Age Calculator 2023: ઘણી વખત આપણે ઉંમર અથવા 2 તારીખો વચ્ચે નો સમય ગણવાની જરૂર પડતી હોય છે. આજે આપણે એક એવી એપ ની માહિતી મેળવીશુ જેમા તમે તમારી જન્મ તારીખ નાખી ઉંમર વર્ષ,મહિના અને દિવસોમા તરત જ જાણી શકસો. એ જ રીતે ઘણી વખત 2 તારીખો વચ્ચે નો સમય જાણવાની જરૂર હોય ત્યારે તરત જ ગણતરી થઇ જશે.
જન્મ તારીખ નાખો અને ઉંમર ગણો
પોસ્ટ નામ | જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો |
પોસ્ટ પ્રકાર | ટીપ્સ |
સુવિધા | ઓનલાઈન |
તમારી ઉંમર જાણવા માટે એક ઓનલાઈન સુવિધા એટલે Age Calculator એપ. આ સુવિધા ઓનલાઈન જોવા મળે છે જેમાં તમારે તમારી જન્મ તારીખ અને આજની તારીખ નાખવાની રહેશે એટલે તમારી ઉંમર કેટલી થઇ તે બતાવશે. તમારી ઉંમર વર્ષ,મહિના,દિવસો અને મિનિટમા પણ દર્શાવશે.
આ પણ વાંચો: કોઇનો ફોન આવ્યે નામ અને નંબર બોલતી એપ.
Age Calculator 2023
ઉંમર કેલક્યુલેટર એક ઓનલાઇન મળતી સુવિધા છે. જેની મદદથી તમે તમારી જન્મતારીખથી લઈ હાલની તારીખ સુધીની ઉંમર તરત જ જાણી શકો છે. જે બે તારીખો વચ્ચે સમયનું અંતર બતાવવા માટે ઉપયોગમાં લેવાય છે. તેના દ્વારા જે પરિણામ આવે છે તે અલગ-અલગ સમય મુજબ વર્ષ, મહિના અને દિવસ મા ગણતરી કરી દર્શાવવામા આવે છે. Age Calculator થી જે પરિણામ આવે છે તેના પર ટાઇમઝોનની અસર નથી પડતી. કારણકે પરિણામ સમય વચ્ચેનું અંતર દર્શાવે છે. તેની બનાવટ એવી રીતે કરવામાં આવી હોય છે કે તે તમામ લોકોને ઉપયોગમા આવી શકે સૌથી સામાન્ય ઉંમર સિસ્ટમના આધારે તેની રચના કરવામાં આવી છે.
ઉંમર ગણતરી ઓનલાઇન
આ ઓનલાઈન સુવિધા મા બે તારીખો વચ્ચે નો સમયગાળો ગણવા નીચે મુજબની સુવિધા આપવામાં આવે છે
- વર્ષ, મહિના, દિવસો
- મહિના, દિવસો
- અઠવાડિયા, દિવસો
- કુલ દિવસો
- કુલ કલાક
- કુલ મિનીટ
- કુલ સેકન્ડ
આ પણ વાંચો: ડીજીલોકરના તમામ ડોકયુમેન્ટ વોટ્સઅપ મા ડાઉનલોડ કરો
આ ઓનલાઈન Age Calculator સુવિધાનો ઉપયોગ કરીને તમે વર્ષ પ્રમાણે તમારી ઉંમર જાણી શકશો. ઉદાહરણ તરીકે તમે 12મું ધોરણ 2013માં પાસ કરેલ છે તે સમયે તમારી ઉંમર કેટલી હતી તે માટે જન્મ તારીખ અને પરિણામ આવ્યું તે તારીખ નાખો એટલે તે સમયની ઉંમર દેખાડશે.
આ એપ.થી તમે ગમે ત્યારે તમારી ઉંમરની ગણતરી કરી શકો છો. વીવીધ ભરતીઓ માટે ફોર્મ ભરતી વખતે આ સુવિધા ખાસ ઉપયોગી બનશે.
જન્મ તારીખ નાખો અને ઉંમર જાણો | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group જોઇન | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
ઓનલાઇન ઉંમર ગણવા કયુ ટૂલ્સ વપરાય છે ?
Age Calculator
Age Calculator થી શું ગણતરી કરી શકાય ?
2 તારીખ વચ્ચે નો સમય
21/2/2000
31/12/2002
31.2.1980 aamo samay nahi batavto
10/4/2003