IKHEDUT Subsidy 2023: IKHEDUT પોર્ટલ પર ખેતીવાડી ખાતાની સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ, જાણો આખી પ્રોસેસ

IKHEDUT Subsidy 2023: IKHEDUT પોર્ટલ: Ikhedut portal: સરકાર દ્વારા ખેડૂતો માટે દર વર્ષે ખેતી માટે વિવિધ સાધનો ની ખરીદી કરવા માટે સબસીડી અને સહાય આપવા માટે Ikhedut portal ખુલ્લુ મૂકવામા આવે છે. આ અંતર્ગત ઘણી સહાય યોજનાઓ ચલાવવામા આવે છે. IKHEDUT પોર્ટલ પર ખેડૂતો માટે સબસીડી માટે આ પોર્ટલ ખેતીવાડી ખાતાની વીવીધ યોજનાઓનો લાભ લેવા માટે તા. 15 એપ્રીલ થી ખુલ્લુ મુકવામા આવશે. એટલે કે વીવીધ યોજનાઓ માટે Ikhedut Subsidy 2023 સબસીડી માટે 15 એપ્રીલથી Ikhedut Online Apply કરી શકાસે.

Ikhedut Subsidy 2023

યોજનાIKHEDUT Subsidy 2023
વિભાગખેતીવાડી વિભાગ
આજી મોડઓનલાઇન
અરજી તારીખ5-6-2023 થી
ઓફીસીયલ વેબસાઇટhttps://ikhedut.gujarat.gov.in/
લાભાર્થીરાજ્યના ખેડૂતો

આ પણ વાંચો: Gujarati samaj List 2023: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે

IKHEDUT Subsidy 2023

Ikhedut પોર્ટલ ખેતીવાડી ખાતાની વિવિધ સબસીડી યોજનાઓ માટે ૫/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલ્લાકે ખુલ્લું મુકવામાં આવશે

જેમાં નીચેના ઘટકોમાં સબસીડી માટે ઓનલાઈન અરજી થઈ શકશે. જેમ જેમ વિવિધ ઘટકો માટે ઓનલાઇન અરજી શરૂ થશે તેમ લીસ્ટમા બતાવશે.

  • ખેતરમા ગોડાઉન
  • ટ્રેકટર
  • રોટાવેટર
  • કલ્ટીવેટર
  • પ્લાઉ
  • લેન્ડ લેવલર (સુપડી)
  • ડીસ હેરો
  • રીઝર
  • ચાફકટર
  • રીપર (ડાંગર કાપવાનુ સાધન)
  • રીપર કમ બાઇન્ડર
  • લેસર લેન્ડ લેવલર
  • પાવર વીડર
  • પાવર ટીલર
  • પોસ્ટ હોલ ડીગર
  • બ્રશ કટર
  • વિનોવિંગ ફેન

આ પણ વાંચો: વૃદ્ધ પેન્શન યોજના: વૃદ્ધો ને મળશે રૂ. 1250 ની દર મહિને સહાય, વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ 2023

Ikhedut Subsidy 2023 ડોકયુમેન્ટ લીસ્ટ

ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા માટે આવશ્યક ડોક્યુમેન્ટ નુ લીસ્ટ નીચે મુજબ છે.

  1. 8 – અ ની નકલ
  2. બેન્ક પાસબુકની નકલ
  3. આધાર કાર્ડ
  4. જાતિનો દાખલો

Ikhedut ઓનલાઇન અરજી

સબસીડી યોજનાઓ માટે નીચેની રીતે ઓનલાઇન અરજી કરી શકાસે.

  • ગ્રામ પંચાયત VCE
  • CSC સેન્ટર
  • સાયબર કાફે
  • મોબાઇલ કે કમ્પ્યુટર પરથી ખેડૂત જાતે પણ ઓનલાઇન અરજી કરી શકસે.

Ikhedut ઓનલાઇન અરજી પ્રોસેસ

વર્ષ 2023-24 માટે ખેતીવાડી વિભાગની વીવીધ સબસીડી યોજનાઓ અંતર્ગત સબસીસી માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારા ગામના ગ્રામ પંચાયત મા VCE નો સંપર્ક કરી શકો છો. જો તમે જાતે ઓનલાઇન અરજી કરવા માગતા હોય તો નીચે મુજબના સ્ટેપ મુજબ માહિતી વાંચી ઓનલાઇન અરજી કરી શકો છો.

  • ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ Ikhedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવા માટે સતાવાર વેબસાઇટ ikhedut.gujarat.gov.in ઓપન કરો.
  • તેમા ખેતીવાડી વિભાગની યોજનાઓ માટે ઉપલબ્ધ વીવીધ ઘટકોનુ લીસ્ટ દેખાશે.
  • આ વીવીધ ઘટકો પૈકી તમે જે ઘટક માટે ઓનલાઇન અરજી કરવા માંગતા હોય તેની બધી શરતો અને માહિતી કાળજીપૂર્વક વાંચી લો.
  • ત્યારબાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી કરો ઓપ્શન પર જાઓ.
  • તેમા સૌ પ્રથમ તમારી જરૂરી વિગતો જેવી કે નામ,સરનામુ, મોબાઇલ નંબર જેવી જરૂરી વિગતો સબમીટ કરો.
  • આગળના ઓપ્શનમા તમારી ખાતેદાર ખેડૂત તરીકેની વિગતો નાખવાની રહેશે.
  • છેલ્લી તમારી આખી અરજી ધ્યાનપૂર્વક વાંચી તેને ફાઇનલ સબમીશન આપો.
  • હવે આ અરજીની પ્રીંટ કાઢી લો.
  • અને જરૂરી ડોકયુમેન્ટ સાથે તમારા જિલ્લાના ખેતીવાડી વિભાગની ઓફીસે જમા કરાવી દો.

ખાસ નોંધ: IKHEDUT સબસીડી યોજનાઓ માટે હવે લક્કી ડ્રો સીસ્ટમ ને બદલે વહેલા તે પહેલા ના ધોરણે લાભાર્થીની પસંદગી કરવામા આવે છે. જો તમે આ પૈકી કોઇ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો ઓનલાઇન શરૂ થતાની સાથે જ તમારી ઓનલાઇન અરજી કરી દેવી જોઇએ.

અગત્યની લીંક

Ikhedut Online Apply લિંકઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરોઅહિં ક્લીક કરો
IKHEDUT Subsidy 2023
IKHEDUT Subsidy 2023

ખેડૂત સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી કરવા વેબસાઇટ કઇ છે ?

https://ikhedut.gujarat.gov.in

ખેતીવાડી ખાતાની સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી ક્યારથી શરૂ થશે ?

5 જુન 2023

2 thoughts on “IKHEDUT Subsidy 2023: IKHEDUT પોર્ટલ પર ખેતીવાડી ખાતાની સબસીડી યોજનાઓ માટે ઓનલાઇન અરજી શરૂ, જાણો આખી પ્રોસેસ”

Leave a Comment

error: Content is protected !!