PVC Aadhar Card: ઘરે બેઠા મંગાવો PVC આધારકાર્ડ, પ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓર્ડર કરો આવી રીતે.

PVC Aadhar Card: પ્લાસ્ટિક આધારકાર્ડ: PVC આધારકાર્ડ: આધારકાર્ડ આજના સમયમાં ખૂબ જ ઉપયોગી છે. દરેક જગ્યાએ આધારા પુરાવા સાથે આધારકાર્ડ વગર કોઈ કામ થતું નથી. જ્યારે પણ તમે નવું આધારકાર્ડ કે અપડેટ કરવેલું આધાર કાર્ડ આવે છે તે કાગળ કે લેમિનેશન સાથે આવે છે. પરંતુ આ આધારકાર્ડનો ઉપયોગ વધુ થતો હોવાથી તે ખરાબ થઈ જાય છે કે તૂટી જાય છે. આ માટે આપણે ફરીથી લાઇન માં ઊભીને આધારકાર્ડ કઢાવવું પડે છે. પણ આ માટે તમારી પાસે PVC આધારકાર્ડ હોય તો આ આધારકાર્ડ ખરાબ થતું નથી. પરંતુ આ PVC Aadhar Card ક્યાં બને છે તેની માહિતી મેળવવી નીચે મુજબ.

PVC Aadhar Card

આધારકાર્ડ આજના યુગમાં દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી આધાર પૂરવો છે. અને તેના વગર કોઈ કામ થતું નથી. આધારકાર્ડ સરનામા માટે, જન્મ તારીખ માટે વગેરે આધાર પુરાવો માટે ગણવામાં આવે છે. બેન્કના કામોથી લઈને પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સુધી આધારકાર્ડ જરૂરી છે. આધાર જારી કરતી સંસ્થા UIDAI સમય સમય સાથે તેની જોડાયેલી માહિતી શેર કરે છે. આવી પરિસ્થિતિમાં આધારકાર્ડ જારી કરતી સંસ્થા UIDAI ના દરેક અપડેટ માટેની જાણકારી હોવી જરૂરી છે.

આ પણ વાંચો: Gold Latest Rate: આજના સોનાના ભાવ, જાણો આજના તમારા શહેરના સોના ચાંદીના લેટેસ્ટ ભાવો અહીથી.

PVC Aadhar Card શું છે.

UIDAI એ દ્વારા નવી સેવા શરૂ કરવાં આવી છે જે PVC Aadhar Card બનાવવા માટે તમે તેમની ઓફિશિયલ વેબસાઇટ પરથી ઓર્ડર કરી શકો છો. આ ઉપરાંત આધારકાર્ડની આ UIDAI સંસ્થા એક આધારકાર્ડ નોંધણી, આધારકાર્ડમા સુધારા વધારા તેમજ આધારકર્ડની પ્રિન્ટો કરવાની સેવા પૂરી પાડે છે. જેમની પાસે મોબાઈલ નથી તેવા લોકો પણ નોન રજીસ્ટરેડ કે ઓપ્શનલ મોબાઈલ નંબરથી આ PVC આધારકાર્ડ મેળવી શકે છે.

આ પણ વાંચો   Pan Card Correction: શું તમારે આધારકાર્ડ અને પાનકાર્ડમાં નામ અલગ છે? તો તમે ઘરે બેઠા સરળતાથી સુધારી શકશો આ રીતે

PVC આધારકાર્ડ કઢાવવા માટેનો ખર્ચ

જો તમે પણ PVC Aadhar Card કઢાવવા માંગો છો તો તમારા લિન્ક કરેલ મોબાઈલ નંબર નો ઉપયોગ કરી આ PVC આધારકાર્ડનો ઓર્ડર કરી શકો છો. આ સુવિધામાં તમારો ફક્ત એક મોબાઈલ નંબરથી પૂરા પરિવારના PVC આધારકાર્ડનો ઓર્ડર પણ કરી શકો છો. આ UIDAI PVC આધારકાર્ડ બનાવવા માટેનો ખર્ચ ફક્ત 50 રૂપિયા પર કાર્ડ છે. આ 50 રૂપિયામાં તમારા ઘર સુધી તમારું આધારકાર્ડ મળવા પાત્ર છે.

આ પણ વાંચો: Best Recharge Plan: Jio VS Airtel VS VI માં 100 રુપિયાથી સસ્તામાં કોણ આપે છે વધુ ફાયદો, આ રહ્યા બેસ્ટ પ્લાન.

PVC આધારકાર્ડ માટે અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તમે UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ https://www.uidai.gov.in/ તથા https://myaadhaar.uidai.gov.in/ ની મુલાકાત લો.
  • ત્યાર બાદ નીચે ORDER AADHAR PVC CARD પર ક્લિક કરો.
  • હવે તમારો 12 અંક નો આધારકાર્ડ નંબર તથા 28 અંકનો નોંધણી ID દાખલ કરો.
  • હવે તમે અહી સિક્યોરિટી કોડ દાખલ કરો અને રજીસ્ટર મોબાઈલ નંબર પર મેળવેલ OTP દાખલ કરો.
  • ત્યાર બાદ Terms And Condition ની બાજુના ચેક બોક્સ પર ક્લિક કરો.
  • ત્યાર બાદ OTP દાખલ કરો અને Submit પર ક્લિક કરો.
  • હવે આધારના પુર્વાલોકન માટે એક સ્ક્રીન પોપ અપ થશે તેના પર જાઓ.
  • ત્યાર બાદ ચેક કરી PAYMENT NOW ઓપ્શન પર ક્લિક કરો.
  • ત્યાર બાદ ફી ની ચુકવણી બાબતે જુદા જુદા ઓપ્શન જોવા મળશે જેમથી તમે 1 ઓપશન પસંદ કરી પેમેન્ટ કરી દો.
  • ત્યાર પછી સફળ ચુકવણી પછી તમને ડિજિટલ સાઇન સાથેની એક પહોચ મળશે જે તમે ડાઉનલોડ કરી શકો છો.
  • ત્યાર બાદ થોડા દિવસોમાં તમારા ઘરે આ PVC કાર્ડ તમારા સરનામા પર મળી જશે.

અગત્યની લીંક

UIDAI ની ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
PVC Aadhar Card નો ઓર્ડર કરવા માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here
PVC Aadhar Card
PVC Aadhar Card

PVC આધાર કાર્ડ કઢાવવા માટે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે ?

PVC આધાર કાર્ડ કઢાવવા કઈ વેબસાઇટ ની મુલાકાત લેવાની થાય છે ?

PVC આધાર કાર્ડ કઢાવવા https://www.uidai.gov.in/ વેબસાઇટ ની મુલાકાત લેવાની થાય છે.

PVC આધાર કાર્ડ કઢાવવા અન્ય કઈ વેબસાઇટ ની મુલાકાત લેવાની થાય છે ?

PVC આધાર કાર્ડ કઢાવવા અન્ય https://myaadhaar.uidai.gov.in/વેબસાઇટ ની મુલાકાત લેવાની થાય છે.

2 thoughts on “PVC Aadhar Card: ઘરે બેઠા મંગાવો PVC આધારકાર્ડ, પ્લાસ્ટિકનું આધાર કાર્ડ ઓર્ડર કરો આવી રીતે.”

Leave a Comment

error: Content is protected !!