જ્ઞાનસહાયક શાળા ફાળવણી: પ્રાથમિક શાળાઓમા જ્ઞાનસહાયક ભરતી માટે શાળા ફાળવણી જાહેર, કોલ લેટર ડાઉનલોડ કરો

જ્ઞાનસહાયક શાળા ફાળવણી: પ્રાથમિક શાળાઓમા સ્કુલ ઓફ એકસલન્સ અંતર્ગત ની શાળાઓમા ખાલી રહેલી જગ્યાઓ પર કરાર આધારીત 11 માસના કરારથી નિમણૂંક કરવા માટે જ્ઞાનસહાયકો ને ભરતી કરવા માટે યોજના અમલમા મૂકવામા આવેલી છે. આ જ્ઞાનસહાયક ભરતી માટે શાળા ફાળવણી અને ડોકયુમેન્ટ વેરીફીકેશન કાર્યક્રમ જાહેર કરવામા આવેલ છે. ઓફીસીયલ વેબસાઇટ પરથી શાળા ફાળવણી આદેશ અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટેનો કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો.

જ્ઞાનસહાયક શાળા ફાળવણી

જ્ઞાન સહાયક શાળા ફાળવણી અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટેનો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ જ્ઞાન સહાયક ભરતી માટેની ઓફીસીયલ વેબસાઇટ https://pregyansahayak.ssgujarat.org ઓપન કરો.
  • તેમા નીચે આપેલ  જ્ઞાન સહાયક (પ્રાથમિક) ની ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા માટે અહી login કરો. પર કલીક કરો.
  • તેમા તમારો ટેટ-2 સીટ નંબર અને અન્ય વિગતો નાખી લોગીન કરો.
  • ત્યારબાદ Print Call letter ઓપ્શન પર કલીક કરો.
  • ત્યારબાદ કોલ લેટર PDF ડાઉનલોડ થશે જેમા તમને ફાળવેલી શાળા દર્શાવેલ હશે.
  • અને ડોકયુમેન્ટ વેરીફીકેશન માટે તમારે કયા જવાનુ છે તે પણ દર્શાવેલ હશે.
  • તમારા કોલ લેટરમા દર્શાવેલા સમયે અને સ્થળે સ્વીકાર કેંદ્ર પર જવાનુ રહેશે.

અગત્યની લીંક

જ્ઞાનસહાયક ભરતી ઓફીસીયલ વેબસાઇટઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
અમારી WHATSAPP ચેનલ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
Follow us on Google NewsClick here

Leave a Comment

error: Content is protected !!