Voice Clarity: શુ ફોનમા અવાજ કલીયર નથી સંભળાતો, કરો આટલા ઉપાય; વોઈસ કલીયારીટી આવશે ગજબની

अपने दोस्तों के साथ शेयर करें

Voice Clarity: આજકાલ ટેકનોલોજીના યુગમા અને અનલીમીટેડ ફ્રી કોલીંગના યુગમા આપણે.મોટાભાગના કામ ફોનથ પર જ પતાવતા હોઈએ છીએ. એમા પણ કોલીંગ ફ્રી હોવાથી લાંબી લાંબી વાતો શકય બને છે. પરંતુ ઘણી વખત ફોનમા વોઈસ કલીયર નથી સંભળાતો જેવી સમસ્યા ઘણા યુઝર્સને આવે છે. તમે અમુક ટીપ્સ ફોલો કરીને વોઈસ કલીયારીટી સુધારી શકો છો.

Voice Clarity Tips

તમારા ફોનમાંથી અવાજ કલીતર ના આવતો હોય તો આપણે તરત ફોન લઈને સર્વિસ સેન્ટર પર દોડી જઈએ છીએ. ઘરે બેઠા પણ આ કાર્ય કરી શકો છો. આજે અમે તમને અમુક ટ્રીક્સ બતાવીશું કે જેનાથી તમારા સ્માર્ટ ફોનની વોઈસ કલીયારીટી કલીયર થઈ જશ.

Microphone, Earphone સાફ કરો

જો ફોનમાં અવાજ Clear નથી આવતો એટલે કે વાત કરતી વખતે સામેવાળાનો અવાજ ચોખ્ખો ન સંભળાતો હોય તો માઈક્રોફોન, ઈયરફોન અથવા speakar ને લગતો ઈશ્યુ હોવાની સંભાવના વધુ રહે છે. ઘણી વખત તેમાં ધુળ, કચરો બરાઈ જતો હોય છે. જેથી વાત કરતી વખતે Voice Quality ઓછી થઈ જાય છે. તમે ટૂથ બ્રશ જેવી વસ્તુથી માઈક્રોફોન, ઈયરફોન અને સ્પીકરને વ્યવસ્થિત સાફ કરી દો. આમ કરવાથી તેમા રહેલી ધુળ નીકળી જશે અને વોઈસ કવોલિટી સારી થઈ જશે.

આ પણ વાંચો: આધાર કાર્ડ જેવા અગત્યના ડોકયુમેન્ટ ડાઉનલોડ કરો whatsaapp થી

VoLTE કરો Active

ફોનની વોઈસ કલીયારીટી સુધારવા ફોનના સેટીંગ્સમા અમુક ફેરફાર કરવાના ઉપાયો પણ અજમાવી શકાય.
સ્માર્ટ ફોનમાં High Quality calling ની સુવિધા આપવામાં આવે છે.તેને HD વોઈસ calling અથવા VoLTE કહેવામાં આવે છે. આ સેટીંગ ઓન કરવાથી calling ની વોઈસ કલીયારીટી સારી થઈ જાય છે. આજ-કાલ નવા ફોન મોડેલ્સમા ઘણા ફોનમાં આ ફિચર્સ ઈન બિલ્ટ આપવામા આવેલુ હોય છે.

यह भी पढे:  Whatsapp Multi Device Feature: હવે 4 ફોનમા kholee ખોલી શકાસે 1 જ વોટસઅપ,આવ્યુ નવુ જોરદાર ફીચર

HD Calling

જો તમે કોઈ જુનો કોઈ ફોન યુઝ કરી રહ્યા છો તો તમારે તમારા ઓપરેટરનો કોન્ટેક્ટ કરી આ સેટીગ્સ ઓન કરવાની રીત પૂછવી પડશે. જોકે, કેટલાક Phones માં Setting માં જઈને Advanced Calling ને ઓન કરવાથી કરી HD Calling નો અનુભવ લઈ શકાય છે.

આ પણ વાંચો: ડીલીટ થયેલા ફોટો પાછા મેળવવા બેસ્ટ એપ.

Wi-Fi Calling

વોઈસ કલીયારીટી ની તકલીફથી બચવા માટે Wi-Fi Calling એક સારો વિકલ્પ છે. જ્યારે તમારા ફોનમા નેટવર્ક સિગ્નલ ઓછું પકડાતું હોય ત્યારે તમે આ ઓપ્શનનો ઉપયોગ કરી શકો છો. ઓછા નેટવર્કને કારણે સામેવાળાનો અવાજ સ્પષ્ટ નથી આવતો. આ કરવાથી વોઈસ કવોલિટી સારી થાય છે અને અને બીનજરુરી અવાજો આવતા નથી.

આ App ટ્રાય કરો

જો તમે આ બધા ઉપાયો અજમાવ્યા પછી પણ વોઇસ કલીયર નથી આવતો ને અવાજ સ્પષ્ટ નથી આવતો તો તમારે કોલ કરવા માટે Google Duo, WhatsApp, Messenger જેવી એપ.નો ઉપયોગ કરવો જોઈએ. આ એપ.થી કોલીંગ કરવાથી સ્ટાન્ડર્ડ વોઈસ કલીયારીટી મળે છે. ઉપરાંત તમારા સ્પીકરની ધૂલ કચરો વગેરેથી હંમેશા રક્ષણ કરવુ જોઇએ.

ઉપર મુજબના ઉપાયો કર્યા બાદ પણ જો તમારા ફોનમા વોઇસ ક્લીયર ન આવતો હોય તો ફોન ના સર્વીસ સેંટર પર ફોન બતાવી જો કોઇ ખામી હોય તો રીપેર કરાવવો જોઇએ. Voice Clarity મુખ્યત્વે ફોનસા સાઉન્ડ સ્પીકરની ક્વોલીટી પર નિર્ભર કરે છે. આ ઉપરાંત ઘણી વખત આપણા ફોનમા અથવા સામેના ફોનમા નેટવર્ક ઓછુ આવતુ હોય તો પણ વોઈસ કલીયર સંભળાતો નથી.

અગત્યની લીંક

Home pageClick here
follow us on Google Newsclick here
Join our whatsapp GroupClick here
Voice Clarity
Voice Clarity

अपने दोस्तों के साथ शेयर करें

5 thoughts on “Voice Clarity: શુ ફોનમા અવાજ કલીયર નથી સંભળાતો, કરો આટલા ઉપાય; વોઈસ કલીયારીટી આવશે ગજબની”

  1. સરસ માહિતી આપી છે… આભાર….જય રણછોડ
    જય શ્રી રામ…..

    Reply

Leave a Comment

error: Content is protected !!