ગુજરાતમાં બની વરસાદી સિસ્ટમ: ગુજરાતમાં બની રહી છે આ મહિનામાં વરસાદી સિસ્ટમ, વાવાઝોડા સાથે પડશે ફરી વરસાદ.

ગુજરાતમાં બની વરસાદી સિસ્ટમ: Rain Forecast in Gujarat: Rain forecast: વરસાદની રાહ જોઈને બેઠેલા લોકો અને ખેડૂતો માટે સારા સમાચાર છે. ઘણા લાંબા સમય બાદ વરસાદી સિસ્ટમ બનવા જઇ રહી છે. ત્યારે જુલાઇ માસમાં ભરપૂર વરસાદ પડ્યા બાદ ઓગસ્ટ મહિનો સાવ કોરો ધાકોળ ગયો છે ત્યારે લોકોના પાકમાં પાણીની તંગી સર્જાય છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઑની આગાહી મુજબ ગુજરાતમાં બની વરસાદી સિસ્ટમ તેવું જણાવવામાં આવી રહ્યું છે. લાંબા વિરામ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ માટે શું આગાહી કરી તે જોઈએ.

ગુજરાતમાં બની વરસાદી સિસ્ટમ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે તેવું હવામાન વિભાગ દ્વારા અને અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યૂ છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ સપ્ટેમ્બર માહિનામાં તો વરસાદ થશે. પરંતુ ઓક્ટોબર માહિનામાં પણ વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે

13 સપ્ટેમ્બરથી સિસ્ટમ સક્રિય

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી મુજબ ગુજરાતમાં 13 સપ્ટેમ્બર 2023 થી સિસ્ટમ સક્રિય થશે. આ ગુજરાતમાં બની વરસાદી સિસ્ટમ મુજબ ઉતાર અને પૂર્વ ભાગોમાં વરસાદ પડશે. આ આગાહી મુજબ ગયા દિવશોમાં ગુજરાતમાં ઘણા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. આ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં બની વરસાદી સિસ્ટમ. તેમના જણાવ્યા અનુસાર 13 સપ્ટેમ્બર સુધીમાં નવી સિસ્ટમ અપડેટ થઈ મધ્યપ્રદેશ તરફ જશે અને ગુજરાતમાં વરસાદ પડશે.

અરબ સગરમાં સિસ્ટમ બનશે

હવામાન વિભાગ દ્વારા વધુમાં ઉમેર્યું છે કે 22 સપ્ટેમ્બર નવી સિસ્ટમ બનશે અને ગુજરાતમાં વરસાદ પડશે. 10 થી 14 સપ્ટેમ્બર સુધીમાં અરબ સગરમાં વરસાદી સિસ્ટમ બનશે. અને બીજી તરફ બંગાળની ખાડીમાં અને અરબ સાગરમાં બની રહેલ સિસ્ટમથી વરસાદ પડશે. 14 સપ્ટેમ્બરે ગુજરાતમાં બની રહેલી વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. તથા ઉતાર ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરની વચ્ચે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શક્યતા રહેશે. તથા નવરાત્રીમાં વાદલચાયું વાતાવરણ રહેશે.

આ પણ વાંચો: મોરોક્કો ભૂકંપ મા મહાવિનાશક ભૂંકપ, 2000 થી વધુ લોકોના મોત; હજુ બચાવકાર્ય ચાલુ

હવામાન વિભાગ અનુસારની આગાહી

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બની વરસાદી સિસ્ટમ મુજબ આજરોજ 11 સપ્ટેમ્બર ના રોજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર , જુનાગઢ, અમરેલી, અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતાઑ રહેલી છે.

તારીખ મુજબ આગાહી

હવામના વિભાગ દ્વાર કરવામાં આવેલી તારીખ પ્રમાણેની આગાહી નીચે મુજબ દર્શવવામાં આવી છે.

  • 10 સપ્ટેમ્બરના રોજ ડાંગ, નવસારી, વલસાડ અને દાદરા નાગર હવેલીમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી છે.
  • 11 અને 12 સપ્ટેમ્બરણા રોજ ઉપરના જિલ્લા ઉપરાંત સુરતમાં પણ હળવા વરસાદની આગાહી છે.
  • 13 સપ્ટેમ્બર ના રોજ ડાંગ, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, તાપી તથા સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાઓમા વરસાદની શક્યતાઓ છે.
  • હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં સારો વરસાદ પડશે તેવું જણાવાયું છે.
  • અમરેલી, ગીર સોમનાથ, બોટાદ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે. ત્યાર બાદ વરસાદી સિસ્ટમ ધીમી પડશે.

છેલ્લા ધોઢ-બે મહિનાથી વરસાદ સંપૂર્ણ ગાયબ થયા બાદ હવે ખેડૂતમિત્રો માટે સારી આગાહિ સામે આવી રહી છે. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહિ અનુસાર આવનારા દિવસોમા ગુજરાતમા સારો વરસાદ પડવાની આગાહિ કરવામા આવી છે.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
Google News પર ફોલો કરોઅહિં ક્લીક કરો
ગુજરાતમાં બની વરસાદી સિસ્ટમ
ગુજરાતમાં બની વરસાદી સિસ્ટમ

Leave a Comment

error: Content is protected !!