Gadar Trailer: : 2001 મા આવેલી સની દેઓલ અને અમીષા પટેલ ની સુપર ડુપર હિટ ફિલ્મ ગદર ફરી એક વખત સીનેમા ઘરોમા આવી રહિ છે. ગદર એક પ્રેમકથા બાદ તેનો બીજો પાર્ટ GADAR 2 ટૂંક સમયમા સિનેમાઘરોમા જોવા મળશે. ત્યારે Gadar Trailer રીલીઝ કરવામા આવ્યુ હતુ જેને ખૂજ જ રીસ્પોન્સ મળી રહ્યો છે. ગદર ટ્રેલર રીલીઝ થયા બાદ ફેન્સ મા ખુબ જ ઉત્સાહનો માહોલ છે.
Gadar Trailer
Gadar Trailer રીલીઝ થતાની સાતેહ જ લાખો ચાહકો નિહાળી ચૂકયા છે.
- રિલીઝ પહેલા છવાઈ સની દેઓલની ગદર 2
- રિલીઝ કરવામા આવ્યુ ફિલ્મનુ ટ્રેલર
- ટ્રેલર રિલીઝ થતાની સાથે જ ઈન્ટરનેટ પર મચાવી ધુમ
આ પણ વાંચો: અંબાલાલની વરસાદ આગાહિ: ક્યારે આવશે ચોમાસું, જુનમા આ તારીખો મા થશે ચોમાસુ
બોલિવુડ એક્ટર સની દેઓલની ફિલ્મ ગદરઃ એક પ્રેમ કથા બોક્સ ઓફિસ પર સુપર ડુપર હિટ સાબિત થઈ હતી. તેણે કમાણીના મામલામાં ઘણા ઘણે ફિલ્મોના રેકોર્ડ તોડ્યા હતા. 22 વર્ષ બાદ આ ફિલ્મ એક વખત ફરી થિએટર્સમાં પાછી આવી રહિ છે.
ફિલ્મ મેકર્સે શુક્રવારે ફિલ્મ ગદરનું ટ્રેલર રીલીઝ કર્યું છે જેમાં સની દેઓલ, તારા સિંહની ભુમિકામાં છે. Tweeter પર ‘#ગદર ટ્રેલર’ ટ્રેન્ડ કરી રહ્યું છે. સની દેઓલના ફેન્સ ટ્રેલર પર આ ફિલ્મ બાબતે ખૂબ જ રિએક્શન આપી રહ્યા છે.
સની દેઓલે શેર કર્યો વીડિયો
સની દેઓલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર Gadar Trailer શેર કર્યું છે. જેમાં ફિલ્મના અમુક સીન્સ જોવા મળી રહ્યા છે. જ્યારે તારા સિંહ શકીનાને ભારત પરત લાવવા પાકિસ્તાન જાય છે. તે વચ્ચે અશરફ અલી સાથે તારા સિંહનો ઝગડો થાય છે. ટ્રેલર જોઈને ગદર ફિલ્મના ચાહકો ખુશીથી પાગલ થઈ ગયા છે. ઘણા લોકોનું કહેવું છે કે ગદરને થિએટર્સમાં જોવાનું તેમનું સપનું પુરૂ થશે.
ફેન્સ કરી રહ્યા છે કોમેન્ટ
ગદર નુ ટ્રેલર જોયા બાદ એક યુઝરે ટ્રેલર પર કમેન્ટ કર્યું, “એક સપનું હતું ગદરને થિએટરમાં જોવાનું, જે પુરૂ થશે . અન્ય એક યુઝરે લખ્યું, “ગદરની આગળ દરેક ફિલ્મ ફીકી લાગે છે. ગદર એક ફિલ્મ નહીં એક ઈતિહાસ હતો.” વધુ એક યુઝરે કમેન્ટ કર્યું છે, “પાજી આ વખતે પાકિસ્તાનનો હેન્ડપંપ ના ઉખાડતા તેમની પાસે હવે કંઈ નહીં બચે.”
અગત્યની લીંક
| Gadar Trailer | અહિં ક્લીક કરો |
| હોમ પેજ | અહિં ક્લીક કરો |
| Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |

Gadar 2 Realese Date શું છે ?
11 ઓગષ્ટ 2023
2 thoughts on “Gadar Trailer: ગદર નુ ટ્રેલર થયુ રીલીઝ, રીલીઝ થતા જ છવાયુ ટ્રેલર”