AC Cooling Tips: AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ? અપનાવો આ ટેકનીક, રૂમ થઇ જશે ઠંડોગાર

AC Cooling Tips:AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ: હાલમાં ઉનાળાની સીઝનમા ગરમી નો પ્રકોપ ખૂબ જ છે અને ગરમી થી બચવા લોકો એસી, કૂલર, જેવા કુલીંગ ગેજેટ નો ઉપયોગ કરતા હોય છે. એસી નો ઉપયોગ હવે વધતો જાય છે. ઘણી વખત આપણુ એસી પુરતુ કુલીંગ આપતુ નથી. એવામા એસી નુ કુલીંગ વધુ મળે તે માટે કયા ઉપાયો કરી શકાય તેની માહિતી મેળવીશુ. AC Cooling Tips મા તેનુ ફીલ્ટર કેટલા દિવસે સાફ કરવુ ? ફીલ્ટર કેવી રીતે સાફ કરવુ ? જેવી માહિતી મેળવીશુ.

AC Cooling Tips

જો તમારું Air conditioner (AC) પણ હાલની કાળઝાળ ગરમીમાં જો બરાબર Cooling ન આપતું તો તમારે પહેલા ફિલ્ટરને ચેક કરવું જરૂરી છે. ફિલ્ટર પર ધૂળ કચરો ખૂબ જ ઝડપથી આવી જાય છે, જેના કારણે Air Flow ઘણો ઓછો થઈ જાય છે. જેથી AC ધીમું કુલિંગ આપતુ હોય છે તો ચાલો જાણીએ ફીલ્ટર ની સર્વિસ કેમ કરવી ?.

આ પણ વાંચો: ગુજરાત ના ફરવાલાયક સ્થળો: ગુજરાત મા ક્યાય ફરવા જવાનુ વિચારતા હોય તો આ સ્થળો છે સ્વર્ગ

AC ફિલ્ટર

AC થી ગરમીમાં રાહત મળે છે. જ્યારે વધુ પ્રમાણમા ગરમી થાય છે, ત્યારે કુલર અને પંખો કામ કરતા નથી. હાલમાં તો સમગ્ર ભારતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીને કારણે લોકોને શેકાવુ પડે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોએ પોતાના ઘરમાં AC લગાવ્યા છે. AC મા કુલીંગ ફેંકનાર મુખ્ય તેનો પાર્ટસ ફીલ્ટર હોય છે. આ ફીલ્ટની આડે ઝાળી હોય છે. જેના પર ધૂળ ચડી જતી હોય છે. આ ફીલ્ટર ને અમુક સમયે સાફ કરવા જરૂરી છે.

રૂમની કુલિંગ

કેટલાક લોકો વર્ષોથી ACનો ઉપયોગ કરે છે. પરંતુ લોકોએ જોયું હશે કે તેમના રૂમની કૂલિંગ અન્ય એસી ની સરખામણીમા ઓછી રહે છે. આના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમાંથી એક એ છે કે તેના ફિલ્ટર પર ગંદકી અથવા તો ધૂળ જમા થઈ ગઈ છે. જે લોકો વર્ષોથી AC નો ઉપયોગ કરે છે તેઓ જાણતા હશે કે ACના પેનલની અંદર Air Filter હોય છે, જેના પર ખૂબ જ ઝડપથી ધૂળ જામી જાય છે. તેને સમયાંતરે સાફ કરતા રહેવુ પડે છે.

આ પણ વાંચો: Gujarati samaj List 2023: રજાઓમા ક્યાય ફરવા જવાના હોય તો આ ગુજરાતી સમાજનુ લીસ્ટ સેવ કરી લો, વાજબી ભાવે રહેવા જમવાની સુવિધા મળશે

બ્લોક ફિલ્ટર

આ ફિલ્ટર્સ બ્લોક હોય છે, તો એસી નુ કમ્પ્રેસર યોગ્ય રીતે કૂલિંગ આપી શકતું નથી. તેથી જ તેને સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. જે વ્યક્તિ ઘણા વર્ષોથી AC નો ઉપયોગ કરી રહ્યા છે, તેઓએ ક્યારેક તો ACનું filter સાફ કર્યું જ હશે, પરંતુ નવા વપરાસ કરતાંને તેના વિશે ભાગ્યે જ કંઈ ખબર હશે. પરંતુ આપણા માંથી ઘણા ઓછા લોકો જાણતા હશે કે તેને કેવી રીતે જોવું અથવા તેને ક્યારે સફાઈ કરવી જોઈએ.

Filter સર્વિસ કરવાની રીત

ફિલ્ટરને કેટલા દિવસે સાફ કરવું જોઈએ? આ માટે જણાવી દઈએ કે ACના Air Filter પર ધૂળ અને કચરો ખૂબ જ ઝડપથી જમા થાય છે. આ ધૂળથી ભરાયેલા AC Filter Airflow ને ઘટાડી શકે છે અને ACની કૂલિંગને રોકી રાખે છે. સારા એર ફ્લો અને કૂલિંગ માટે દર 15 દિવસે અઠવાડિયે ફિલ્ટરને સાફ કરવાની સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વિન્ડો AC અને સ્પ્લિટ AC બંનેમાં ફિલ્ટર આવેલા હોય છે. આ ફીલ્ટર સાફ કરવા માટે તમે એર બ્લોઅર નો ઉપયોગ કરી શકો છો.

ઉનાળામા ખૂબ જ ગરમી હોવાથી AC કુલીંગ ન આપતુ હોય તેવી મોટાભાગના લોકોની ફરિયાદ આવતી હોય છે. ત્યારે નિયમિત AC ની સાફ સફાઇ અને ફિલ્ટર સર્વિસ કરવાથી કુલીંગ મા ઘણો ફરક પડી જાય છે. આ ઉપરાંત તમારૂ AC જો કુલીંગ ન આપતુ હોય તો કારીગર ને બતાવી તેનુ ગેસ લેવલ પણ ચેક કરાવવુ જોઇએ.

અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
Whatsapp Group માં જોડાવાઅહીં ક્લિક કરો
AC Cooling Tips
AC Cooling Tips

AC Cooling Tips માં ફિલ્ટરને કેટલા દિવસે સફાઈ કરવી જરૂરી છે ?

15-20 દિવસે

AC ફિલ્ટરને શેના વડે વ્યવસ્થિત સાફ કરવા જોઇએ ?

બ્લોઅર થી અને બ્રશ થી

1 thought on “AC Cooling Tips: AC નું ફિલ્ટર કેટલા દિવસે સાફ કરવું જોઈએ? અપનાવો આ ટેકનીક, રૂમ થઇ જશે ઠંડોગાર”

Leave a Comment

error: Content is protected !!