આધાર મોબાઇલ નં. લીંક: Aadhar mobile no. Link: Link Mobile No with Aadhar: આપણી પાસે ઘણા ગવર્ન્મેન્ટ આઇ.ડી. કાર્ડ હોય છે. પાન કાર્ડ,આધાર કાર્ડ, ડ્રાઇવીંગ લાયસન્સ વગેરે આઇ.ડી.પ્રૂફ પૈકી આધાર કાર્ડ એ સૌથી અગત્યનુ આઇ.ડી. પ્રૂફ અને સરકારી ડોકયુમેન્ટ છે. હવે આધાર કાર્ડની દરેક જગ્યાએ જરૂર પડે છે. બેંક એકાઉન્ટ હોય કે પછી કોઇ સરકારી યોજનાના લાભ માટ અરજી કરવાની હોય આધાર કાર્ડ ફરજીયાત બની ગયુ છે. આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લીંક હોય તો આપણા ઘણા કામ સરળ બની જાય છે.
આધાર મોબાઇલ નં. લીંક
ઇન્કમ ટેકસ રીટર્ન ભરવાનુ હોય કે પછી કોઇ સરકારી યોજના માટે ઓનલાઇન અરજી કરવાની હોય આધાર કાર્ડ ખાસ જરૂરી છે. ઉપરાંત વેરીફીકેશન માટે આધાર કાર્ડ ના ઓટીપી પણ રજીસ્ટટર્ડ મોબાઇલ નંબર પર આવતા હોય છે. જો આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર રજીસ્ટર્ડ ન હોય તો આપણા ઘણા કામ અટકી પડે છે. એટલા માટે આધાર કાર્ડ સાથે આપણો મોબાઇલ નંબર લીંક કરવો ખાસ જરૂરી છે.
આ પણ વાંચો: Voice Clarity: શુ ફોનમા અવાજ કલીયર નથી સંભળાતો, કરો આટલા ઉપાય; વોઈસ કલીયારીટી આવશે ગજબની
આધાર સાથે મોબાઇલ નંબર લીંક કરવાના ફાયદા
આપણ આધાર કાર્ડ સાથે મોબાઇલ નંબર લીંક કરવાના ઘણા ફાયદા રહેલા છે. જે નીચે મુજબ છે.
- આધાર સાથે મોબાઇલ નંબર લીંક રાખવાથી ઘણા કામ સરળ બની જાય છે.
- ઇંકમ ટેકસ રીટર્ન માટે ઓનલાઇન આધાર બેઝ વેરીફાઇ કરી શકાય છે.
- આધાર કાર્ડ ના ઉપયોગની ગતિવિધી પર નજર રાખી શકાય છે. જેનાથી આપણા આધાર કાર્ડ નો દુરુપયોગ થતો અટકે છે. કારણ કે આધાર કાર્ડનો કોઇ જગ્યાએ ઉપયોગ થવાથી તરત મોબાઇલ નંબર પર ઓટીપી આવતો હોય છે.
- આધાર કાર્ડના સુધાર ઓનલાઇન કરી શકાય છે.
- કોઇ પણ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવી સરળ બને છે.
આધાર સાથે લીંક મોબાઇલ નંબર
આધાર કાર્ડ માટે ઓફીસીયલ સંસ્થા UIDAIએ જણાવ્યું હતુ કે, આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર જાણવો ખૂબ જ સરળ છે. આ માટે આધાર કાર્ડ ધારકોએ myAadhaar Portal અથવા mAadhaar એપનો ઉપયોગ કરીને આ માહિતી જાણી શકે છે. આની મદદથી તમે આધાર સાથે લિંક મોબાઇલ નંબર સરળતાથી જાણી શકો છો. નોંધનીય છે કે જો કોઈ મોબાઇલ નંબર તમારા આધાર સાથે લિંક નથી અથવા તમારે નવો નંબર અપડેટ કરવો છે, તો તમે માત્ર 50 રૂપિયા ફી ભરીને નજીકના આધાર સેન્ટર પર આ કામ કરી શકો છો. આ માટે તમારે નજીકના આધાર કેન્દ્ર પર જવાનુ રહેશે.
#UpdateMobileInAadhaar
— Aadhaar (@UIDAI) July 21, 2023
Want to know is your current mobile number is linked with Aadhaar or not? Use myAadhaar Portal & mAadhaar App.
If your preferred mobile number is not linked to your Aadhaar, you can update it at Rs 50 by visiting the nearest Aadhaar Enrolment Center. pic.twitter.com/VwW5iLF2l1
આધાર સાથે મોબાઇલ નંબર લીંક છે કે કેમ ?
તમારા આધાર સાતેહ મોબાઇલ નંબર લીંંકછે કે કેમ તે myAadhaar Portal અને mAadhaar એપ. પરથી સરળતાથી જાણી શકાય છે. આ માટે તમારે નીચેના સ્ટેપ ફોલો કરવાના રહેશે.
- સૌ પ્રથમ આધાર માટે ઓફીસીયલ વેબસાઇટ https://myaadhaar.uidai.gov.in ઓપન કરવાની રહેશે.
- ત્યારબાદ આ વેબસાઇટમા Verify Email/Mobile Number ઓપ્શન પર ક્લિક કરો
- ત્યારબાદ ઓપન થયેલા પેજમા 2 ઓપ્શન હશે. 1. Varify Monile Number અને 2. Verify Email Address આ પૈકી જોત અમે મોબાઇલ નંબર વેરીફાઇ કરવા માંગતા હોય તો પ્રથમ ઓપ્શન પર ક્લીક કરો.
- ત્યારબાદ ઓપન થયેલા પેજમા તમારે તમારો આધાર નંબર , મોબાઇલ નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરવાના રહેશે.
- ત્યારબાદ Send OTP પર ક્લીક કરતા જો તે મોબાઇલ નંબર આધાર સાથે લીંક થયેલ હશે તો the Mobile Number You have Entered Already Registered with our Records એવો મેસેજ ડીસ્પ્લે થશે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
આધાર કાર્ડ ને લગતા કામ માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://myaadhaar.uidai.gov.in
આધાર કાર્ડ માટે ઓફીસીયલ મોબાઇલ એપ્લીકેશન કઇ છે ?
mAadhaar