TOP 5G PHONE: 5G ઇન્ટરનેટના જમાનામાં samsung, redmi, poco અને realme સહિતની ઘણી કંપનીના મોબાઈલ હાલ સસ્તી રેન્જમાં સારા ફીચર સાથે મળી રહ્યા છે. આજે જાણીએ 15000 થી નીચેની કિમતમા મળતા 5G ફોનની સંપૂર્ણ વિગતો
TOP 5G PHONE
દેશમાં Jio અને airtel ના 5g નેટવર્કના લોન્ચિંગની સાથે જ 5G મોબાઈલની ડીમાન્ડમા પણ વધારો જોવા મળી રહ્યો છે. લોકો ફુલ ઇન્ટરનેટ ની સ્પીડ અને બેસ્ટ કોલિંગ સુવિધાનો અનુભવ કરવા માટે 5G મોબાઈલ તરફ વળી રહ્યા છે. ત્યારે 5G સ્માર્ટફોન તે પણ સસ્તી કિમતમા અને ફુલ બેટરી બેકઅપ તેમજ HD કેમેરા અને પ્રોસેસર તથા નવા ફીચરમા ફોન મેળવવા માટે આ આર્ટીકલમા TOP 5G PHONE સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.
5G સસ્તા ફોન
5G સસ્તા ફોન ની વાત કરીએ તો 15000 થી નીચેની રેંજમા મળતા સારા સ્પેસીફીકેશન વાળા 5G ફોન નીચે મુજબ છે. TOP 5G PHONE લીસ્ટ નીચે મુજબ છે.
આ પણ વાંચો: ફોનમા અવાજ ધીમો સંભળાતો હોય તો વોઇસ ક્લીયારીટી ટીપ્સ
samsung galaxy f14 5g
14,490 ની કિંમતમા મળતો samsung galaxy f14 5g ફોન ખૂબ જ સારા ફીચર ધરાવે છે. જે 4 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે ફ્લિપકાર્ટ પર ઓનલાઇન સેલીંગ થઇ રહ્યો છે. ઉપરાંત HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર આ મોબાઈલ 1,500 રૂપિયા ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. વધુમાં 6.6 ઇંચની ફુલ HD ડિસ્પ્લે અને 6000 mAh ની બેટરી તથા 50 મેગા ફિક્સલનો સુપર કેમેરો તથા ઓકટાસોર પ્રોસેસરની સુવિધા જેવા ફીચર આ ફોન ધરાવે છે.
iQOO Z6 Lite 5G
ઓનલાઇન સેલીંગ પ્લેટફોર્મ એમેઝોન પર iQOO Z6 Lite 5G સ્માર્ટફોનના 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે રૂ. 13,999 માં સેલીંગ થઇ રહ્યો છે. જેમાં 5000 mAh બેટરી, 50 મેગાપિક્સલ કેમેરા, 6.58 ઇંચની સ્ક્રીન અને સ્નેપડ્રેગન 4 થી જનરેશન 1 ચિપસેટ જેવા આધુનીક ફીચર આપવામાં આવી રહ્યા છે. વધુમાં મિસ્ટિક નાઈટ અને સ્ટીલર ગ્રીન કલરમાં મોબાઈલ ઉપલબ્ધ છે.
REDMI 11 પ્રાઇમ 5G
એ જ રીતે REDMI 11 Prime 5G ફોનને પણ યુઝર્સ આવકારી રહ્યા છે. આ ફોનમાં 4GB રેમ અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ અપાઈ રહ્યું છે. 6.5-ઇંચ ડિસ્પ્લે, 5000 mAh બેટરી, મીડિયાટેક ડાયમેન્સિટી 700 ચિપસેટ, 50 મેગાનો કેમેરા અને 8-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરાની સુવિધા સાથેનો આ ફોન 14,099 રૂપિયામાં વેચાઈ રહ્યો છે. ઉપરાંત બ્લેક, ગ્રે અને સિલ્વર કલર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો: જાણો તમારા નામનો શું અર્થ થાય ?
POCO M4 Pro 5G
POCO M4 Pro 5G ફોન પણ સારા ફીચર ધરાવે છે. આ મોડેલ પણ એમેઝોન પર 14,400માં ઓનલાઇન ઉપલબ્ધ છે. જેમાં 4GB RAM અને 64GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે 6.6-ઇંચ ડિસ્પ્લે, તથા 50-મેગાપિક્સલનો કેમેરો અને, 5000 mAh બેટરી અને Mediatek Dimensity 810 પ્રોસેસરની સુવિધા આપવમા આવી છે.
Realme 9i 5g
સ્માર્ટફોન માટે ખૂબ જ જાણીતી કંપની રિયલમી કંપનીનો પણ 9i 5G મોબાઈલ ફોન 14,999 રૂપિયામાં ઓનલાઇન સેલીંગ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. જેમા કંપની તરફથી 4GB RAM અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ તથા 6.6-ઇંચ એચડી ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો કેમરો અને મીડિયાટેક ડાયમેન્સિટી 800 પ્લસ 5G પ્રોસેસર સાથે 5000 mAh બેટરી મળે છે.
આ પણ વાંચો: મફત પ્લોટ યોજના વિશે પૂરી માહિતી
ઉપરના બધા ફોન સારા ફીચર ધરાવે છે. અને બજેટમા પણ પોષાય તેવા છે.
TOP 5G PHONE અગત્યની લીંક
samsung galaxy f14 5g Feature | અહીં ક્લિક કરો |
iQOO Z6 Lite 5G Feature | અહીં ક્લિક કરો |
REDMI 11 પ્રાઇમ 5G Feature | અહીં ક્લિક કરો |
POCO M4 Pro 5G Feature | અહીં ક્લિક કરો |
Realme 9i 5g Feature | અહીં ક્લિક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
Google News પર Follow કરવા | અહીં ક્લિક કરો |
5G નેટવર્ક સુવિધા હાલ કઇ કંપનીઓ આપે છે ?
એરટેલ અને રીલાયન્સ જિયો
3 thoughts on “TOP 5G PHONE: 15000 થી નીચે કિમતમા મળતા 5G ફોન”