Remote Fan: ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઇ રહિ છે. અને પંખા, એ.સી., કુલર જેવા કુલીંગ ગેજેટની ડીમાન્ડ વધી રહિ છે. એવામા હવે લોકો રીમોટથી ચાલતા પંખા વાપરતા થયા છે. સામાન્ય રીતે આપણે પંખા ને સ્પીડ વધુ ઘટુ કરવા અથવા ચાલુ બંધ કરવા માટે પથારીમાથી આળશ થતુ હોવા છતા ઉભા થવુ પડે છે. પરંતુ રીમોટથી ઓપરેત થતા પંખા આવતા હવે આ ઝંઝટ ખતમ થઇ ગઇ છે.
Remote Fan
લોકો હવે સાદા સીલીંગ ફેન ની જગ્યાએ રીમોટ થી ચાલતા પંખા વસાવવા લાગ્યા છે. કારણ કે આ પંખા સંપૂર્ણ રીમોટથી ઓપરેટ થાય છે. તેને ચાલુ બંધ કરવા કે સ્પીડ વધારવા કે ઘટાડવા ઉભા થવાની જરૂર નથી. હાલ ઉનાળાની શરૂઆત થઇ રહિ છે. અને રીમોટથી ઓપરેટ થતા પંખાની ડીમાન્ડ વધતી જાય છે. હાલ ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ પર ઘણા Remote Fan બમ્પર ડીસ્કાઉન્ટ થી મળી રહ્યા છે.
આજે દરેક ક્ષેત્રે પરિવર્તન આવતા જાય છે. આજના જમાનામા ટેક્નોલોજીનો વ્યાપ વધતા બધા જ ગેજેટ અને ઇલેક્ટ્રોનિક ડીવાઇસ હવે લેટેસ્ટ ટેકનોલોજી સાથે આવવા માંડયા છે. પહેલાં આપણા ઘરમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણોના નામે માત્ર ફ્રીજ, ટીવી અને પંખો જ હતા. પરંતુ હવે ઘરોને આધુનીક બનાવવા માટે દરેક વસ્તુ સ્માર્ટ આવવા લાગી છે. હવે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન જેવા બધા જ ડીવાઇસ સ્માર્ટ ટેકનોલોજી સાથે આવવા લાગ્યા છે. હવે તો સીલિંગ ફેન્સ પણ રીમોટ વાળા સ્માર્ટ બની ગયા છે. હવે આપણે સીલિંગ ફેનને માત્ર રીમોટ થી જ નહિ પરંતુ આપણા ફોન સાથે કનેક્ટ કરી શકીએ છીએ. ઘણા પંખાને સોફા મા બેઠા બેઠા કે પથારીમા પડયા પડયા જ ચાલુ કે બંધ કરી શકાય છે. અહીં આપણે આવા કેટલાક રિમોટવાળા પંખા વિશે માહિતી મેળૅવીશુ જે ઓનલાઇન શોપીંગ સાઇટસ પર ડીસ્કાઉન્ટ થી મળી રહ્યા છે.
આ પણ વાંચો: RTE Admission 2024: RTE ફોર્મ ભરવાની તારીખો જાહેર, ધોરણ 1 થી 8 ખાનગી શાળા મા Free એડમીશન યોજના
Crompton Energion Hyperjet
Crompton Energion Hyperjet BLDC ફેન એ મોટર ફેન રિમોટ સાથે ઉપલબ્ધ છે, આ ફેન મા 3 બ્લેડ આવે છે. ફ્લિપકાર્ટ પર હાલ ઉપલબ્ધ ડીસ્કાઉન્ટ ઑફર અંતર્ગત તમે તેને 5,499 રૂપિયાને બદલે 2,919 રૂપિયામાં જ ખરીદી શકો છો. હાલ આ પ્રોડકટ પર 46% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ ફેન ની બ્લેડ સ્વીડ 1200mm ની છે. આ ફેન પર 5 સ્ટાર રેટિંગ અને 2 વર્ષની વોરંટી આપવામા આવે છે.
Orient Electric Ujala Prime
આ ફેન તમે ઓનલાઇન શોપીંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પરથી 36%ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. ડિસ્કાઉન્ટ બાદ આ સીલિંગ ફેન તમને 4,600 રૂપિયાની બદલે 2,899 રૂપિયામાં મળી જશે. આ ફેન મા 1200mmના બ્લેડ સ્વીપ આપવામા આવે છે. આ ફેન પર 5 સ્ટાર રેટિંગ અને 3 વર્ષની વોરંટી આપવામા આવે છે.
Atomberg Ameza
આ ફેન BLDC મોટર સાથે આવે છે અને તેમા 3 બ્લેડ આપવામા આવેલી આવે છે. તમે આ ફેન ફ્લિપકાર્ટ પર હાલ ઉપલબ્ધ ઓફર હેઠળ 37%ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. ડિસ્કાઉન્ટ બાદ આ સીલિંગ ફેન 4,349 રૂપિયાને બદલે 2,699 રૂપિયામાં જ ખરીદી શકસો. આ ફેન રિમોટ ઓપરેટેડ આપવામા આવે છે.
PolyCab Airika
આ BLDC ફેનને તમે ફ્લિપકાર્ટ પર 54%ના ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. આ ફેન તમને ડિસ્કાઉન્ટ બાદ 4,800 રૂપિયાની બદલે 2,199 રૂપિયામાં મળશે. આ સીલિંગ ફેન પર 5 સ્ટાર રેટિંગ આપવામા આવે છે, એટલે કે આ ફેન થી વીજબીલ મા બચત થશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
અમારી WHATSAPP ચેનલ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
Follow us on Google News | Click here |
હંમેશા આવા જ ભાવ હોય છે. માહિતી આપવા બદલ આભાર.