો વાજબી ભાવે રહેવા અને જમવાની સગવડ મળી જાય છે. ઘણી વખત બહાર ફરવા ગયા હોય તો સારી હોટલ નથી મળતી આવે વખતે ગુજરાતી સમાજમા વાજબી ભાવે રહેવા જમવાની વ્યવસ્થા ગોઠવાઇ જાય છે.

અગત્યની લીંક

Gujarati samaj List 2023અહિં ક્લીક કરો
Gujarati samaj List Mobile Appઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Gujarati samaj List 2023
Gujarati samaj List 2023

ગુજરાતી સમાજ લીસ્ટ માટે એપ. કઇ છે ?

Gujarati samaj List Mobile App

ગુજરાતી સમાજ ક્યા આવેલા છે ?

ગુજરાત બહાર વિવિધ રાજયોમા મુખ્ય શહેરોમા

ગુજરાતી સમાજ મા શું સુવિધા મળે છે ?

વાજબી ભાવે રહેવાની અને જમવાની


अपने दोस्तों के साथ शेयर करें

3 thoughts on “Gujarati samaj List 2023: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે”

Leave a Comment

error: Content is protected !!