How To Unlock Phone: Find My Device: આજકાલ ટેકનોલોજી ના યુગમા આપણે બધા સ્માર્ટફોન વાપરતા જ હોઇએ છીએ અને સલામતી માટે ફોનમા પેટર્ન લોક અથવા પાસવર્ડ રાખતા હોઇએ છીએ. ક્યારેક એવુ બનતુ હોય છે કે આપણે ફોનનો પાસવર્ડ કે પેટર્ન લોક ભુલી જતા હોય છે અને ફોન લોકો ખોલવો અઘરો બને જતો હોય છે. આવા સમયે How To Unlock Phone ફોનનો લોક કેમ ખોલવો તેની માહિતી આજે આપણે મેળવીશુ.
How To Unlock Phone
જો તમે તમારા સ્માર્ટ ફોનનો લોક-સ્ક્રીન પાસવર્ડ અથવા પેટર્ન લોક ભૂલી ગયા હોય તો શું ફોન અનલૉક થઈ શકે છે? તો સામાન્ય રીતે જવાબ છે – ના. એટલે કે ફોન ચોક્કસપણે અનલોક થશે, પરંતુ નવા ફોનની જેમ. આ ફોનને કારીગર પાસે લઇ જવો પડે અને તેને ફોરમેટ કરવો પડે એટલે કે તમારો ડેટા આ ફોનમાથી નીકળી જશે. ફોનને અનલોક કરવા માટે તમારે તેને ફેક્ટરી રીસેટ કરવાની જરૂર પડશે. તો જ તમે તમારા સ્માર્ટ ફોનનો ફરીથી ઉપયોગ કરી શકશો.
આ પણ વાંચો: Mobile Tracker: ખોવાયેલા કે ચોરી થયેલા ફોન ને ટ્રેક કરો આ રીતે, જાણો શુંં છે CEIR સિસ્ટમ
ફોન રીસેટ કેમ કરવો ?
આ અંગે આપને જણાવી દઈએ કે તમામ તાજેતરના એન્ડ્રોઈડ વર્ઝન ડેટાને એન્ક્રિપ્ટ કરે છે. આવી સ્થિતિમાં, યુઝર્સ ફોટા, કોન્ટેક્ટસ અથવા અન્ય કોઈપણ ડેટા પાછા મેળવી શકતા નથી જેનું Google એકાઉન્ટમાં બેકઅપ લેવામાં આવ્યું ન હોય. એકવાર ફોન રીસેટ થઈ જાય પછી તમે તેને કાયમ માટે ગુમાવવા પડે છે. જો કે, તમે ચોક્કસપણે તમારા ફોનનો ઉપયોગ કરી શકો છો. How To Unlock Phone ફોનને ફેક્ટરી રીસેટ કરી શકાય છે.
જો તમારા હાથમાં ફોન છે, અને તમે તેને ફેકટરી રીસેટ કરવા માંગો છો તો ફોનને ફેક્ટરી રીસેટ કરવા માટે, તમારે પહેલા તેને બંધ કરવાનો રહેશે. આ પછી થોડો સમય રાહ જુઓ. આ પછી, પાવર બટન અને વોલ્યુમ ડાઉન બટનને એકસાથે પ્રેસ કરો.
આ પણ વાંચો: Cooling Bed Sheet: AC અને કુલર ની જરૂર નહિ પડે, આવી ગઇ કુલીંગ બેડ શીટ, આપશે અફલાતુન કુલીંગ
પછી તરત જ તમારો ફોન રિકવરી મોડમાં ચાલુ થશે. અહીંથી તમારે Factory Reset નો ઓપ્શન પસંદ કરવાનો રહેશે. આ પછી, તમામ ડેટા ક્લીન કરવા માટે Wipe Cache ઓપ્શન સિલેક્ટ કરો
આ પછી ફોન પાછો ચાલુ થવાની રાહ જુઓ. હવે તમે પાસવર્ડ વગર પણ ફોનનો ઉપયોગ કરી શકશો. જો કે, તમારે Google એકાઉન્ટનો પાસવર્ડ યાદ રાખવો પડશે. અને ફરીથી ગુગલ એકાઉન્ટ લોગીન કરવુ પડશે.
Find My Device
જો તમારી પાસે તમારો ફોન ન હોય અને ક્યાય ખોવાઇ ગયો અને આ ફોનને તમે રીસેટ કરવા માંગતા હોય , તો તમે Find My Device સુવિધાનો ઉપયોગ કરીને તેના દ્વારા Android ફોનને પણ રીસેટ કરી શકો છો. આ માટે તમારે પહેલા android.com/find વેબસાઇટ પર જવાનુ રહેશે. જો તમે પહેલેથી લૉગ ઇન કર્યું નથી, તો તમારે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરવાની જરૂર પડશે.
જો તમારી પાસે એક કરતાં વધુ ડિવાઇસ હોય તો પછી આ સ્ક્રીનની ડાબી બાજુએથી તમે રીસેટ કરવા માંગો છો તે ફોન ને સીલેકટ કરો. તે પછી Ease device બટન ક્લીક કરીને તમે તે ફોનને રીસેટ કરી શકો છો.
અગત્યની લીંક
Find my Device | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
Whatsapp Group માં જોડાવા | અહીં ક્લિક કરો |
ફોન પાસે ન હોય અને ફોનને રીસેટ કરવા માંગતા હોય તો કઇ એપ. નો ઉપયોગ કરશો ?
Find my Device
4 thoughts on “How To Unlock Phone: શું ફોનનો પાસવર્ડ યાદ નથી, આ રીતે કરો ચપટી વગાડતા જ અનલોક”